• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડિશન્ડ, ને ચોકીઓ ભાડાના જૂના મકાનમાં | Ahmedabad Police Office…

satyasamachar by satyasamachar
February 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડિશન્ડ, ને ચોકીઓ ભાડાના જૂના મકાનમાં | Ahmedabad Police Office…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

Load More

Ahmedabad Police Office: કોમનવેલ્થ ગેમ્સની મંજૂરી પછી અમદાવાદ ઓલિમ્પિક સિટી બને તેવા સપનાં સાથે તૈયારીઓના દાવા થઈ રહ્યાં છે. ત્યારે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબની ચર્ચા છે. અમદાવાદમાં પોલીસ અધિકારીઓ એરકન્ડિશન્ડ ઓફિસોમાં બિરાજમાન છે, પરંતુ પોલીસ ચોકીઓ ભાડાંના જૂના મકાનોમાં બેસે છે. શહેરની 11 પોલીસ ચોકી, એક પોલીસ સ્ટેશન અને એક એસીપી ઓફિસ ભાડાના મકાનોમાં ચાલી રહી છે. પોલીસ તંત્ર માટે ગુજરાત સરકારના રૂડા-રૂપાળા દાવા વચ્ચે પોલીસને મળતી પાયાની સુવિધાઓની સ્થિતિ દયનીય છે.

આ પણ વાંચો: ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

પોલીસ ચોકીઓ ભાડાના જૂના મકાનમાં

અમદાવાદ શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે કુલ 49 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશન કાર્યરત છે. અતિ આધુનિક અને સુવિધાસભર સી.પી. ઓફિસમાં પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનરોની એરકન્ડિશન્ડ ઓફિસો છે. શહેરના ટ્રાફિક સહિત 10 ડીસીપી અને 20 જેટલા એસીપીની કચેરીઓ ઉપરાંત મોટાભાગના પી.આઈ.ની ઓફિસો પણ એરકન્ડિશન્ડ અને સુવિધાપૂર્ણ છે. શહેરના 49 પોલીસ સ્ટેશનો અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનો હેઠળ 200 જેટલી પોલીસ ચોકીઓ કાર્યરત છે. 

અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસ એરકન્ડિશન્ડ, ને ચોકીઓ ભાડાના જૂના મકાનમાં 2 - image

વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં જણાવાયું છે કે, એક એસીપી ઉપરાંત એક પોલીસ સ્ટેશન તેમજ 11 પોલીસ ચોકીઓ ભાડાંના મકાનમાં ચાલે છે. આંચકારૂપ બાબત એ છે કે, પોલીસની 13 નાની-મોટી કચેરીઓ 10થી 55 વર્ષથી ભાડાંના મકાનમાં ચાલી રહી છે. પશ્ચિમ વિસ્તારના એ ડિવિઝન એસીપીની ઓફિસ 17 વર્ષથી ભાડાંની ઓરડીઓમાં ચાલી રહી છે. તો, ઝોન-7 ડીસીપી કચેરી પણ પ્રિ-ફેબ્રિકેટેડ ડોમમાં ચાલે છે. સરવાળે, અમદાવાદમાં પોલીસ અધિકારીઓની ઓફિસો એકન્ડિશન્ડ છે અને પોલીસ ચોકીઓ ભાડાંના જૂના મકાનમાં ચાલી રહી છે. વિધાનસભામાં જાહેર કરાયેલી વિગતો કરતાં વાસ્તવિક સ્થિતિ વધુ ચોંકાવનારી છે. શહેરમાં પોલીસ, ટ્રાફિક પોલીસ અને એસ.આર.પી.ની 200 જેટલી ચોકીઓ રસ્તા અને ફૂટપાથો ઉપર દબાણ કરીને મુકી દેવામાં આવી હોય તેવા અનેક કિસ્સા છે. 

Next Post
ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ | Gujarat Board …

ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ | Gujarat Board ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની તપોભૂમિ પર તા.20 સપ્ટેમ્બર 2026ને રવિવારના રોજ માલધારી સમાજની ઉદ્દાત સમાજસેવા, શૈક્ષણિક ચેતના, સાહિત્યિક સાધના અને સામાજિક સમર્પણ પરંપરાને...

Read more

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In