• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાબરકાંઠા: ‘તારા માટે છોકરી જોવા જવું છે’ કહી દિયરની ફિલ્મી ઢબે કરાવી હત્યા, ચોંકાવનારુ કારણ સામે આવ…

satyasamachar by satyasamachar
February 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાબરકાંઠા: ‘તારા માટે છોકરી જોવા જવું છે’ કહી દિયરની ફિલ્મી ઢબે કરાવી હત્યા, ચોંકાવનારુ કારણ સામે આવ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ

વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર-બસ વચ્ચે ભીષણ ટક્કર, સુરતના SOG હેડ કોન્સ્ટેબલનું મોત | Tragic Crash…

કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના બેના મોત, 7 ઈજાગ્રસ્ત | Kutch Accident…

Load More

Prantij Crime Case: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલીયા ગામમાં માનવતાને શરમાવે તેવી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જેમાં એક ભાભીએ પોતાના પ્રેમ સંબંધમાં અવરોધ બનતા દિયરની પૂર્વયોજિત કાવતરું ઘડી હત્યા કરાવી દીધી છે. લગ્ન માટે છોકરી જોવા જવાના બહાને દિયરને ઇકો કારમાં લઈ જઈ ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

સાદોલીયા ગામના 40 વર્ષીય વિષ્ણુસિંહ મકવાણાને પોતાની ભાભી કોકીલાબેન અને ગામના જ દોલતસિંહ મકવાણા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હતા. પોતાના આડાસંબંધોમાં દિયર નડતરરૂપ બનતો હોવાથી ભાભી કોકીલાબેને તેને કાયમી માટે રસ્તામાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો.

2 લાખ રૂપિયાની સોપારી અને ફિલ્મી ઢબે હત્યા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કોકીલાબેને પ્રેમી દોલતસિંહ સાથે મળીને વિષ્ણુસિંહની હત્યા કરવા માટે રૂ.2 લાખની સોપારી આપી હતી. દોલતસિંહે આ કામ માટે વિક્રમસિંહ મકવાણા અને અનોડિયા ગામના રમેશસિંહ રાઠોડને તૈયાર કર્યા હતા.

4 ફેબ્રુઆરીના રોજ વિષ્ણુસિંહને ‘તારા માટે લગ્ન માટે છોકરી જોવાની છે’ તેમ કહી વિશ્વાસમાં લઈ ઇકો કારમાં બેસાડ્યા હતા. રસ્તામાં આરોપીઓએ વિષ્ણુસિંહને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી અને લાશને કાલીપુરા-લવારી રોડ પર જેટકો વીજ કંપનીની દીવાલ પાસે કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી.

આ પણ વાંચો: ડિટર્જન્ટ અને યુરિયાથી બનતું હતું ‘ઝેરી’ દૂધ, પ્રાંતિજમાં સત્યા ડેરી સામે કાર્યવાહી, 4ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર

પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

વિષ્ણુસિંહ ગુમ થયા અંગેની ફરિયાદ બાદ પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરી હતી. લાશ મળી આવ્યા બાદ કડક પૂછપરછમાં આ સમગ્ર મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ થયો હતો. હિંમતનગર ડીવાયએસપી એ.કે. પટેલે જણાવ્યું હતું કે પોલીસે મુખ્ય સૂત્રધાર ભાભી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઝડપાયેલા આરોપીઓની વિગત:

• કોકીલાબેન નવલસિંહ મકવાણા (મુખ્ય કાવતરાખોર ભાભી)
• દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા (પ્રેમી)
• વિક્રમસિંહ કાળુંસિંહ મકવાણા (સહ-આરોપી)
• રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડ (સહ-આરોપી)

હિંમતનગર ડીવાયએસપી એ જણાવ્યું હતું કે. ‘પ્રેમ સંબંધ અને પારિવારિક વિખવાદને કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ચારેય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે.’

આ પણ વાંચો: ન્યાય મળ્યો પણ જીવ છૂટ્યો, 20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું કોર્ટના ચુકાદા બાદ નિધન

Next Post
અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ભીષણ આગ, જપ્ત કરેલા 25 જેટલા બાઈક બળીને ખાખ | Fire engul…

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં ભીષણ આગ, જપ્ત કરેલા 25 જેટલા બાઈક બળીને ખાખ | Fire engul...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ

પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ

વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર-બસ વચ્ચે ભીષણ ટક્કર, સુરતના SOG હેડ કોન્સ્ટેબલનું મોત | Tragic Crash…

વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર-બસ વચ્ચે ભીષણ ટક્કર, સુરતના SOG હેડ કોન્સ્ટેબલનું મોત | Tragic Crash…

કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના બેના મોત, 7 ઈજાગ્રસ્ત | Kutch Accident…

કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના બેના મોત, 7 ઈજાગ્રસ્ત | Kutch Accident…

અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચે સંઘર્ષના વર્ષે 8000 કેસ, આધુનિકતાની દોડમાં સંબંધોની ગરિમા ખોવાઈ | Surge i…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ
GUJARAT

પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ

દેશભરમાં ચાલી રહેલી આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતના તમામ મામલતદાર કચેરીઓ ખાતે આવેદનપત્ર આપવામાં આવશે… આ બેઠકોમાં ગૌવંશ બચાવવા, ગૌહત્યા સંપૂર્ણ...

Read more

વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર-બસ વચ્ચે ભીષણ ટક્કર, સુરતના SOG હેડ કોન્સ્ટેબલનું મોત | Tragic Crash…

કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના બેના મોત, 7 ઈજાગ્રસ્ત | Kutch Accident…

અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચે સંઘર્ષના વર્ષે 8000 કેસ, આધુનિકતાની દોડમાં સંબંધોની ગરિમા ખોવાઈ | Surge i…

બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી | Fa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In