• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાંથી ૧૭૩ કિલોગ્રામ એનાલોગ પનીરનો જથ્થો સ્થગિત | Deceiving the consumer by presenting analog …

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
અમદાવાદમાંથી ૧૭૩ કિલોગ્રામ એનાલોગ પનીરનો જથ્થો સ્થગિત | Deceiving the consumer by presenting analog …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Load More

અમદાવાદ,સોમવાર,23
ફેબ્રુ,2026

અમદાવાદ બહારથી મોટા પ્રમાણમાં એનાલોગ પનીરનો જથ્થો લાવી
પનીર તરીકે વેચવામાં આવી રહયો છે.શહેરના સોલારોડ ઉપરાંત વેજલપુર તથા નરોડાના
જીઆઈડીસી ફેઝ વનમાં આવેલા ડેરી એકમોમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે રુપિયા
૫૨
,૮૮૦ની કિંમતના
એનાલોગ પનીરનો જથ્થો સીઝ કર્યો છે.આ ઉપરાંત નવરંગપુરા
, વેજલપુર,જોધપુર ઉપરાંત
સેટેલાઈટ
,નિકોલ
તેમજ ઠકકરબાપાનગર સહિતના વિસ્તારોમાં આવેલી દસ જેટલી હોટલમાંથી લેવામા આવેલ પનીરના
સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ નીકળ્યા છે. ફુડ સેફટી એકટની જોગવાઈ મુજબ એનાલોગ પનીર વેચી
શકાય છે.પરંતુ એનાલોગને પનીર બતાવવુ એ છેતરપીંડી છે.

કોર્પોરેશનના ફુડ વિભાગને કોર્પોરેશન હદ બહારના
વિસ્તારમાંથી એનાલોગ પનીરનો મોટો જથ્થો મંગાવી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી હોટલ
,રેસ્ટોરન્ટ તથા
ડેરી પ્રોડકટસ વેચતા યુનિટો સુધી સપ્લાય કરવામા આવતુ હોવાની જાણ થતા આ મહિનાની શરુઆતથી
જ દુધ અને દુધની બનાવટો વેચતા એકમોમા સઘન તપાસ શરુ કરવામા આવી હતી. ૧૧૦થી વધુ
સેમ્પલ લઈ કોર્પોરેશન સંચાલિત લેબોરેટરીમા તપાસ માટે મોકલી અપાયા છે. ફુડ વિભાાગના
અધિકારી ડોકટર તેજસ શાહે કહ્યુ
,
૧૦ એકમોમાંથી લેવાયેલા સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવતા પેનલ્ટી વસૂલ કરાઈ છે. આગામી
સમયમાં ફુડ વિભાગ એનાલોગને પનીરના નામે બતાવી શહેરમાં ઘુસાડનારા વિક્રેતા સુધી
પહોંચવા માંગે છે.

કોનો કેટલો જથ્થો સ્થગિત કરાયો

નામ              જથ્થો(કિ.ગ્રા.)        કિંમત

આર.કે.ડેરી,સોલારોડ    ૧૪           ૪૨૦૦

વિજય ડેરી,વેજલપુર    ૧૧૦      ૩૩,૦૦૦

ક્રીષ્ના ડેરી,નરોડા,જીઆઈડીસી   ૪૯     ૧૫,૬૮૦

એનાલોગ પનીર શેમાંથી બનાવાય છે?

–વેજીટેબલ
તેલ
, સ્ટાર્ચ
અને દુધ પાવડરમાંથી બનાવાય છે.

–પામ તેલ
જેવી વેજીટેબલ ચરબી હોય છે.

–પોષક
મુલ્યો અને પ્રોટીન ઓછુ હોય છે.

–થોડો
કૃત્રિમ સ્વાદ હોય છે

– વધુ તેલ
અને સ્ટાર્ચ હોવાથી આરોગ્ય માટે ઓછુ સારૃ

–મિલ્ક
પનીર કરતા સસ્તુ મળે છે.

Next Post
AMC માં વર્ગ-૧થી ૩ની મોટા પગારવાળી ૪૫૨૪ જગ્યા ખાલી | Mental stress no one is ready to do a job like …

AMC માં વર્ગ-૧થી ૩ની મોટા પગારવાળી ૪૫૨૪ જગ્યા ખાલી | Mental stress no one is ready to do a job like ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌકાદળ કમાન્ડ દ્વારા આયોજિત ‘બારાખાના’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન...

Read more

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In