• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not…

satyasamachar by satyasamachar
February 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આત્મસમર્પણ, ડ્રગ્સ કેસનો વોન્ટેડ અનેક ગુનામાં છે આરોપી | Surat News Not…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

Load More

Surat News: સુરત શહેરમાં છેલ્લા ઘણાં સમયથી નામચીન ચિરાગ ગોટીનો આતંક જોવા મળી રહ્યો છે. મિત્રની કારમાં ડ્રગ્સ મૂકવાના કેસથી માંડીને કરોડોની ઉઘરાણી, મારપીટ અને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી સુધી અનેક આરોપો તેના પર લાગ્યા છે, ત્યારે ગુરુકુલ પાસેથી પકડાયેલા 70 ગ્રામ એમડી ડ્રગ્સના કેસમાં ચિરાગ ગોટીએ કોર્ટમાં સરન્ડર કરી દીધું છે. તે છેલ્લા 8 મહિનાથી વોન્ટેડ જાહેર થતાં નેપાળ ભાગી ગયો હતો. 

શું છે ડ્રગ્સ કેસ?

વાત છે આશરે 10 મહિના પહેલાની, સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ઓઇલના વેપારી અલ્પેશ મિયાણીની 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. જેની તપાસમાં ખૂલ્યું હતું કે ભાગીદાર મિત્ર અલ્પેશ મિયાણી સાથે થયેલી રકઝક બાદ ચિરાગ ગોટી અદાવત રાખી અલ્પેશ મિયાણીની કારમાં ડ્રગ્સ મૂક્યું હતું. જેની બાતમી ચિરાગે જ પોલીસને આપી હતી. જેથી પોલીસે 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે અલ્પેશ મિયાણીને ઝડપી પાડ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં જ ચિરાગ ગોટીની શાતિર કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો. 

નેપાળ ભાગી ગયો હતો કુખ્યાત ચિરાગ ગોટી

પોલીસે કોર્ટમાં મિત્રની કારમાં ડ્રગ્સ પ્લાન કરનાર ચિરાગ ગોટી અને  ડ્રગ્સ વેચનાર મોહંમદ સફવાન મોહંમદ ઈશાક મેવાવાલા વિરુદ્ધ ચાર્જસીટ દાખલ કરી હતી. કારણ કે તપાસમાં ભાગીદાર ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીની કરતૂતના પૂરતા પુરાવા મળ્યા હતા.  ફરિયાદ નોંધાતા તે પોલીસથી બચવા સતત સ્થળ બદલતો હતો અને નેપાળ ભાગી જઈ અલગ અલગ હોટલમાં રોકતો હતો. ત્યારે હવે સુરતની કોર્ટમાં સરન્ડર થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ભાવનગર: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP રીમા ઝાલા સામે ગંભીર આક્ષેપો

SCએ ભાઈ નિરાંતને જામીનમાં મુદ્દત, ચિરાગને સરન્ડર કરવાનો આપ્યો હતો નિર્દેશ

ફરિયાદ બાદ ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંતેએ આગોતરા જામીન મેળવવા ધમપછાડા કર્યા હતા. સુરતની સેશન્સ કોર્ટએ જામીન ફગાવી દેતા ગુજરાત હાઈકોર્ટમાં જામીન માગ્યા હતા. પરંતુ ત્યાં પણ આગોતરા જામીન ન મળતા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે મુખ્ય સૂત્રધાર  ચિરાગ આઠ મહિનાથી વોન્ટેડ છે ને ભાગતો ફરે છે. બંને પક્ષની દલીલ બાદ  કોર્ટે નિરાંતની જામીન અરજીમાં મુદત આપી ચિરાગને બે અઠવાડિયામાં સરન્ડર થવા નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચિરાગ ગોટી સુરતની કોર્ટમાં સરન્ડર થયો હતો જે બાદમાં કોર્ટે તેનો કબજો પોલીસને આપ્યો છે. 

Next Post
શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News…

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? રાજકોટ ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ માંડવામાં ધૂણ્યા, વીડિયો વાઈરલ | Rajkot News...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…

ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ટોરેન્ટ પાવરના મીટર ચોરીને વેચાણ કર્યા બાદ લાખોની વીજ ચોરીનું કૌભાંડ | torrent power officials crack…
GUJARAT

અમદાવાદ, શનિવાર અમદાવાદમાં કેટલાંક માથાભારે તત્વો વીજકંપનીના મીટરની ચોરી કરીને અન્યને વેચાણ આપીને લાખો રૂપિયાની વીજ ચોરી કરવામાં આવતી હોવાનુ...

Read more

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા | local resident has raided on liqui…

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

‘સરકારે ખેડૂતોને આપેલો વાયદો લાગુ ન કર્યો’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, US ટ્રેડ ડીલનો પણ કર્યો …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In