• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…

satyasamachar by satyasamachar
May 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Load More

Ahmedabad Crime News: અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક યુવતીને તેના પરિણીત પુરુષ મિત્ર સાથેની અંગત તસવીરો સમાજમાં જાહેર કરી દેવાની અને પરિવારને જાનમાલનું નુકસાન પહોંચાડવાની ધમકી આપીને બે નરાધમોએ હોટેલમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.  ભોગ બનનાર પીડિતાએ આ મામલે 23મી મેના રોજ ફરિયાદ નોંધાવતા શહેરકોટડા પોલીસે ગણતરીના કલાકોમાં બંને નરાધમ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણો શું છે સમાગ્ર મામલો

સમગ્ર ઘટનાની વિગતો આપતા શહેરકોટડા પોલીસ મથકના પીઆઇ (PI) વી. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘પીડિતા તેના એક પરિણીત મિત્ર સાથે અવારનવાર બહાર હરવા-ફરવા અને જમવા જતી હતી. આ પુરુષ મિત્રના સંપર્કથી મિત અને તેજસ નામના બે યુવકો પીડિતાના પરિચયમાં આવ્યા હતા. ત્યારબાદ આ બંને આરોપીઓએ યુવતી અને તેના મિત્રના અંગત ફોટા પોતાની પાસે હોવાનો દાવો કરી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. બદનામી અને પરિવારને નુકસાન પહોંચાડવાના ડરનો ગેરલાભ ઉઠાવીને બંને શખસો યુવતીને બળજબરીથી નિકોલ વિસ્તારની એક હોટેલમાં લઈ ગયા હતા અને ત્યાં બે વખત તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.’

ઝડપાયેલા બંને આરોપીઓ પરિણીત અને મજૂર

પીડિતાની ફરિયાદ મળતાં જ પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને બંને આરોપીઓ મિત ઉર્ફે મયંક મકવાણા અને તેજસ ઉર્ફે જોગી ચાચા લેઉવાને દબોચી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ પોતે પણ પરિણીત છે અને છૂટક મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

મોબાઈલ ફોન જપ્ત, વીડિયો ઉતાર્યો હોવાની શંકા

પીડિતાએ આશંકા વ્યક્ત કરી છે કે દુષ્કર્મ આચરતી વખતે આરોપીઓએ મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે બંને આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને એફએસએલ (FSL)ની મદદથી તે દિશામાં તપાસ લંબાવી છે. હાલમાં બંને આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરાવવા અને ઘટનાસ્થળનું પંચનામું કરી વધુ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવા સહિતની આગળની તજવીજ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

Next Post
Gen-Z જ મોદી સરકારનો અહંકાર તોડશે: CBSE બોર્ડ પરિણામ વિવાદ મુદ્દે સરકાર પર ભડક્યા રાહુલ ગાંધી | Rahu…

Gen-Z જ મોદી સરકારનો અહંકાર તોડશે: CBSE બોર્ડ પરિણામ વિવાદ મુદ્દે સરકાર પર ભડક્યા રાહુલ ગાંધી | Rahu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગઢડા : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે તારીખ 01/10/2026 ના રોજ...

Read more

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

Bhoomi Trivedi to perform on India’s first-ever AI-powered Navratri music video at RAIGADH PRATISHTH…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In