• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba…

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

Load More

Ahmedabad Theft: અમદાવાદમાં તસ્કરોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના પોશ ગણાતા ઈનકમટેક્સ વિસ્તારમાં ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં ઘરના સભ્યો નીચેના માળે હાજર હોવા છતાં તસ્કરો ઉપરના માળેથી લાખોની મતા ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી કુલ 2,30,792 રૂપિયાની મતાની ચોરી કરી છે.

દંપતી ટીવી જોવામાં મગ્ન હતું ને તસ્કર સીડીએથી ચઢ્યો

આ ઘટના અંગે કમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસનો વ્યવસાય કરતા 37 વર્ષીય મયંકભાઈ શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 30મી એપ્રિલના રોજ રાત્રે મયંકભાઈ અને તેમના પત્ની બે માળના મકાનમાં નીચેના રૂમમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. આ દરમિયાન તસ્કરો મકાનના પાછળના દરવાજાનો નકૂચો તોડી સીડી દ્વારા ઉપરના માળે પહોંચ્યા હતા, જે રૂમનો ઉપયોગ વધારાનો સામાન રાખવા માટે થતો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત

તિજોરી સાફ કરી, એસીની પાઇપ પણ ન છોડી

ઉપરના રૂમમાંથી અચાનક અવાજ આવતા મયંકભાઈ અને તેમના પત્ની તપાસ કરવા દોડી ગયા હતા. ત્યાં પહોંચતા જ જોયું તો લોખંડની તિજોરી ખુલ્લી હતી અને સામાન વેરવિખેર હતો. ચોર તિજોરીમાંથી જૂની નોટોનું કલેક્શન, સોનાનું લેડીઝ બ્રેસલેટ અને બે મોંઘી ઘડિયાળો, પીતળના વાસણો અને એસીની કોપર પાઇપ, કોમ્પ્યુટર અને કેમેરાના વાયરો ચોરી ગયા હતા.

ભોગ બનનાર પરિવારે આ સમગ્ર મામલે અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, ચોર પાછળના દરવાજાનો નકૂચો તોડી સીડી દ્વારા ઉપરના રૂમમાં પ્રવેશ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a…

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a…

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ
GUJARAT

દાંતા વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડતી… દાંતા પોલીસ

દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઈકો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની /બીયર ટીન પેટી નંગ-૪૯ કુલ બોટલ /બીયર ટીન નંગ-૧૭૬૪ કિ.રૂા.૩,૨૨,૫૪૨/-...

Read more

બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકામાં નવજાત બાળક તસ્કરી માં મોટી સફળતા મળી

કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

પંચમહાલ: હાલોલના દેવ ડેમમાં માછીમારી કરવા જતાં નાવડી પલટી, બે માછીમારોના મોત | Two Fishermen Drown a…

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, દંપતી નીચે ટીવી જોતું રહ્યું અને મકાનના ઉપરના માળે લાખોની ચોરી | Ahmedaba…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In