• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાહન ચાલકો સાવધાન… જો ટોલ નહીં ચૂકવો તો થશે મોટું નુકસાન, સરકારે નવો નિયમ લાગુ કર્યો | FASTag Pay …

satyasamachar by satyasamachar
January 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાહન ચાલકો સાવધાન… જો ટોલ નહીં ચૂકવો તો થશે મોટું નુકસાન, સરકારે નવો નિયમ લાગુ કર્યો | FASTag Pay …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

Load More

FASTag New Rule : કેન્દ્ર સરકારે હાઈવે પર ટોલની ચોરી રોકવા અને વસૂલાતને વધુ પારદર્શક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે જો તમારા વાહન પર હાઈવેનો ટોલ ટેક્સ બાકી હશે, તો તમે ગાડીને લગતા જરૂરી દસ્તાવેજી કામો કરી શકશો નહીં. સરકારે આ માટે ‘સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ’માં મહત્વના સુધારા કરીને નવા નિયમો લાગુ કરી દીધા છે.

કયા કામો પર લાગશે રોક?

નવા નિયમો મુજબ, જો ફાસ્ટેગ (FASTag) અથવા મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમમાં તમારા વાહન પર ટોલની રકમ બાકી બોલતી હશે, તો વાહન ટ્રાન્સફર, ફિટનેસ સર્ટિફિકેટ, નેશનલ પરમિટ સુવિધાઓ અટકાવી દેવામાં આવશે.

વાહન ટ્રાન્સફર: જો તમે ગાડી કોઈ બીજાના નામે ટ્રાન્સફર કરવા માંગતા હશો, તો તેના માટે જરૂરી NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મળશે નહીં.

ફિટનેસ સર્ટિફિકેટ: વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુ કરવામાં આવશે નહીં.

નેશનલ પરમિટ: કોમર્શિયલ વાહનો માટે નેશનલ પરમિટ જારી કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફરી ગુજરાતી ભાષા વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન

NOC માટે આપવી પડશે વિગત

હવેથી જ્યારે પણ વાહન માલિક NOC માટે અરજી કરશે, ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવવું પડશે કે વાહન પર કોઈ ટોલ બાકી નથી. જો ટોલ નાકા પરથી પસાર થતી વખતે સિસ્ટમમાં એન્ટ્રી થઈ ગઈ હોય પરંતુ પેમેન્ટ ન થયું હોય, તો પણ તેને બાકી રકમ જ ગણવામાં આવશે. સરકારનું કહેવું છે કે આગામી સમયમાં દેશભરમાં ‘બેરિયર-ફ્રી’ (નાકા વગરની) ટોલ સિસ્ટમ લાગુ થવાની છે, ત્યારે આવા નિયમો ડિજિટલ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો : ચૂંટણી પાછળ કયાં પક્ષે કેટલા રૂપિયા ખર્ચ્યા, કયા પક્ષની વધી આવક, જુઓ ડેટા

Next Post
‘ભાજપ-શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ થઈ રહ્યા’, BMC મેયર વિવાદ વચ્ચે સંજય રાઉતનો દાવો | Sanjay Raut…

‘ભાજપ-શિવસેનાના કોર્પોરેટરોના ફોન ટેપ થઈ રહ્યા’, BMC મેયર વિવાદ વચ્ચે સંજય રાઉતનો દાવો | Sanjay Raut...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…

ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…
GUJARAT

અમદાવાદ, શનિવાર અમદાવાદમાં કેટલાંક માથાભારે તત્વો વીજકંપનીના મીટરની ચોરી કરીને અન્યને વેચાણ આપીને લાખો રૂપિયાની વીજ ચોરી કરવામાં આવતી હોવાનુ...

Read more

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

‘સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, US ટ્રેડ ડીલનો પણ કર્યો …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In