• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, July 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…

satyasamachar by satyasamachar
May 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Weather Updates 2026: ભારતીય હવામાન વિભાગના (IMD) જણાવ્યા અનુસાર, દેશના દક્ષિણી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. આંદામાન સાગર અને નિકોબાર દ્વીપસમૂહમાં ચોમાસાએ તેના નિયત સમય કરતાં 6 દિવસ વહેલા પહોંચી ચુક્યું છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ પહોંચે છે, પરંતુ આ વર્ષે 26 મે સુધીમાં જ તે કેરળના તટ પર પહોંચી જવાની પ્રબળ સંભાવના છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધી રહ્યું હોવાથી કેરળના પથનમથિટ્ટા અને અલપ્પુઝા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ નોંધાયો છે.

ઉત્તર ભારત લૂથી શેકાયું બાંદામાં પારો 46.4 ડિગ્રી

એક તરફ દક્ષિણમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિત સમગ્ર ઉત્તર ભારત કાળઝાળ ગરમીમાં હોમાઈ રહ્યું છે. સવારે 10 વાગ્યા પછી લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.

વિવિધ શહેરોમાં ગરમીની સ્થિતિ

ઉત્તર પ્રદેશના બાંદામાં સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ 46.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અહીં નોંધાયું છે. આ સિવાય ઝાંસી, પ્રયાગરાજ, વારાણસી અને લખનૌમાં પણ સ્થિતિ ગંભીર છે. હરિયાણા અને પંજાબના સિરસા, રોહતક, હિસાર અને ભટિંડા જેવા શહેરોમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. ચંદીગઢમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જ્યારે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે અને તાપમાન 42 થી 44 ડિગ્રીની વચ્ચે સ્થિર છે.

આ પણ વાંચો : ‘ઈરાન પાસે કંઈ નહીં બચે…’ ડોનાલ્ડ ટ્રમ્પે મહાયુદ્ધના સંકેત આપ્યા, દુનિયાના વધ્યા ધબકારાં

પહાડી વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ ક્યારે મળશે રાહત?

મેદાની વિસ્તારોની સાથે સાથે પહાડો પર પણ તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે નોંધાઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશના ઉનામાં તાપમાન 37.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 મેથી પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવા જઈ રહ્યું છે. જેના કારણે ચંબા, કાંગડા અને કુલ્લુ જેવા વિસ્તારો માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 22 અને 23 મેના રોજ વરસાદ પડવાથી ગરમીથી થોડી રાહ મળી શકે છે.

હવામાન વિભાગની એડવાઈઝરી

આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ અને આસપાસના રાજ્યોમાં ગરમીનું મોજું (લૂ) વધુ તીવ્ર બનવાની ચેતવણી આપવામાં આવી છે. આ જીવલેણ ગરમીથી બચવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમાં બપોરે 12.00 થી 3:00 વાગ્યાની વચ્ચે સીધા તડકામાં બહાર નીકળવાનું ટાળો.તરસ ન લાગી હોય તો પણ શરીરમાં પાણીની કમી ન થવા દો અને વારંવાર પાણી પીતા રહો. આહારમાં ORS, લીંબુ પાણી, છાશ અથવા લસ્સી જેવા પ્રવાહી પદાર્થોનો ઉપયોગ વધારવો.બહાર નીકળતી વખતે હળવા રંગના, ઢીલા અને સુતરાઉ (કોટન) કપડાં પહેરો. માથું ઢાંકવા માટે ટોપી, કપડું કે છત્રીનો ઉપયોગ ચોક્કસ કરો.બાળકો, વડીલો અને બીમાર વ્યક્તિઓની આ ઋતુમાં વિશેષ કાળજી રાખો.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

Load More

Next Post
ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદમાં 149 મી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ઝોન2 પોલીસ દ્વારા હિન્દૂ મુસ્લિમની એકતાના એક રક્તદાન...

Read more

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In