• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ, વાસણામાં પોક્સોમાં 3 વિધર્મી ઝડપાયા, સોલામાં પણ કા…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ, વાસણામાં પોક્સોમાં 3 વિધર્મી ઝડપાયા, સોલામાં પણ કા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ | 5 Toxic Types of People to Avoid for a Happier Life International Day of Happiness Tips

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના મા…

વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના મા…

Load More

Ahmedabad News : અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરના વાસણામાં લવ જેહાદની ઘટના મામલે પોક્સો અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત, વાડજની યુવતી સાથે લવ જેહાદમાં બ્લેકમેલિંગ થતાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદમાં એક અઠવાડિયામાં લવ જેહાદની ત્રણ ફરિયાદ

અમદાવાદના વાસણામાં રહેતા ત્રણ યુવકો અમીરઅલી શેખ, મોહમંદસીરાજ સલમાની અને અલ્તાબઅલી અન્સારીએ એક સગીર કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ ત્રણેય આરોપીઓએ કિશોરીને હોટલમાં લઈ જવાના બદઈરાદાથી તેનું ખોટું નામ અને ખોટી ઉંમરવાળું નકલી આધારકાર્ડ બનાવડાવ્યું હતું. ત્રણેય આરોપી કિશોરીને હોટલમાં લઈ જવાના હતા, પરંતુ તે પહેલા જ હિન્દુ સંગઠનોને કારણે આ ભાંડો ફૂટી ગયો હતો. આ પછી સગીરાના પિતાની ફરિયાદના આધારે વાસણા પોલીસે પોક્સો અને છેતરપિંડી એમ બે અલગ-અલગ ફરિયાદ નોંધી હતી. સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના એમ છે કે, ગઈકાલે(19 માર્ચ) રિવરફ્રન્ટ પર ત્રણ છોકરીઓ ત્રણ છોકરાઓ સાથે ઉભી હતી. આ દરમિયાન હિન્દુ સંગઠન VHPના કાર્યકર્તાઓને શંકા જતાં તેઓના નામ પૂછ્યા હતા. જેમાં છોકરાએ છોકરીનું નામ નાઝીન બેગમ હોવાનું જણાવ્યું અને આધાર કાર્ડમાં પણ એ જ નામ હતું. પરંતુ કાર્યકર્તાઓને હજુ પણ શંકા હતી, કારણ કે છોકરીએ હાથમાં દોરો બાંધ્યો હતો અને ગળામાં માતાજીનું લોકેટ પહેર્યું હતું. વધારે પૂછપરછ કરતા સત્ય સામે આવ્યું હતું. છોકરીઓની ઉંમર 16-17 વર્ષ હતી. જ્યારે તેમની સાથે રહેલા યુવકો 25 વર્ષથી વધુ ઉંમરના હતા. સમગ્ર મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં પોક્સો(POCSO) હેઠળ ગુનો દાખલ કરી શખસોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે શું કહ્યું?

આ ઘટના અંગે વાસણા પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, આ કેસમાં પોક્સો અને છેતરપિંડી એમ બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે. આરોપીઓએ ‘હોનિસ્ટા’ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી સગીરાઓના નામે બોગસ આધારકાર્ડ બનાવ્યા હતા જેથી તેમને હોટલમાં સરળતાથી રૂમ મળી શકે, કારણ કે હોટલ સંચાલકો 18 વર્ષથી ઓછી ઉંમરનાને પ્રવેશ આપતા નથી. આ ષડયંત્રમાં આરોપીએ હોટલ સ્ટાફને છેતરવા માટે છોકરીઓના બુરખા પહેરેલા ફોટા સાથેના નકલી આઈડી કાર્ડ બનાવડાવ્યા હતા. વાસણા પોલીસ સ્ટેશન દ્વારા હોટલોના ડેટાના આધારે અને છોકરીઓના વાલીઓની રજૂઆત બાદ આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સોલા પોલીસમાં પણ લવજેહાદનો કેસ 

લવજેહાદમાં બ્લેકમેલિંગ અને પોક્સોની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઈ છે. જેમાં એક 16-17 વર્ષની સગીરાનું એક યુવક સાથે અફરે હતું. જો કે, બંને પકડાઈ ગયા પછી છૂટા પડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અગાઉ યુવકે દીકરી સાથેના શારીરિક સંબંધના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આરોપી યુવક ફોટા-વીડિયોના આધારે યુવતીને બ્લેકમેલ કરતો હતો. તેમજ આરોપીનો એક મિત્ર સગીરા જે સરકારી ક્વાર્ટર્સમાં રહેતી હતી ત્યાં જ રહેતો હતો. આરોપીનો મિત્ર સગીરા જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે તેનો વીડિયો તેના મિત્રને મોકલતો હતો. આરોપી યુવક સગીરાના અવારનવાર ગાળાગાળી કરી હેરાન કરતો હતો. સમગ્ર મામલે હિન્દુ સંગઠનને જાણ કરી હતી. આ પછી સંગઠનના કાર્યકર્તાઓ સમજાવવા અને મળવા ગયા હતા ત્યારે આરોપીએ તેના મિત્ર સાથે મળીને મારામારી ચાલુ કરી દીધી હતી. અંતે સ્થાનિકો અને કાર્યકર્તાઓ ભેગા થઈ ગયા હતા. આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં બ્લેકમેલિંગ અને પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: હત્યા કેસમાં 5 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, હથકડી સાથે લંગડાતા ચાલતા શખસોને જોવા લોકો ઉમટ્યા

આરોપીના નામ

– મોહમ્મદ સિરાજ ફકીરમહંમદ સલમાની (ઉં.વ.20, વાસણા, અમદાવાદ, મૂળ-ઉત્તરપ્રદેશ)

– આમીરઅલી શાકિરઅલી શેખ (ઉં.વ.22, જુહાપુરા, અમદાવાદ, મૂળ-ઉત્તરપ્રદેશ)

મહત્ત્વનું છે કે, વાડજની આ ઘટનામાં મારામારી મામલે VHPના ચાર કાર્યકર્તાઓ અને સગીરાના પિતા એમ કુલ 5 લોકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

Next Post
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે મ…

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ | 5 Toxic Types of People to Avoid for a Happier Life International Day of Happiness Tips

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના મા…

વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના મા…

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસ…

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
GUJARAT

હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ | 5 Toxic Types of People to Avoid for a Happier Life International Day of Happiness Tips

5 Toxic Types of People to Avoid for a Happier Life: આજના ભાગદોડભર્યા જીવનમાં દરેક વ્યક્તિ ખુશીની શોધમાં છે. સુખ-સુવિધા...

Read more

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના મા…

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસ…

સાવધાન! LPG બુકિંગના નામે સોશિયલ મીડિયામાં સાયબર ગઠિયાઓની ‘માયાજાળ’, એક ભૂલ અને બેંક ખાતું સાફ | LPG…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In