• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનામાં રૂ.3000નું ગાબડું : મુંબઈ ચાંદીમાં રૂ.20,000નો કડાકો બોલાયો | Gold falls by Rs 3000: Silver …

satyasamachar by satyasamachar
January 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનામાં રૂ.3000નું ગાબડું : મુંબઈ ચાંદીમાં રૂ.20,000નો કડાકો બોલાયો | Gold falls by Rs 3000: Silver …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજીને બ્રેક વાગતાં ભાવ ટોચ પરથી પ્રત્યાઘાતી ઝડપી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં તેજી અટકી ઘટાડો જોવા મળતાં તેની પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં ઝવેરી બજારમાં તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા. કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઘટતો અટકી તળિયેથી ઉંચકાતાં તેની અસર પણ ઝવેરી બજાર પર નેગેટીવ પડી હતી.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ તૂટી ૯૯૫ના રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૭૦૦૦ના મથાળે ઉતરી ગયા હતા. દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ  આજે કિલોના ઝડપી રૂ.૧૦ હજાર તૂટી રૂ.૩૧૦૦૦૦ બોલાયા હતા. મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના આજે ઝડપી રૂ.૧૯થી ૨૦ હજાર ગબડયા હતા.

વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંસના ૪૮૬૪થી ૪૮૬૬૫ ડોલર વાળા ઘટી નીચામાં ભાવ ૪૭૭૨ થઈ ૪૮૧૯થી ૪૮૨૦ ડોલર રહ્યા હતા. ગ્રીનલેન્ડ પ્રશ્ને અમેરિકાના પ્રમુખે હળવું વલણ દર્શાવતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલ ઘટતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની નફારૂપી  વેચવાલી જોવા મળી હતી. દરમિયાન, વિશ્વ બજચારમાં ચાંદીના ભાવ ઔંસના ૯૫.૧૩થી ૯૫.૧૪ વાળા ઘટી નીચામાં ભાવ ૯૦.૮૬ સુધી ઉતરી ફરી વધી ૯૩.૨૩થી ૯૩.૨૪ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૩૧૯૦૯૭ વાળા ગબડી રૂ.૩ લાખની અંદર ઉતરી રૂ.૨૯૯૭૧૧ રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ઘટી ૯૯૫ના રૂ.૧૫૦૫૨૩ તથા ૯૯૯ના રૂ.૧૫૧૧૨૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથે ના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના વધી ૨૫૦૦ ડોલર કુદાવી ઉંચામાં ભાવ ૨૫૧૭ થઈ ૨૫૦૨થી ૨૫૦૩ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર રૂ.૮૦૨૯૦ વાળા વધુ વધી રૂ.૮૨૩૦૦ બોલાયા હતા.  વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના જો કે ઘટી ૧૮૫૨થી ૧૮૫૩ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ ૦.૪૯ ટકા ઘટયા હતા.બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૫.૩૮ તથા નીચામાં ભાવ ૬૪.૦૭ થઈ ૬૪.૨૪ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
GSP હેઠળના ડયૂટી લાભો યુરોપે નાબુદ કરતા દેશના નિકાસકારોને વધુ એક ફટકો | Another blow to the country’…

GSP હેઠળના ડયૂટી લાભો યુરોપે નાબુદ કરતા દેશના નિકાસકારોને વધુ એક ફટકો | Another blow to the country'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!
GUJARAT

તારીખ: 21/09/2026 શાળામાં બિલ્ડીંગના દાતાશ્રી હિરેનભાઈ ડુંગરશીભાઈ ગોટી, માતુશ્રી હંસાબેન ડુંગરશીભાઈ, શ્રી શીતલબેન હિરેનકુમાર, શ્રી વાસુ દિનેશભાઈ, શ્રી અનીશા હિરેનકુમાર...

Read more

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In