• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલની ટિકિટોનું કાળાબજાર, સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો | …

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલની ટિકિટોનું કાળાબજાર, સાબરમતી પોલીસે 8 ટિકિટ સાથે યુવકને ઝડપ્યો | …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

Load More

Ahmedabad News : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે(8 માર્ચ, 2026) યોજાનારી T20 વર્લ્ડકપની ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઊંચા ભાવે ટિકિટનું વેચાણ કરતાં એક યુવકને ઝડપી પાડ્યો હતો. 

સાબરમતી પોલીસે ટિકિટની કાળાબજારી કરતાં એક યુવકને ઝડપ્યો

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આજે(7 માર્ચ) પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અચેર ચાર રસ્તા પાસે આવેલા મેલડી પાન પાર્લરની પાસે એક શખસ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચની ટિકિટ ઓનલાઇન પ્લેટફોર્મ પરથી રૂ.2000માં ખરીદીને રૂ.10થી 12 હજારના ભાવે કાળાબજારી કરવાના ઇરાદે વેચાણ કરી રહ્યો છે. 

સમગ્ર મામલે સાબરમતી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને યુવકને ચકાસતા તેની પાસેથી ફાઇનલ મેચની 8 ટિકિટ મળી આવી હતી. આ અંગે પોલીસે યુવક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા બે ઝડપાયા

ઝડપાયેલા યુવકનું નામ

પૃથ્વી પ્રહલાદભાઇ પટણી (ઉં.વ.19, રહે. સરસ્વતીનગર ચાલી નં.3 અચેર ગામ સાબરમતી)

આ પણ વાંચો: અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ: 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસકર્મીઓ અને NDRF-BDDS તૈનાત

તપાસ અર્થે કબજે કરેલો મદામાલ 

T20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુનામેન્ટ 2026 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ફાઇનલ મેચની રૂપિયા 2000ની કુલ 08 ટિકિટ, એક ટુવ્હીલર અને એક મોબાઈલ ફોન મળીને કુલ 50 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Next Post
ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ
GUJARAT

શક્તિસ્થાન તુલજાપુરમાં રામકથા યાત્રા પાંચમાં દિવસનો મુકામ રહ્યો કુંઢેલી તા.14પૂ મોરારિબાપુ દ્વારા ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા પાંચમાં દિવસનો...

Read more

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In