• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વારાણસીમાં અડધી રાતે બુલડોઝર એક્શન, હનુમાન મંદિર- મસ્જિદ અને કબ્રસ્તાનના ગેરકાયદે બાંધકામ ધ્વસ્ત | v…

satyasamachar by satyasamachar
June 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વારાણસીમાં અડધી રાતે બુલડોઝર એક્શન, હનુમાન મંદિર- મસ્જિદ અને કબ્રસ્તાનના ગેરકાયદે બાંધકામ ધ્વસ્ત | v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

Load More

Varanasi Bulldozer Action: વારાણસીમાં અડધી રાતે વહીવટીતંત્ર અને રેલવેની સંયુક્ત કાર્યવાહી દરમિયાન કાશી રેલવે સ્ટેશનની આસપાસના અનેક ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી કાશી રેલવે સ્ટેશનને મલ્ટી-મોડલ ટર્મિનલ સ્ટેશન તરીકે વિકસાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગ રૂપે કરવામાં આવી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આદમપુર વિસ્તારમાં રાજઘાટ પોલીસ ચોકી પાસે સૌથી પહેલા રેલવેની જમીન પર બનેલું હનુમાન મંદિર ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અજગૈબ શહીદ મસ્જિદ અને કબ્રસ્તાન સાથે સંકળાયેલા બાંધકામો પર પણ બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. લગભગ એક કલાકની અંદર રેલવેની જમીન પર બનેલા તમામ ચિન્હિત બાંધકામોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા.

કાર્યવાહી દરમિયાન છાવણીમાં ફેરવાઈ ગયો વિસ્તાર

કાર્યવાહી દરમિયાન આખા વિસ્તારને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવમાં આવ્યો હતો. પોલીસ, પીએસી અને આરપીએફના જવાનો મોટી સંખ્યામાં તહેનાત રહ્યા. લગભગ એક કિલોમીટરના દાયરામાં સુરક્ષા ઘેરો ગોઠવવામાં આવ્યો હતો અને મીડિયા કર્મચારીઓને પણ ડિમોલિશન સ્થળ પર પહોંચવાની મંજૂરી આપવામાં નહોતી આવી. અધિકારીઓએ કાર્યવાહી અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન ન આપ્યું. પ્રાપ્ત માહિતી માટે પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે લગભગ 47.26 એકર જમીન પર વિકાસ કાર્ય થવાનું છે. આ વિસ્તારમાં ગુડ્સ શેડ, ભદઉ, ભદઉ ચુંગી રેલવે ડાટ બ્રિજ, અજગૈબ શહીદ મસ્જિદ અને પલંગ શહીદ મસ્જિદની આસપાસની જમીન અંગે પણ રેલવે અને સ્થાનિક પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

વારાણસી રેલવે સ્ટેશનને બનાવવામાં આવશે મલ્ટી-મોડલ ઈન્ટર મોડલ

તમને જણાવી દઈએ કે, કાશી રેલવે સ્ટેશનને લગભગ 336 કરોડના ખર્ચે એક આધુનિક મલ્ટી-મોડલ ઇન્ટર મોડલ સ્ટેશનમાં વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય રેલ, બસ અને જળ પરિવહનને એકીકૃત કરીને યાત્રીઓને એક જ જગ્યાએ જરૂરી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનને ઍરપૉર્ટની જેમ વિકસાવવામાં આવશે.

આ પણ વાંચો: દિલ્હી અગ્નિકાંડ: હોટલ-રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગમાં 21ના મોત, મોટાભાગના વિદેશી નાગરિકો!

નમો ઘાટ અને અન્ય ઘાટ સાથે જાડાશે રેલવે સ્ટેશન

યાત્રીઓને આધુનિક ટિકિટ કાઉન્ટર, ફૂડ પ્લાઝા, રિટાયરિંગ રૂમ, અંડર-ગ્રાઉન્ડ સુવિધાઓ અને ઉત્તમ યાત્રી સેવાઓની સુવિધા મળશે. ગંગા નદીના પૂર્વ કિનારે સ્થિત હોવાને કારણે આ સ્ટેશનને નમો ઘાટ અને અન્ય ઘાટો સાથે જળ પરિવહનના માધ્યમથી જોડવામાં આવશે. અધિકારીઓનું માનવું છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરમાં ટ્રાફિકનું દબાણ ઓછું થશે અને દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને આધુનિક અને સુવિધાજનક પરિવહન વ્યવસ્થાનો લાભ મળશે.

Next Post
દિલ્હી અગ્નિકાંડ: હોટલ-રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગમાં 21ના મોત, મોટાભાગના વિદેશી નાગરિકો! | delhi m…

દિલ્હી અગ્નિકાંડ: હોટલ-રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગમાં 21ના મોત, મોટાભાગના વિદેશી નાગરિકો! | delhi m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ
GUJARAT

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા જિલ્લામાં ૫૧ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ હણોલ ખાતે વૃક્ષારોપણમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણીયા, રાજ્ય...

Read more

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will…

દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In