• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…

satyasamachar by satyasamachar
March 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન | Unseasonal…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…

આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

Load More

Unseasonal Rain Hits Amreli: અમરેલી જિલ્લામાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. સાવરકુંડલા પંથકમાં મિનિ વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ખાસ કરીને સેંજળ ગામે બાગાયતી ખેતી અને રહેણાંક મકાનોને વ્યાપક નુકસાન થતા જનજીવન પ્રભાવિત થયું છે.

કેરી, કેળા અને પપૈયાનો પાક નષ્ટ

મળતી માહિતી અનુસાર, સેંજળ ગામના સીમ વિસ્તારમાં ખેડૂતોએ મોટા પાયે બાગાયતી પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ કુદરતી આફતે મહેનત પર પાણી ફેરવી દીધું છે. આંબા પર આવેલી કેરીઓ ભારે પવનના કારણે ખરી જતાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની ભીતિ છે. જ્યારે પવનની ગતિ એટલી તેજ હતી કે કેળાના આખેઆખા લૂમ ધરાશાયી થયા છે અને પપૈયાના છોડ પણ ભાગી જતાં ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે.

આ પણ વાંચો: જામનગર: કમોસમી વરસાદમાં વીજળી પડતા માલધારીનું મોત, વાવાઝોડામાં અનેક વૃક્ષો પણ ધરાશાયી

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન 2 - image

રહેણાંક મકાનોમાં પણ ભારે નુકસાન

માત્ર ખેતી જ નહીં, ગામમાં રહેણાંક વિસ્તારમાં પણ વાવાઝોડાએ તાંડવ મચાવ્યું છે. ભારે પવનને કારણે અનેક મકાનોના સિમેન્ટના પતરા અને શેડ કાગળની જેમ ઉડી ગયા હતા. આ ઉપરાંત કેટલીક જગ્યાએ દિવાલો પણ ધરાશાયી થઈ છે. છત ઉડી જતાં ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન પણ વરસાદી પાણીમાં પલળી ગયો છે.

અમરેલીમાં ભારે પવન અને વરસાદને કારણે કેરીઓ ખરી પડી, સેજળ ગામે બાગાયતી પાકને ભારે નુકસાન 3 - image

સરકાર પાસે સર્વે અને વળતરની માંગ

આ કુદરતી હોનારત બાદ સેંજળ ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે હતાશા જોવા મળી રહી છે. અસરગ્રસ્તોએ માંગ કરી છે કે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેતીપાક અને મિલકતને થયેલા નુકસાનનો સંયુક્ત સર્વે કરવામાં આવે. પાયમાલ થયેલા ખેડૂતો અને જેમના ઘરને નુકસાન થયું છે તેમને વહેલી તકે આર્થિક સહાય ચૂકવવામાં આવે. હાલમાં તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.

Next Post

હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ | 5 Toxic Types of People to Avoid for a Happier Life International Day of Happiness Tips

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…

‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…

‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…

‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…

આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…
GUJARAT

Allahabad High Court: અલ્લાહાબાદ હાઇકોર્ટે લગ્નના ખોટા વચન પર નોંધાયેલા દુષ્કર્મના કેસની કાર્યવાહીને રદ કરતા એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે....

Read more

‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી..’, દુષ્કર્મના કેસમાં અલ્લાહાબાદ હાઇકોર્ટનો મહત્ત્વન…

આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા…

અલકાપુરીના શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી | VMC Demolition Drive: Acti…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In