• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં અગનગોળા વરસ્યા, 43.1 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, 9 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન | Ahmeda…

satyasamachar by satyasamachar
April 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં અગનગોળા વરસ્યા, 43.1 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, 9 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન | Ahmeda…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

Load More

Gujarat Heatwave: ગુજરાતમાં ઉનાળો હવે તેના ‘ટોપ ગીયર’માં આવી ગયો હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. રાજ્યભરમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેમાં શનિવારે (25મી એપ્રિલ) 9 મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ખાસ કરીને અમદાવાદમાં ગરમીએ માઝા મૂકી છે અને 43.8 ડિગ્રી સાથે તે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે.

અમદાવાદમાં 15 વર્ષનો રેકોર્ડ તૂટવાની અણીએ

અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં જ તાપમાનમાં 4 ડિગ્રીનો તોતિંગ વધારો જોવા મળ્યો છે. આજે નોંધાયેલું 43.8 ડિગ્રી તાપમાન સામાન્ય કરતાં3.6 ડિગ્રી વધુ છે. છેલ્લા 15 વર્ષના ઇતિહાસમાં એપ્રિલ માસમાં તાપમાન 43 ડિગ્રીને પાર થયું હોય તેવું આ પાંચમી વખત બન્યું છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી બે દિવસમાં અમદાવાદમાં પારો 45 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : ગોધરામાં મતદાનમથકે આગ ભડકી, અનેક જગ્યાએ EVM ખોટકાયાં

રાજ્યના અન્ય શહેરોની સ્થિતિ

અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હોય તેવા શહેરોમાં સુરતમાં 41.2 ડિગ્રી સામાન્ય કરતાં 4.2 ડિગ્રી વધુ, અમરેલી, રાજકોટ, ભુજ, ગાંધીનગર, વડોદરા, ડીસા અને ભાવનગરમાં પણ પારો 41 ડિગ્રીને પાર રહ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અને ‘યલો ઍલર્ટ’

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે ગરમીનું જોર યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતાને જોતા ‘યલો ઍલર્ટ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ ગરમીના સ્પેલ બાદ તાપમાનમાં સાધારણ ઘટાડો થવાની આશા છે.

ગરમીથી બચવા માટેની સાવચેતી

•બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.

•વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહી લેતા રહેવું.

•હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.

Next Post
ગઢડા તા.પં. અને જિ.પં.ની ચૂંટણીમાં 135607 મતદારો મતદાન કરશે | 135607 voters will vote in the Gadhada…

ગઢડા તા.પં. અને જિ.પં.ની ચૂંટણીમાં 135607 મતદારો મતદાન કરશે | 135607 voters will vote in the Gadhada...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…
GUJARAT

Gujarat Local Police Responsibility NDPS Cases: ગુજરાતના શહેરોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ડ્રગ્સના કારોબાર સામે મોટાભાગના સ્થાનિક પોલીસ અધિકારીઓ...

Read more

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In