• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત પાલિકાની ટીપી કમિટીનો નિર્ણય ચેરમેને કર્યો પણ ઉપરથી ફોન આવતા નિર્ણય ફેરવી તોળ્યો | chairman of …

satyasamachar by satyasamachar
January 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત પાલિકાની ટીપી કમિટીનો નિર્ણય ચેરમેને કર્યો પણ ઉપરથી ફોન આવતા નિર્ણય ફેરવી તોળ્યો | chairman of …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

Load More

Surat Corporation : સુરત પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેમાં પણ વિવિધ સમિતિઓના ચેરમેન સંગઠનના હોદ્દેદારો પપેટ હોવાનું ફરી એક વખત સાબિત થઈ ગયું છે. આ ઉપરાંત સુરત પાલિકાના વહિવટમાં શાસકો જે નિર્ણય કરે છે તે નિર્ણય સમિતિના અધ્યક્ષ નહીં પરંતુ કમલમમાંથી મળેલા આદેશ બાદ જ ઠરાવ લખવામાં આવે છે. સુરત પાલિકામાં ગઈકાલે ટીપી કમિટિની બેઠક બાદ ટીપી અધ્યક્ષે સાઈટ ચેન્જની દરખાસ્તમાં પહેલા મંજુર અને ત્યારબાદ મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી. મંગળવારે ટીપી કમિટીની બેઠકમાં દરખાસ્ત મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો. બુધવારે સવારે પણ ટીપી કમિટી ચેરમેને દરખાસ્ત મુલતવી રાખવાનો જ નિર્ણયને વળગી રહ્યા હતા. પાલિકાની ટીપી કમિટીનો નિર્ણય ચેરમેને કર્યો પણ ઉપરથી ફોન આવતા નિર્ણય ફેરવી તોળ્યો છે તે મુદ્દો પાલિકામાં હોટ ટોપીક બની ગયો છે. 

સુરતના કતારગામ વિસ્તારમાં બે મોટા રાજકીય નેતાઓની લડાઈમાં સ્કુલની જગ્યા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. સુરત પાલિકાના કતારગામ ઝોનમાં મૂળ યોજના મુજબ ટી.પી.50માં સુમન શાળાને મંજૂરી અને ખાત મુર્હુત કર્યા બાદ બાંધકામ માટે ઇજારદારને વર્ક ઓર્ડર પણ અપાયો હતો. જોકે, સ્થાનિક ધારાસભ્ય વિનોદ મોરડીયાએ પાલિકાને પત્ર લખ્યો હતો જેના કારણે  ટી.પી.35ની નવી જગ્યાએ બાંધકામ પણ શરુ કરી દેવામાં આવ્યું હતું. જેમાં ભાજપના જ કોર્પોરેટરે વિરોધ કર્યો હતો.આ મુદ્દે ભારે હોબાળો થયો હતો અને જ્યાં સ્કૂલ મંજુર થઈ હતી તે વિસ્તારના લોકો અને સંગઠનના લોકોએ સ્કૂલની જરૂર નથી તેવી માંગણી કરી હતી. તો બીજી તરફ જ્યાં સ્કુલનું બાંધકામ સ્થળ ફેરવી કર્યું હતું તે જગ્યાના લોકો અને સંગઠને આ જગ્યાએ જ શાળાની જરૂર છે તેવી માંગણી કરી હતી. 

સ્થાયી સમિતિમાં નવી જગ્યાએ શાળાનું કામ ચાલે છે તે જગ્યાએ હેતુ ફેર માટે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.  પરંતુ સ્થાયી સમિતિએ આ દરખાસ્ત મુલતવી રાખી હતી. તંત્રએ સ્થાયી સમિતિ સાથે ટીપી કમિટીમાં પણ દરખાસ્ત રજુ કરી હતી. જેમાં મંગળવારે મળેલી ટીપી કમિટીની બેઠકમાં આ એક માત્ર દરખાસ્ત રજૂ કરી હતી. જેમાં ટી.પી.35(કતારગામ)માં સેલ ફોર કોમર્શિયલના જાહેર હેતુ માટે ફાળવેલા અનામત ફાઈનલ પ્લોટ-123 નો હેતુફેર કરી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર હેતુ માટે નિયત કરવાની દરખાસ્ત રજૂ થઇ હતી. બેઠક બાદ અધ્યક્ષ નાગર પટેલે કહ્યું હતું કે, આ હેતુ ફેરની દરખાસ્ત મંજુર કરી દીધી છે. આ પ્રકારનું બ્રિફીંગ કર્યાના ગણતરીના કલાકોમાં જ ટીપી કમિટી અધ્યક્ષે પલટી મારી દીધી હતી. તેઓએ કહ્યું હતું કે, આ દરખાસ્તને સ્થાયી સમિતિએ મુલતવી રાખી છે 

આ દરખાસ્ત મુદ્દે મોડી રાત્રે પણ ટીપી અધ્યક્ષ નાગર પટેલે દરખાસ્ત મુલતવી રાખવાની વાત કરી હતી અને આજે સવારે પણ 12 વાગ્યે આ દરખાસ્ત મુલત્વીજ રાખવામાં આવી છે તેવી વાત કરવા સાથે પાલિકામાં પણ ઠરાવમાં દરખાસ્ત મુલતવી રાખવાની સૂચના આપી હતી. જોકે, ગણતરીની મિનિટોમાં જ ફરીથી નાગર પટેલે દરખાસ્ત મંજુર કરવામાં આવી છે તેવો ઠરાવ કરવા માટે સૂચના આપી છે. 

મંગળવારે ટીપી કમિટિની બેઠક બાદ આજે બપોર સુધી દરખાસ્ત મુલતવી રાખવાની વાત કરનારા નાગર પટેલે કમલમાંથી ફોન આવતાં ટીપી કમિટીમાં કરેલા નિર્ણયને ફેરવી તોળ્યો છે. આ જ સાબિત કરી દીધું છે કે, પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષોને કમલમમાં સંકલનના નામે સીધી સુચના આપવામાં આવે છે અને તે નિર્ણય કરવાનો હોય છે. 

આ પહેલા પણ જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષે આ ત્રણ કામ ભાજપ સંગઠનની જાણ બહાર મુકી દીધા હતા ત્યારબાદ શહેર પ્રમુખે જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષને શો કોઝ નોટિસ ફટકારી હતી. આ મુદ્દે શહેર પ્રમુખ અને ટીપી ચેરમેન બન્ને વચ્ચે સંકલનનો અભાવ હતો તેથી હવે આ મુદ્દે કોની સામે પગલાં ભરાશે તે આવનારો સમય જ બતાવશે. 

Next Post
વડોદરામાં હવે 5-જીની સ્પીડ ઓછી થતાં ગ્રાહકોને હેરાનગતિ : સરકારી કચેરીઓમાં કામકાજમાં ધાંધિયા | Custom…

વડોદરામાં હવે 5-જીની સ્પીડ ઓછી થતાં ગ્રાહકોને હેરાનગતિ : સરકારી કચેરીઓમાં કામકાજમાં ધાંધિયા | Custom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

બે વર્ષ પહેલા ખરીદેલા ૨૦૦ તરાપા ભંગારની હાલતમાં | 200 rafts purchased two years ago are in a dilapid…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…
GUJARAT

વડોદરાઃ સુરત બાદ હવે લખનઉના કોચિંગ ક્લાસમાં બનેલી દુર્ઘટનાને પગલે ફરી એક વાર વડોદરાના ટયુશન ક્લાસીસ સામે ફાયર સેફ્ટીની તપાસ...

Read more

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

બે વર્ષ પહેલા ખરીદેલા ૨૦૦ તરાપા ભંગારની હાલતમાં | 200 rafts purchased two years ago are in a dilapid…

પરિવારની મરજી વિરૃધ્ધ લવમરેજ કરનાર યુવતી બે જ વર્ષમાં પતિના પ્રેમના અતિરેકથી કંટાળી…છૂટવા મદદ માગી…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In