• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક રિક્ષામાંથી 5 હજાર લીટર દેશી દારૃ ઝડપાયો | country liquor seized from …

satyasamachar by satyasamachar
January 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક રિક્ષામાંથી 5 હજાર લીટર દેશી દારૃ ઝડપાયો | country liquor seized from …
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated …

પાદરા તાલુકામાં પ્રેમી યુગલનો આત્મહત્યાનો પ્રયાસ ઃ પ્રેમિકાનો બચાવ પ્રેમીનું મોત | Lover couple atte…

વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભય અને ધમકીના કિસ્સાઓની તપાસની માગ | Demand for invest…

Load More

દારૃના જથ્થા સાથે દંપતી ઝડપાયું

પોલીસે દારૃ-રિક્ષા મળી રૃ.૨.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ઃ સાત મહિલા
સહિત દસ શખ્સ સામે ગુનો

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગરમાં ટાવર ચોક નજીક રિક્ષામાંથી ૫૦૦૦ હજાર લીટર
દેશી દારૃ સાથે દંપતી ઝડપાયું હતું. પોલીસે રૃ.૨.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સની
ધરપકડ કરી આઠ શખ્સને ફરાર જાહેર કરી દસ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે સોમવારે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમાની આધારે
ટાવર પાસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાંથી પસાર થતી એક રિક્ષાની તલાશી લીધી હતી. રિક્ષામાંથી
૫૦૦ લીટર દેશી દારૃ (કિં. રૃ.૧
,૦૦,૦૦૦),
૧-મોબાઈલ (રૃ.૫૦૦૦), ૧-સીએનજી રિક્ષા (કિં.રૃ.૧,૩૦,૦૦૦) સહિત કુલ રૃ.૨,૩૫,૦૦૦ના મુદ્દામાલ સાથે (૧) જાહીરાબેન ઉર્ફે મુન્નીબેન
હબીબભાઈ માણેક (૨) રમજાનભાઈ હબીબભાઈ માણેક (બંને રહે. મિયાણાવાડ
, સુરેન્દ્રનગર)ને ઝડપી પાડયા હતા. જ્યારે (૧) પ્રવિણભાઈ વિજયભાઈ ચોવસીયા (રહે.નવા
જંક્શન પાસે)
, (૨) વિનુભાઈ ધનજીભાઈ સલોરા (રહે.મુળી), (૩) હીનાબેન હાસમભાઈ ભટ્ટી (રહે. સુરેન્દ્રનગર),
(૪) મુમતાઝ ઉર્ફે મોમાબાઈ ગફારભાઈ (રહે. સુરેન્દ્રનગર), (૫) સલમાબેન હનીફભાઈ ખોડ (રહે. ગેટ સ્ટેશન પાસે, સુરેન્દ્રનગર),
(૬) જયેશ ઉર્ફે કાનો જાદવભાઈ (રહે. અંધ વિધાલય પાસે, સુરેન્દ્રનગર), (૭) જયોતિબેન વિરમભાઈ સારલા (રહે. પોપટપરા,
સુરેન્દ્રનગર), (૮) હુરબાઈબેન (રહે. સુરેન્દ્રનગર)
હાજર નહીં મળી આવતા તમામ ૧૦ શખ્સ સામે એ-ડિવિઝન પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો
નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
ધ્રાંગધ્રાના ચુલી નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૮૭ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 87…

ધ્રાંગધ્રાના ચુલી નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૮૭ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 87...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated …

દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated …

પાદરા તાલુકામાં પ્રેમી યુગલનો આત્મહત્યાનો પ્રયાસ ઃ પ્રેમિકાનો બચાવ પ્રેમીનું મોત | Lover couple atte…

પાદરા તાલુકામાં પ્રેમી યુગલનો આત્મહત્યાનો પ્રયાસ ઃ પ્રેમિકાનો બચાવ પ્રેમીનું મોત | Lover couple atte…

વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભય અને ધમકીના કિસ્સાઓની તપાસની માગ | Demand for invest…

વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભય અને ધમકીના કિસ્સાઓની તપાસની માગ | Demand for invest…

મોડીરાત્રે બે મોપેડ વચ્ચે અકસ્માત થતા બે દંપતીને ઇજા | Two couples injured in late night accident be…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated …
GUJARAT

વડોદરાઃ છાણી વિસ્તારમાં આવેલા કારના શો-રૃમના એક કેશિયરે પેમેન્ટની રૃ.૨૬ લાખ ઉપરાંતની રકમ કંપનીમાં જમા નહિ કરાવી વગે કરી દેતાં...

Read more

પાદરા તાલુકામાં પ્રેમી યુગલનો આત્મહત્યાનો પ્રયાસ ઃ પ્રેમિકાનો બચાવ પ્રેમીનું મોત | Lover couple atte…

વડોદરા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભય અને ધમકીના કિસ્સાઓની તપાસની માગ | Demand for invest…

મોડીરાત્રે બે મોપેડ વચ્ચે અકસ્માત થતા બે દંપતીને ઇજા | Two couples injured in late night accident be…

યાકુતપુરા વિસ્તારમાં બે ભાઇઓ પર હુમલાના બનાવમાં બિચ્છુ ગેંગનો અશફાક પકડાયો | Ashfaq of Bicchu gang a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In