• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, August 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત શહેરના અનેક વિસ્તારોમાં કચરાનો નિકાલ કરવાના બદલે સીધા સળગાવાતા હોવાની ફરિયાદ | Complaints of wa…

satyasamachar by satyasamachar
February 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત શહેરના અનેક વિસ્તારોમાં કચરાનો નિકાલ કરવાના બદલે સીધા સળગાવાતા હોવાની ફરિયાદ | Complaints of wa…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Surat Corporation : સુરત પાલિકામાં 213 કરોડના કોન્ટ્રાક્ટમાં પાલિકાની સાઈટના બદલે જિલ્લાના ગામડામાં કચરો ઠાલવવામાં આવતો હોવાનું મસમોટું કૌભાંડ બહાર  આવ્યું હતું. ખજોદ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ પર કચરાના યોગ્ય નિકાલ માટેના 213 કરોડના પ્રોજેક્ટમાં સી.ડી.ટ્રાન્સપોર્ટેશન એજન્સીની મસમોટી ગડબડી કરવામાં આવી હતી. તેના માટે તપાસ સમિતિ બનાવવામાં આવી છે પરંતુ આ તપાસ સમિતિની તપાસ શંકાસ્પદ રીતે ધીમી પડી ગઈ છે. આ તપાસ ધીમી થઈ રહી છે ત્યારે બીજી તરફ શહેરમાં પર્યાવરણના કાયદા વિરુદ્ધ અનેક જગ્યાએ કચરો સળગાવી દેવાતા હોવાની ગંભીર ફરિયાદ થઈ છે. જાહેરમાં કચરો સળગાવનારા સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે. 

સુરત પાલિકા તંત્ર દ્વારા ડોર ટુ ડોર અને કોમર્શિયલ કચરો ઉઠાવવા માટે કામગીરી કરવામાં આવતી હોવા છતાં કેટલાક લોકો કચરાનો નિકાલ જાહેરમાં સળગાવી કરી રહ્યાં છે. હાલમાં ભાઠેના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રાત્રી દરમિયાન ખાનગી ટેમ્પોમાં કચરો લાવી સોસાયટી બહાર ખાલી કરી સળગાવી દેવામાં આવે છે. આ સમસ્યા લાંબા સમયથી છે અને આ કચરો સળગાવવાના કારણે સ્થાનિકોમાં સ્વાસ્થ્ય સામે પ્રશ્નો ઉભા થયા છે તો બીજી તરફ આગ લાગવાની ભીતિ પણ થઈ રહી છે. આ વિસ્તારમાં ખાનગી ટેમ્પોમાં કેટલાક લોકો ઈન્ડસ્ટ્રીયલ કચરો ઠાલવી અને સળગાવી રહ્યા છે. આ માટે કેટલીક મહિલાઓએ કચરા ભરેલા ટેમ્પો પણ ઝડપી પાડ્યા છે. પરંતુ ત્યારબાદ આવા તત્વો સામે કોઈ ખાસ કામગીરી થઈ નથી તેવો આક્ષેપ થઈ રહ્યો છે. 

તો બીજી તરફ પોશ ગણાતા અઠવા ઝોનમાં આવેલા સાયલન્ટ ઝોન વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક સમયથી ધંધાદારી કચરાનો જાહેરમાં નિકાલ થાય છે એટલું જ નહીં પરંતુ તે સળગાવવામાં આવતો હોવાની પણ ફરિયાદ છે. આ વિસ્તાર એરપોર્ટથી થોડે દુર આવ્યો છે પરંતુ કચરાના ઢગલા અનેક વખત સળગાવવામાં આવતા હોવા છતાં તંત્ર દ્વારા જાહેરમાં કચરો સળગાવનારા સામે કોઈ પગલાં ભરતા નથી. 

જ્યારે સૌથી ગંભીર ફરિયાદ રાંદેર ઝોનમાંથી આવી છે પાલ-પાલનપોર વિસ્તારમાં અનેક જગ્યાએ સફાઈ કામદારો કચરો ભેગો કરે છે અને તેનો નિકાલ કરવાના બદલે સીધા સળગાવી દેવામાં આવે છે. ફોટોગ્રાફ અને વિસ્તાર સાથે સફાઈ કામદારો જ કચરો સળગાવતા હોવાની ગંભીર ફરિયાદ મ્યુનિ. તંત્રને કરવામાં આવી છે. 

પર્યાવરણ સંરક્ષણ કાયદા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ કચરો સળગાવવો દંડનીય ગુનો છે. પ્લાસ્ટિક અને મિશ્ર કચરો સળગવાથી ડાયોક્સિડ, ફ્યુરાન જેવા ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે, જે લાંબા ગાળે કેન્સર, દમ અને હૃદયરોગનું જોખમ વધારે છે. બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ વધુ વિકટ છે. આવી ગંભીર ફરિયાદ હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે તેનાથી પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે.

Next Post
ઇન્વેસ્ટમેન્ટના નામે ખાનગી કંપનીના મેનેજર સાથે 19.86 લાખની ઠગાઈ, 29 લાખનો પ્રોફિટ બતાવતા હતા | priva…

ઇન્વેસ્ટમેન્ટના નામે ખાનગી કંપનીના મેનેજર સાથે 19.86 લાખની ઠગાઈ, 29 લાખનો પ્રોફિટ બતાવતા હતા | priva...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In