• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે | …

satyasamachar by satyasamachar
April 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની જેલ સજા | Accused who moles…

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

Load More

Ganga Expressway Features: યુપીમાં આર્થિક ક્રાંતિ લાવવા જઈ રહેલો આ એક્સપ્રેસવે એન્જિનિયરિંગની અદભૂત નમૂનો છે. જેમાં લાખો ટન કચરાનો ઉપયોગ કરીને પર્યાવરણને બચાવવાનો પ્રયાસ થયો છે, તો બીજી તરફ તે ડિજિટલ નેટવર્કથી પણ સજ્જ છે.

ડિજિટલ અને એનર્જી કોરિડોર

ગંગા એક્સપ્રેસવેની સાથે 2 મીટર પહોળો યુટિલિટી કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ કોરિડોરને કારણે ભવિષ્યમાં ઈન્ટરનેટ કેબલ કે ગેસ પાઈપલાઈન નાખવા માટે ક્યારેય રસ્તાને ખોદવો નહીં પડે. આ ઉપરાંત અહીં બિછાવવામાં આવેલા ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કથી ઉત્તર પ્રદેશના 519 ગામોને હાઈસ્પીડ 5G કનેક્ટિવિટી મળશે. જ્યારે PM ઉર્જા ગંગા પરિયોજના હેઠળ હાઈવેની સાથે ગેસ પાઈપલાઈન પણ પસાર થશે, જે નજીકના ઉદ્યોગો અને ગામોને સસ્તું ઈંધણ પૂરું પાડશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રાખશે નજર

આ એક્સપ્રેસવે પર સુરક્ષા માટે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (STMS) લગાવવામાં આવી છે, જે વોર રૂમ જેવા કંટ્રોલ રૂમથી સંચાલિત થશે. જો કોઈ વાહન ખોટી દિશામાં વળશે કે અકસ્માત થશે, તો AI તરત જ કંટ્રોલ રૂમમાં રેડ એલર્ટ મોકલશે. જો કોઈ ગાડી 2 મિનિટથી વધુ સમય માટે હાઈવે પર ઉભી રહેશે, તો AI તેનું લોકેશન નજીકના પેટ્રોલિંગ યુનિટને મોકલી દેશે, જેથી મદદ માટે કોઈએ ફોન કરવાની પણ જરૂર નહીં પડે.

આ પણ વાંચો: મનપા અને નપાના પરિણામ : ભાજપને જંગલેશ્વરનું ડિમોલિશન ભારે પડ્યું, ભુજમાં AIMIM ની એન્ટ્રી, સુરતમાં મોટો ઉલટફેર

પર્યાવરણની સુરક્ષા અને વેસ્ટ મેનેજમેન્ટ

એન્જિનિયરોએ આ પ્રોજેક્ટમાં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક મિસાલ કાયમ કરી છે. એક્સપ્રેસવેના નિર્માણમાં લગભગ 65 થી 70 લાખ ટન ફ્લાય એશ (કોલસાની રાખ) નો ઉપયોગ થયો છે. આનાથી પર્યાવરણ પ્રદૂષિત થતું અટક્યું છે અને 120 લાખ ઘન મીટર ફળદ્રુપ માટીનો બચાવ થયો છે. આ ઉપરાંત હાઈવેની બંને બાજુ અંદાજે 18 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

વર્લ્ડ રેકોર્ડ અને સલામતી

ગંગા એક્સપ્રેસવે પર માત્ર 24 કલાકમાં 10.3 કિલોમીટર લાંબો કોંક્રિટ ક્રેશ બેરિયર બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ બેરિયર 80 થી 120 કિમીની ઝડપે દોડતા વાહનોની ટક્કર ઝીલવા માટે સક્ષમ છે, જે મુસાફરોની સુરક્ષામાં વધારો કરશે.

Next Post
ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! સંરક્ષણ પાછળ ભારતનો રેકોર્ડબ્રેક ખર્ચ, હવે માત્ર આ 4 દેશો જ આગળ | India 5t…

ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! સંરક્ષણ પાછળ ભારતનો રેકોર્ડબ્રેક ખર્ચ, હવે માત્ર આ 4 દેશો જ આગળ | India 5t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની જેલ સજા | Accused who moles…

લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની જેલ સજા | Accused who moles…

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની જેલ સજા | Accused who moles…
GUJARAT

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને તેના ઘરની સીડી પાસે રોકી લઈ બે વર્ષ પહેલાં એક...

Read more

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

બ્રોડગેજ ની માંગ ને વ્યાજબી – લોક હીત માટે અવાજ બનેલ ધારી પત્રકાર સંધ ને અભિનંદન

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In