• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: જનતાને દંડ પણ નેતાઓને છૂટ? રાજકીય રેલીઓમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા | Traffic Violations i…

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત: જનતાને દંડ પણ નેતાઓને છૂટ? રાજકીય રેલીઓમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા | Traffic Violations i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

Load More

Traffic Violations in Surat: સુરત મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી પૂર્વે શહેરના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. મતદારોને રીઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય વાહન રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ રેલીઓમાં કાયદાનું પાલન કરાવતી પોલીસની ‘બેવડી નીતિ’ સામે આવતા સામાન્ય જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ટોપી અને ખેસ શું ટ્રાફિક નિયમોમાંથી મુક્તિનો પરવાનો છે?

શહેરમાં સામાન્ય સુરતી જો હેલ્મેટ કે સીટ બેલ્ટ વિના નીકળે, તો સીસીટીવી કેમેરા કે રસ્તા પર ઊભેલી પોલીસ તુરંત જ દંડની રસીદ ફાડી દે છે. પરંતુ રાજકીય રેલીઓમાં ચિત્ર સાવ અલગ જ હતું. ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો હેલ્મેટ પહેર્યા વિના, બાઈક પર ત્રણ-ત્રણ સવારી બેસીને અને મોટા ઝંડાઓ સાથે બિન્દાસ્ત રેલી કાઢી રહ્યા હતા. આ રેલી દરમિયાન પોલીસનો કાફલો આસપાસ હોવા છતાં, નિયમોનો છડેચોક ભંગ કરનારા એક પણ કાર્યકર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નહોતી. શહેરમાં મુકાયેલા 3200થી વધુ સીસીટીવી કેમેરા માત્ર સામાન્ય જનતા પાસેથી દંડ વસૂલવા માટે જ હોય તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે.

સુરત: જનતાને દંડ પણ નેતાઓને છૂટ? રાજકીય રેલીઓમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા 2 - image

આ પણ વાંચો: સુરતના અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, પોલીસ સાથે ઘર્ષણ

સુરતીઓ વર્ષે ભરે છે કરોડોનો દંડ

સુરત પોલીસ ટ્રાફિક નિયમોના પાલન માટે અત્યંત કડક હોવાનો દાવો કરે છે. દર વર્ષે હેલ્મેટ અને સીટ બેલ્ટ વિના વાહનચલાવતા સુરતીઓ પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. ઘણીવાર પોલીસ અને જનતા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાય છે. ત્યારે પ્રશ્ન એ ઊઠે છે કે, શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે?

જનતાના સળગતા સવાલો

રેલીના દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા અને જાહેર સ્થળો પર લોકો પોલીસની કામગીરીને વખોડી રહ્યા છે. જો પોલીસ સુરક્ષા માટે દંડ કરતી હોય, તો શું રાજકીય પક્ષોના કાર્યકરોને સુરક્ષાની જરૂર નથી? શું પક્ષની ટોપી કે ખેસ પહેરવાથી હેલ્મેટ પહેરવાની જરૂર રહેતી નથી? શું હવે સામાન્ય વાહન ચાલકો પણ દંડથી બચવા માટે રાજકીય પક્ષના ખેસ પહેરીને નીકળે?

કાયદો બધા માટે સમાન હોવો જોઈએ તેવી માંગ સાથે સુરતીઓ પોલીસના આ પક્ષપાતી વલણ સામે શંકાની નજરે જોઈ રહ્યા છે. આ ઘટના બાદ ટ્રાફિક વિભાગની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઊભા થયા છે.

Next Post
જામનગરમાં પાલિકાની ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા “ડેન્જર પર્સન” અને “પ્રોહીબુટલેગર” ઉપર “પાસા” હેઠળ કડ…

જામનગરમાં પાલિકાની ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા “ડેન્જર પર્સન” અને “પ્રોહીબુટલેગર” ઉપર “પાસા” હેઠળ કડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

શુ ધારાસભ્યનું વિધાનસભામાં કંઈ ઉપજતું નથી કે કેમ 28 ગામો અને 14 સબ સેન્ટરનું કેન્દ્ર હોવા છતાં રાત્રિ આરોગ્ય સેવાનો...

Read more

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In