• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં થલતેજના ભાજપ ઉમેદવાર હિતેશ બારોટ 109 કરોડના આસામી, શહેજાદ ખાન 3 દુકાનના માલિક | bjp candi…

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં થલતેજના ભાજપ ઉમેદવાર હિતેશ બારોટ 109 કરોડના આસામી, શહેજાદ ખાન 3 દુકાનના માલિક | bjp candi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં ભાજપ દ્વારા રિપીટ કરાયેલા થલતેજ વોર્ડના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટ 109 કરોડની મિલકતો ધરાવે છે. બીજી તરફ, ટિકિટ મેળવવામાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી ચર્ચામાં રહેલા લીગલ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલ લક્ઝુરિયસ કારના શોખીન છે; તેમની પાસે મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ (BMW) જેવી ત્રણ વૈભવી ગાડીઓ છે.

પાલડીના જૈનિક વકીલ પાસે મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ સહિત ત્રણ વૈભવી ગાડીઓ

મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે 15 થી 20 હજાર જેટલું સામાન્ય વેતન મેળવતા જનપ્રતિનિધિઓ ક્યારે કરોડોના આસામી બની જાય છે, તેની લોકોને ખબર પડતી નથી. જોકે, ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરાયેલા સોગંદનામામાં તેમની વાસ્તવિક આર્થિક સ્થિતિ સામે આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં કોંગ્રેસના હાથમાંથી સાત બેઠકો સરકી ગઇ, ધાકધમકી-લાલચ સામે કોંગ્રેસના ઉમેદવારો ઝુક્યાં

હિતેશ બારોટની અધધધ સંપત્તિ

સોગંદનામાની વિગતો મુજબ, આ વખતે થલતેજ વોર્ડમાંથી ભાજપના ઉમેદવાર હિતેશ બારોટ અને તેમના પત્નીના નામે ઓગણજ, બોડકદેવ, થલતેજ, નાંદોલ અને કુંડલ સહિતના વિસ્તારોમાં ખેતી તથા બિન-ખેતીની જમીનો અને મકાનો મળી 107 કરોડથી વધુની સ્થાવર મિલકતો છે. આ ઉપરાંત, તેમની પાસે 57 તોલાથી વધુ સોનું અને સુરક્ષા માટે એક રિવોલ્વર પણ છે.

શહેઝાદખાન પઠાણ પણ કરોડપતિ

બીજી બાજુ, પાલડી વોર્ડમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરાયેલા જૈનિક વકીલ, તેમના પત્ની અને પુત્રના નામે ચોપડે રૂ. 6.5 કરોડની મિલકત નોંધાયેલી છે. તેમની પાસે મર્સિડીઝ, બીએમડબ્લ્યુ અને ટોયોટા સહિત ત્રણ મોંઘી કાર અને 62 તોલા સોનું છે, જે તેમની વૈભવી જીવનશૈલી દર્શાવે છે. જ્યારે વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણ અને તેમનો પરિવાર રૂ. 68.18 લાખની જંગમ મિલકતો અને શાહઆલમમાં અંદાજે 17 લાખની કિંમતની ત્રણ દુકાનો ધરાવે છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 ગુડ ન્યૂઝ: ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ, શેરબજાર માટે પણ આશા જાગી …

POSHની કોઈ પણ ફરિયાદ મળી નહોતી: ધર્મ પરિવર્તન અને યૌન શોષણ કેસમાં TCSની પ્રતિક્રિયા | tcs nashik uni…

સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર | Wome…

Load More

Next Post
અમદાવાદ શહેરમાં કોંગ્રેસના હાથમાંથી સાત બેઠકો સરકી ગઇ, ધાકધમકી-લાલચ સામે કોંગ્રેસના ઉમેદવારો ઝુક્યાં…

અમદાવાદ શહેરમાં કોંગ્રેસના હાથમાંથી સાત બેઠકો સરકી ગઇ, ધાકધમકી-લાલચ સામે કોંગ્રેસના ઉમેદવારો ઝુક્યાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 ગુડ ન્યૂઝ: ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ, શેરબજાર માટે પણ આશા જાગી …

હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 ગુડ ન્યૂઝ: ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ, શેરબજાર માટે પણ આશા જાગી …

POSHની કોઈ પણ ફરિયાદ મળી નહોતી: ધર્મ પરિવર્તન અને યૌન શોષણ કેસમાં TCSની પ્રતિક્રિયા | tcs nashik uni…

POSHની કોઈ પણ ફરિયાદ મળી નહોતી: ધર્મ પરિવર્તન અને યૌન શોષણ કેસમાં TCSની પ્રતિક્રિયા | tcs nashik uni…

સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર | Wome…

સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર | Wome…

કરંટ કે દુર્ઘટનાથી વ્યક્તિનું મોત થાય તો વીજ કંપની વળતર ચૂકવવા જવાબદાર : ગુજરાત હાઈકોર્ટ | gujarat h…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 ગુડ ન્યૂઝ: ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ, શેરબજાર માટે પણ આશા જાગી …
GUJARAT

Strait of Hormuz News: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ભયાનક યુદ્ધમાં હવે રાહતના સમાચાર મળી રહ્યા છે....

Read more

POSHની કોઈ પણ ફરિયાદ મળી નહોતી: ધર્મ પરિવર્તન અને યૌન શોષણ કેસમાં TCSની પ્રતિક્રિયા | tcs nashik uni…

સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર | Wome…

કરંટ કે દુર્ઘટનાથી વ્યક્તિનું મોત થાય તો વીજ કંપની વળતર ચૂકવવા જવાબદાર : ગુજરાત હાઈકોર્ટ | gujarat h…

સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો, લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી | rbi new…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In