• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…

satyasamachar by satyasamachar
June 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: …

ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…

કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara n…

Load More

Vadodara Corporation : વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી અને ડ્રેનેજની નવી લાઈનો નાખવા તેમજ જૂની લાઈનોના સમારકામ માટે વિવિધ વિસ્તારોમાં ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, કેટલાક વિસ્તારોમાં કામ હજુ પણ અધૂરું રહેતાં વરસાદી મોસમમાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તાજેતરમાં પડેલા વરસાદ બાદ જ્યાં ખોદકામની કામગીરી અધૂરી છે ત્યાં કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. રસ્તાઓ પર પાણી ભરાવા અને કાદવના કારણે સ્થાનિક રહીશો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. 

શહેરના જેતલપુર ગામ, ખોડીયારનગર વિસ્તાર, સોમા તળાવ પાસે આવેલી વૈષ્ણવ પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં આ સમસ્યા જોવા મળી છે. અનેક સ્થળોએ ખોદેલા ખાડાઓ હજુ સુધી પૂરવામાં આવ્યા નથી તેમજ રસ્તાઓને પૂર્વવત સ્થિતિમાં લાવવામાં આવ્યા નથી. સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે કાદવ અને ગંદકીથી બાળકો, વૃદ્ધો તેમજ વાહનચાલકોને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે.

રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરીને અધૂરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા, ખાડાઓ પુરવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવાની માગ કરી છે.

Next Post
સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage…

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: …

તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: …

ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…

ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…

કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara n…

કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara n…

નવાપૂરા વિસ્તારમાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત | vadodara na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: …
GUJARAT

Vadodara : વડોદરા શહેરમાં મોહરમના પવિત્ર માસનો પ્રારંભ થયો છે ત્યારે મુસ્લિમ સમાજ તરફથી તાજીયા બેસાડવામાં આવે છે. ત્યારબાદ મહિનાના...

Read more

ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…

કચરો ફેકનારા સામે દંડ ઉપરાંત દુકાનને સીલ મારવાની કાર્યવાહી : પાણીગેટમાં સીલ મારતા વિવાદ | vadodara n…

નવાપૂરા વિસ્તારમાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત | vadodara na…

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ, હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી | Bhavnagar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In