• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદના કોટ વિસ્તારમાં મતદારો ઘટયા, અમદાવાદમાં મ્યુનિ.ચૂંટણીમાં આઠ લાખ મતદારોનો ધરખમ ઘટાડો | Voter…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

અમદાવાદ,મંગળવાર,24
માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ વોર્ડ
વાઈસ મતદાતાઓ જાહેર કરવામા આવ્યા છે. વર્ષ-૨૦૨૧માં યોજાયેલી મ્યુનિસિપલ
કોર્પોરેશનની ચૂંટણીની સરખામણીમાં વર્ષ-૨૦૨૬માં આઠ લાખ જેટલા મતદારોનો ધરખમ ઘટાડો
થવા પામ્યો છે. અંદાજે પાંચ લાખ પુરુષ અને ત્રણ લાખ મહિલા મતદારો ગત ચૂંટણીની
તુલનામા ઘટી ગયા છે. શહેરમાંથી લોકોનુ વિદેશગમન ઉપરાંત કોરોના મહામારીના સમયમાં
મોટી સંખ્યામાં શહેરમા થયેલા મોત તેમજ એકથી વધુ સ્થળે નામ ધરાવતા મતદારોના નામ
સરની કામગીરી સમયે રદ કરી દેવામા આવ્યા હોવાથી મતદારોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો
હોવાનુ માનવામા આવી રહયુ છે.

વર્ષ-૨૦૨૧માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય
ચૂંટણી યોજાઈ હતી એ સમયે શહેરનો કુલ ૪૮૦.૮૮ ચોરસ કિલોમીટર વિસ્તાર અને ૫૬.૬૪ લાખની
વસ્તી અંદાજવામા આવી હતી. ગત ચૂંટણીમાં શહેરના ૪૮ વોર્ડમાં કુલ ૨૪૧૪૨૫૬ પુરુષ અને
૨૨૧૦૨૧૪ મહિલા મતદારો તેમજ ૧૬૮ અન્ય મતદારો મળી કુલ ૪૬૨૪૬૩૮ મતદાર હતા.વર્ષ-૨૦૨૬ની
મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અગાઉ ૨૩ માર્ચના રોજ જે વોર્ડ વાઈસ
મતદાતાઓની યાદી જાહેર કરવામા આવી છે.તે મુજબ શહેરમાં કુલ ૧૯૬૭૧૭૯ પુરુષ તથા
૧૮૩૩૧૩૬ મહિલા મતદાર તેમજ ૧૯૨ અન્ય મળી કુલ ૩૮૦૦૫૦૭ મતદાતાઓ છે.શહેરના કોટ વિસ્તાર
ખાડીયા ઉપરાંત દરિયાપુર
,જમાલપુર, શાહપુર જેવા
વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મતદારો અન્ય વોર્ડમાં રહેવા માટે જતા રહયા હોવાથી આ
વખતે મતદાતાઓની ઘટેલી સંખ્યાની સાથે ખાસ કરીને કોટ વિસ્તારમા આવેલા વોર્ડમાં બેઠકો
જીતવા માટે ભાજપ
,કોંગ્રેસ
કે પછી અન્ય રાજકીય પક્ષના ઉમેદવારોને ખૂબ પરસેવો પાડવો પડશે તે નકકી છે.

Next Post
જૂની કલેક્ટર કચેરી પરિસરમાં વર્ષો જૂની સરકારી ઇમારતો ભયગ્રસ્ત હાલતમાં | Old government buildings in …

જૂની કલેક્ટર કચેરી પરિસરમાં વર્ષો જૂની સરકારી ઇમારતો ભયગ્રસ્ત હાલતમાં | Old government buildings in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In