• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદના જમાદારના પુત્રે વડોદરા આવી અછોડો તોડયો | The son of the Jamadar of Ahmedabad came to Vadod…

satyasamachar by satyasamachar
May 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદના જમાદારના પુત્રે વડોદરા આવી અછોડો તોડયો | The son of the Jamadar of Ahmedabad came to Vadod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

Load More

વડોદરા,સુભાનપુરા વિસ્તારમાં પરોઢિયે એક મહિલાનો અછોડો લૂંટી ફરાર થઇ ગયેલા સ્કૂટર ચાલકને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે. આરોપીના પિતા અમદાવાદ ગ્રામ્યમાં એ.એસ.આઇ. તરીકે નોકરી કરે છે.

સુભાનપુરાના શીતલ એપાર્ટમેન્ટમાં રહેતા લક્ષ્મીબેન અગ્નિહોત્રી ગત ૧૯ મી તારીખે સાડા પાંચ વાગ્યે તેમના  પેટ ડોગને લઇને ચાલવા નીકળ્યા હતા. ત્યારે નૂતન મહેશ્વર સોસાયટી પાસે એક યુવક સ્કૂટર પર મોબાઇલ પર વાત કરતો હતો. તેણે  બંગલાનું સરનામું પૂછવાના બહાને તેમની પાસે આવીને ગળામાંથી સોનાનો અછોડો આંચકી  લીધો હતો.જે અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.જે.ચુડાસમાની ટીમ દ્વારા તપાસ  હાથ ધરવામાં આવી હતી.  પોલીસને સ્કૂટરનો નંબર મળતા પોલીસ વાહન માલિક સુધી પહોંચી હતી. આ સ્કૂટર અમદાવાદના એક યુવકે પોતાના ડોક્યુમેન્ટ આપી સેલ્ફ ડ્રાઇવિંગ માટે સ્ટેશન વિસ્તારમાંથી ભાડે લીધું હતું.  પોલીસે તે ડોક્યુમેન્ટના આધારે તપાસ કરી આરોપી તુષાર ઉર્ફે કાવો લક્ષ્મણભાઇ પરમાર (રહે. મકરબા પોલીસ લાઇન, સરખેજ રોડ, અમદાવાદ,મૂળ રહે. દાહોદ) ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી ૧.૧૮ લાખની ચેન તથા મોબાઇલ ફોન મળીને કુલ ૧.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, તુષારના પિતા અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં એ.એસ.આઇ. છે. તુષાર કાર ડ્રાઇવિંગ કરે છે.  વ્યાજના ચક્કરમાં ફસાયેલા તુષારે આ પગલું ભર્યું હતું. અગાઉ તે કાર લઇને વડોદરા આવ્યો હતો. તે દરમિયાન આ વિસ્તાર અવાવરૃ હોવાનું જણાતા અછોડો તોડવાનું નક્કી કર્યું હતું.

Next Post
પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st…

પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st…

પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested
GUJARAT

 વડોદરા,કાર ભાડે લીધા  પછી સગેવગે કરી દેનાર ભેજાબાજ ત્રણ મહિના પછી પોલીસના હાથે ઝડપાઇ  ગયો છે. પોલીસે તેની પાસેથી કાર...

Read more

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st…

અમદાવાદના જમાદારના પુત્રે વડોદરા આવી અછોડો તોડયો | The son of the Jamadar of Ahmedabad came to Vadod…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In