• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હવે સ્પીડ નહીં, ધીરજની કસોટી: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 3 મહિના ચાલશે રિસરફેસિંગ | Resurfacing …

satyasamachar by satyasamachar
January 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હવે સ્પીડ નહીં, ધીરજની કસોટી: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 3 મહિના ચાલશે રિસરફેસિંગ | Resurfacing …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

Load More

Ahmedabad vadodara Express way News : વડોદરાથી અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ વે પર નિયમિત મુસાફરી કરતા હજારો વાહનચાલકોને આગામી થોડા મહિનાઓ માટે હાલાકીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા વડોદરાથી અમદાવાદ તરફના 39 કિલોમીટર જેટલા હિસ્સામાં એક્સપ્રેસ વે પર મોટા પાયે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરીના સમયમાં નોંધપાત્ર વધારો થશે.

શા માટે અને ક્યાં સુધી ચાલશે સમારકામ?

NHAIના અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડવા અને સપાટી ખરબચડી થઈ જવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં પણ રસ્તાની સપાટી નિર્ધારિત માપદંડ કરતાં વધુ ખરાબ હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે આ રિ-સરફેસિંગનું કામ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. આ કામગીરી એપ્રિલ મહિના સુધી ચાલે તેવી પ્રબળ સંભાવના છે.

મુસાફરીમાં બમણો સમય લાગશે

આ સમારકામને કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડશે, જેની સીધી અસર રોજના 25000થી વધુ વાહનચાલકો પર થશે. અધિકારીઓના અંદાજ મુજબ, સામાન્ય રીતે વડોદરાથી અમદાવાદ ટોલનાકા સુધી પહોંચવામાં લાગતા સમય કરતાં હવે બમણો એટલે કે લગભગ 2 કલાક જેટલો સમય લાગી શકે છે. આથી, વાહનચાલકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછો અડધો કલાક વહેલા નીકળે.

ચાલુ ટ્રાફિક વચ્ચે પડકારજનક કામગીરી

આ મોટા પાયે હાથ ધરાયેલી કામગીરીમાં પેવર, ડમ્પર, રોલર અને મિલિંગ મશીન જેવા ભારે સાધનોનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં 40થી 50 જેટલા શ્રમિકો અને એન્જિનિયરોની ટીમ જોડાશે. ચાલુ ટ્રાફિક વચ્ચે આ કામ કરવું અત્યંત પડકારજનક હોવાથી તેને તબક્કાવાર લેન મુજબ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, ત્રણ લેનમાંથી વચ્ચેની લેન પર કામ કરવું સૌથી મુશ્કેલ હોય છે, કારણ કે તેની બંને બાજુ વાહનોની સતત અવરજવર ચાલુ રહે છે. આથી, વડોદરાથી અમદાવાદ તરફ નિયમિત મુસાફરી કરતા હજારો વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ એપ્રિલ મહિના સુધી મુસાફરી માટે વધારાનો સમય ફાળવીને ચાલે, જેથી ટ્રાફિકની સમસ્યાથી બચી શકાય.

Next Post
જામનગરના કાર બ્રોકરે અમદાવાદની મહિલા સામે કારના વેચાણના બહાને રૂપિયા 2,10,000 પડાવી લીધાની પોલીસ ફરિ…

જામનગરના કાર બ્રોકરે અમદાવાદની મહિલા સામે કારના વેચાણના બહાને રૂપિયા 2,10,000 પડાવી લીધાની પોલીસ ફરિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

શુ ધારાસભ્યનું વિધાનસભામાં કંઈ ઉપજતું નથી કે કેમ 28 ગામો અને 14 સબ સેન્ટરનું કેન્દ્ર હોવા છતાં રાત્રિ આરોગ્ય સેવાનો...

Read more

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In