• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Market Crash : મંગળવારનો દિવસ શેરબજારના રોકાણકારો માટે ‘અમંગળ’ સાબિત થઈ રહ્યો છે. ઘટાડા સાથે ખુલેલું બજાર જોતજોતામાં ક્રેશ થઈ ગયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ ખુલ્યા બાદ સતત ગગડતો રહ્યો અને બપોરે 12 વાગ્યાની આસપાસ 1150 પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 300 પોઈન્ટથી વધુ નીચે સરકી ગઈ છે, જેના કારણે રોકાણકારોના લાખો કરોડ રૂપિયા પળવારમાં સ્વાહા થઈ ગયા છે.

માત્ર શેરબજાર જ નહીં, પરંતુ સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે કોમોડિટી માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ સોનાના ભાવમાં (Gold Rate) અચાનક મોટો ઘટાડો થયો છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.

જોતજોતામાં સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ

શેરબજારની વાત કરીએ તો, મંગળવારે સેન્સેક્સ અગાઉના 83,294 ના બંધની સરખામણીએ ઘટાડા સાથે 83,052 પર ખૂલ્યો હતો. ઓપનિંગ બાદ ઘટાડો ઝડપી બન્યો અને થોડી જ વારમાં સેન્સેક્સ 1157 પોઈન્ટ તૂટીને 82,137 ના સ્તરે પહોંચી ગયો હતો.

સેન્સેક્સની જેમ નિફ્ટી-50 માં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટી સોમવારે 25,713 ના સ્તરે બંધ થઈ હતી અને મંગળવારે 25,641 પર ખૂલી હતી. ત્યારબાદ નિફ્ટી 326 પોઈન્ટ ગગડીને 25,387 ના સ્તરે આવી ગઈ હતી. 

સોનું અચાનક આટલું સસ્તું થયું

કોમોડિટી માર્કેટમાં સોનાની ચાલ પણ બદલાયેલી જોવા મળી છે. MCX પર 2 એપ્રિલની એક્સપાયરી વાળું સોનું સોમવારે ₹1,61,598 (પ્રતિ 10 ગ્રામ) પર બંધ થયું હતું, જે મંગળવારે ઘટીને ₹1,60,295 સુધી પહોંચી ગયું હતું. એટલે કે સોનું ₹2303 સસ્તું થયું છે. આ ઘટાડા બાદ 24 કેરેટ સોનું તેના હાઈ લેવલથી ₹32,801 જેટલું સસ્તું મળી રહ્યું છે.

ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ

ચાંદીના ભાવમાં શરૂઆતથી જ અસ્થિરતા જોવા મળી રહી છે. 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદી ગ્રીન ઝોનમાં ખુલી હતી, પરંતુ અચાનક તેમાં ₹2100 થી વધુનો ઘટાડો થયો હતો. જોકે, થોડી વાર બાદ તે ફરી રિકવર થઈને ગ્રીન ઝોનમાં આવી ગઈ હતી. અહેવાલ લખાય છે ત્યારે ચાંદી ₹1300 ના ઉછાળા સાથે કારોબાર કરી રહી હતી, પરંતુ તેના હાઈ લેવલ (₹4,20,048 પ્રતિ કિલો) ની સરખામણીએ તે હજુ પણ આશરે ₹1.56 લાખ જેટલી સસ્તી મળી રહી છે.

(આંકડા સ્ટોરી લખાઇ રહી છે ત્યાં સુધીના છે)

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

Load More

Next Post
વડોદરાના ગોરવામાં પોલીસ સ્ટેશનની બહાર પુત્રની સામે પિતાની હત્યા, હત્યારા સાળા-બનેવી ભાગી છૂટ્યા | Fa…

વડોદરાના ગોરવામાં પોલીસ સ્ટેશનની બહાર પુત્રની સામે પિતાની હત્યા, હત્યારા સાળા-બનેવી ભાગી છૂટ્યા | Fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

રિપોર્ટ: અનુજ ઠાકર. અમદાવાદની ગરબાની પરંપરામાં એક નવી અને ભવ્ય ઓળખ સાથે “સફેદ પરિંદે – 2026 Ultra Luxurious Garba” નું...

Read more

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In