• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Load More

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ શિબિર શ્રી સિતારામ બાપુ “શિવકુંજ’ આશ્રમ, અધેવાડા, અધ્ાક્ષ સ્થાને તેમજ કાર્યક્રમમાં પ્રેરણાસ્ત્રતો પ્રમુખ સમસૂયરથી બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) મુખ્ય મહેમાન તેમજ શાસ્ત્રી અનિરૂધ્ધ ઠાકર ૧૨ જયોર્તિલિંગ અતિરુદ્ર હોમાત્મક યજ્ઞમાળા આચાર્ય તેમજ વેદાચાર્યના પ્રેરક પ્રવચન તેમજ મંગળદિપ પ્રાગટય સંતવર્યશ્રીઓ તેમજ અતિથિ વિશેષ શ્રી દયાગીરીબાપુ શીવપુરાણ કથાકારનાં મહામૃત્યુંજય માળા સદાશીવ પુરાણ

તેમજવેદોનાં આધાર સાથે ભાવમય દિવ્યમર્મ વેદાંતનાં રહસ્યો સાથે તેમજ મુખ્ય મહેમાન તરીકે જામનગરથી હર્ષદભાઈ જી. વ્યાસ પ્રમુખ ૧૦૦ કરોડ મંત્રજાપનાં પ્રણેતા તેઓએ કોરોના સમયમાં શ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત કથા ઓનલાઈન મૃતાત્મા તથા કૃણામય કોરોનાની પરિસ્થિતિમાં વિશ્વશાંતિ આરોપ પ્રદ બને તેમજ ૧૨ જયોર્તિલિંગ રૂદ્રાભિશેક મહારૂદ્રયાગ દરેકે દરેક જયોર્તિલિંગમાં એક જ દિવસે એટલે કે તા.૧૬-૦૪-૨૦૨૫ થી તા. ૨૫-૦૪-૨૦૨૬ શ્રી નાગેશ્વર જયોતિલિંગનાં પ્રેરક માધ્યમથી

મહારૂદ્ર હોમાત્મક રૂદ્રી પઠન બ્રાહ્મણો તેમજ યજમાનો અને શિવભકતોનું આયોજન સફળતાપૂર્વક હર્ષદભાઈ વ્યાસ, જામનગરનાં યજમાન પદે જેઓ બન્ને આંખોમાં દ્રષ્ટિહીન છે છતાં તેઓની આંતરિક દ્રષ્ટિથી ૧૨ જયોતિલિંગનો એકજ સ્થળે અને એક જ તારીખે પ્રારંભથી પૂર્ણાહુતિ

સુધી ૧,૭૬,૦૦૦ રૂદ્રીનો હોમાત્મક યજ્ઞ સફળતાપૂર્વક લોકકલ્યાણ શિવભકતો, બ્રાહ્મણો તેમજ સમસ્ત સનાતન ધર્મપ્રેમીઓનાં સહકારથી પૂર્ણ કરેલ, આજે ભાવનગરનાં આંગણે શિવકુંજ આશ્રમ, અધેવાડા તા. ૧૪-૦૭-૨૦૨૬ નાં ૯-૦૦ કલાકે મહામૃત્યુંજય જપ માળાનાં સંકલ્પમાં ભાવનગરમાં ૬૦ વ્યકિતઓ દ્વારા દરરોજ ઓછામાં ઓછી ૫ (પાંચ) મહામૃત્યુંજયની માળા

એ રીતે ૨ (બે) વર્ષ દરમિયાન ૬,૦૦૦ બ્રાહ્મણો અને શિવભકતો દ્વારા ૧૦૦ કરોડ મહામૃત્યુંજયનો સંકલ્પ હાજર રહેલ તમામ શિબિરાર્થીઓએ આહવાન સાથે સ્વીકારેલ અને શ્રી હર્ષદભાઈ દ્વારા પોતાનાં સંકલ્પ તેમજ મહામૃત્યુંજય જપ માળાની ગામ, દેશ અને સારા બ્રહ્માંડમાં તેની “ઊર્જાશકિત” દ્વારા દરેક પરિવાર અને જળ, વાયુ, આહાર, દવા અને ઔષધિમાં મંગળમય બને

જેથી આરોપ સદસ્યમય જીવન નિર્મળ અને દિવ્ય જીવન માટે આ કાર્યક્રમનાં ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપનાં સક્રિયકાર્યકર ભાવનગરનાં આયોજક શ્રી ડી.કે. વ્યાસ દ્વારા તમામ વિગતવાર આધ્યાત્મિક, આરોપ તેમજ વસુદેવ કુંટુંબની ભાવના ચારે દિશામાંથી આમંત્રિત મહેમાનો દ્વારા

શ્રી હિતેષભાઈ જી. વ્યાસ એડવોકેટ અને બ્રહ્મઅગ્રગણ્ય શ્રી કનુભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય, કચ્છ બ્રહ્મસમાજ જીલ્લા પ્રમુખશ્રી દિપકભાઈ જાની, મહામંત્રી, દિજેશભાઈ જોષી તેમજ શહેર પ્રમુખ તેજસભાઈ જોષી અને સમસ્થ બ્રહ્મસમાજ, ભાવનગરનાં ટ્રસ્ટ્રીશ્રી એસ.ડી. રાવલ, મંત્રી દિપકભાઈ પી. વ્યાસ, શ્રી મહેન્દ્રભાઈ બારૈયા, પ્રમુખશ્રી દશાપાલીવાલ,ભાવનગર

તેમજ શ્રી ભદ્રેશભાઈ રમણા, પરશુરામ યાત્રા આયોજક અને બ્રહ્મસમાજ અગ્રણી, શ્રી સંજયભાઈ ભાનુશંકર જાની, યુવા બ્રહ્મસમાજ, પ્રમુખ તેમજ બ્રહ્મ અગ્રણી, શ્રી કૌશિકભાઈ ચાંદલિયા, પૂર્વ નાયબ મેયર તેમજ બ્રહ્મ અગ્રણી શ્રી કોર્પોરેટરશ્રી નિતાબેન કૌશિકભાઈ ચાંદલિયા, કર્પોરેટરશ્રી શ્રીમતિ શિતલબેન તેજસભાઈ જોષી, કોર્પોરેટર પિરછચૂલા, શ્રીમતિ દક્ષાબેન નિલેશભાઈ ભટ્ટ, બારસો શિવ મહાદેવ, શ્રી પૂર્વ શિક્ષણ સમિતિનાં ચેરમેનશ્રી ત્રિવેદીભાઈ, ડો. પ્રકાશભાઈ ભટ્ટ વિગેરે મહાનુભાવોનું પુષ્પમાળા તેમજ બુકે દ્વારા તમામ શિબિરાર્થીઓનું કન્વીનરશ્રી જે. બિદ ભટ્ટ દ્વારા તેમજ કન્વીનરો તેમજ આયોજકો દ્વારા સંતો, મહંતો અને મહાનુભાવોનું તેમજ બ્રહ્મ અગ્રગણીઓનું શાલ ઓઢાડી, પુષ્પમાળા દ્વારા સન્માન કરવામાંઆવેલ.

પુજય સિતારામબાપુ, શિવકુંજ આશ્રમ દ્વારા ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપ પ્રસંગને અનુરૂપ વેદો અને આધ્યાત્મિક રીતે અનુસંધાને હેતુસર આર્શિવચન આપેલ. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. મનિષાબેન હિતેન્દ્રભાઈ ત્રિવેદી પ્રસંગને અનુરૂપ સંચાલન કરેલ.

આ કાર્યક્રમમાં સહભાગીશ્રીઓનાં નામ વાઈઝ ૧૦૦ કરોડ મૃત્યુંજય જપમાળાનાં સહભાગીઓ જેઓએ તન-મન-ધનથી સહકાર આપ્યો છે તેઓનું આ કાર્યક્રમનાં સક્રિય કાર્યકર શ્રી ડી. કે. પાસ દ્વારા હાર્દિક હૃદયપૂર્વક આભાર વ્યકત કરેલ છે. શ્રી જે.પી. ભટ્ટ મુખ્ય કન્વીનર દ્વારા તમામે તમામ સંતો-મહંતો – આમંત્રીતો તેમજ સહભાગીઓનો હૃદયપૂર્વક આભારદર્શન કરેલ છે અને તેઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી બનેલ છે.

આ કાર્યક્રમમાં કન્વીનરશ્રી સુનિલભાઈ થાનકી તેમજ પુનિતભાઈ મહેતા તેમજ અમૃતભાઈ પંડયા તેમજ મુખ્ય કન્વીનર શ્રી જે. પી. ભટ્ટ દ્વારા ખૂબજ જહેમત ઉઠાવેલ અને સહયોગી બન્યા હતા.

Next Post
ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000…

ભારતની સૈન્ય તાકાત વધશે: અમેરિકાએ ₹4,000 કરોડના ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી | US Approves 4000...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

પરંતુ શક્તિસેવા કેન્દ્ર ની શાળા થી ધાબાવાળી વાવ વચ્ચે નો માર્ગ અંધારપટ…..! રાત્રિ ના સમયે જંગલ વાળા આ વિસ્તારમાં પગપાળા...

Read more

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In