• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ED raids on illegal call centers in Ahmedabad: અમદાવાદ શહેરમાં ધમધમતા ગેરકાયદેસર કોલ સેન્ટર કૌભાંડ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની હૈદરાબાદ ઝોનલ ઓફિસ દ્વારા શહેરના છ વિવિધ સ્થળોએ દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

ઈડીની આ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીઓ અમેરિકાની સરકારી એજન્સીઓના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી વિદેશી નાગરિકોને ડરાવતા હતા અને તેમની પાસેથી મોટી રકમનો ‘તોડ’ કરી ડિજિટલ પેમેન્ટ મેળવતા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ રીતે મેળવેલી રકમને સૌ પ્રથમ ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવતી હતી. ત્યારબાદ, હવાલા ઓપરેટરો અને સ્થાનિક કાળાબજાર જેવી ગેરકાયદે ચેનલો દ્વારા આ નાણાંને રોકડમાં ફેરવી દેવામાં આવતા હતા.

મુખ્ય આરોપીની ધરપકડ અને જપ્તી

ઈડીની તપાસ દરમિયાન મુખ્ય આરોપીઓ પૈકીના એક, આકીબ ઘાંચી પાસેથી આશરે 12,000 યુએસ ડોલરની કિંમતની ક્રિપ્ટોકરન્સી અને ₹13.50 લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી, જે એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઈડીએ તપાસના સ્થળેથી મહત્ત્વપૂર્ણ ડેટા ધરાવતા અનેક ગુનાહિત દસ્તાવેજો તેમજ ડિજિટલ ઉપકરણો પણ કબજે કર્યા છે.

ડિજિટલ પુરાવાઓ કબજે

કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઈડીએ કડક કાર્યવાહી કરતા આરોપીઓ અને તેમની સંસ્થાઓ સાથે જોડાયેલા 31 બેન્ક ખાતાઓ અને બેન્ક લોકર્સ ફ્રીઝ કરી દીધા છે. ઈડીના આ આકરા પ્રહારને પગલે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે

ઈડીના દરોડામાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ શહેરમાં કાર્યરત ગેરકાયદેસર કોલ સેન્ટરો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ત્રાટકીને મની લોન્ડરિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ મોહમ્મદ અન્સારી(ઉર્ફે ઇરફાન અન્સારી), આકીબ ગુલામરસૂલ ઘાંચી, વિકાસ કેનીમાર, દિવ્યાંગ રાવલ, પ્રદીપ વી. રાઠોડ અને તેમના સાગરિતો દ્વારા ચલાવવામાં આવતું હતું.

કૌભાંડની કાર્યપદ્ધતિ

અમદાવાદમાં ઝડપાયેલા આ ગેરકાયદેસર કોલ સેન્ટરો અત્યાધુનિક તકનીકી માળખા, તાલીમબદ્ધ સ્ટાફ અને પૂર્વ-નિર્ધારિત ‘કોલ સ્ક્રિપ્ટ્સ’ના સુવ્યવસ્થિત નેટવર્ક દ્વારા ચલાવવામાં આવતા હતા. આ કૌભાંડની કાર્યપદ્ધતિ મુજબ, કોલ સેન્ટરના ઓપરેટરો વિદેશી નાગરિકોને ફોન કરી પોતાની નકલી ઓળખ અમેરિકન સરકારી એજન્સીના અધિકારી અથવા પ્રતિષ્ઠિત કંપનીના પ્રતિનિધિ તરીકે આપતા હતા. ત્યારબાદ, ભોગ બનનાર વ્યક્તિને બાકી લોન, ટેક્સની જવાબદારી કે કાનૂની કાર્યવાહીની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું. અંતે, કથિત કેસની પતાવટ કરવાના બહાને પીડિતો પર એમેઝોન ગિફ્ટ કાર્ડ ખરીદવા અથવા ડિજિટલ પેમેન્ટ કરવા માટે દબાણ કરી નાણાંની વસૂલાત કરવામાં આવતી હતી.

નાણાંની હેરફેર અને મની લોન્ડરિંગ

ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા મેળવેલી રકમને સગેવગે કરવા માટે આરોપીઓ અત્યંત જટિલ અને આયોજનબદ્ધ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. આ પ્રક્રિયાના ભાગરૂપે, સૌ પ્રથમ ભોગ બનનાર પાસેથી મેળવેલા ગિફ્ટ કાર્ડ્સને રિડીમ કરી નાણાં મેળવવામાં આવતા અને ત્યારબાદ પકડાઈ જવાની બીકે આ રકમને બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી દેવામાં આવતી હતી. આ ક્રિપ્ટોકરન્સીને રોકડમાં ફેરવવા(લિક્વિડેશન) માટે આરોપીઓ પેક્સફુલ(Paxful) જેવા ઓનલાઇન પ્લેટફોર્મ અને અન્ય ગેરકાયદેસર ચેનલોનો સહારો લેતા હતા, જેથી નાણાંના વાસ્તવિક સ્ત્રોતને છુપાવી શકાય.

આ પણ વાંચો: અમદાવાદ: સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ, આંગડિયા પેઢીના સંચાલકની દઈ 25 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ શખસો ફરાર

આંતરરાષ્ટ્રીય જોડાણ અને બેન્કિંગ તપાસ

ઈડીની તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ કૌભાંડમાં વિદેશી નાગરિકોની પણ સંડોવણી છે. વધુમાં, લૂંટાયેલી રકમનો એક મોટો હિસ્સો ભારતીય બેન્કિંગ ચેનલો દ્વારા પસાર થયો હોવાનું સામે આવતા, ઈડીએ આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ શરૂ કરી છે.

પરિવાર અને પ્રોક્સીઓના નામે રોકાણ

ઈડીની તપાસમાં એ હકીકત પણ સામે આવી હતી કે, આરોપીઓ છેલ્લા ઘણા સમયથી આ ગેરકાયદેસર કોલ સેન્ટર કૌભાંડમાં સંડોવાયેલા હતા. આ ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા એકત્રિત કરેલા ભંડોળનો ઉપયોગ કરીને આરોપીઓએ પોતાના નામે, પરિવારના સભ્યોના નામે તેમજ અન્ય ‘પ્રોક્સી'(બેનામી) વ્યક્તિઓના નામે મોટા પાયે સ્થાવર-જંગમ મિલકતો ઊભી કરી હતી. આ મિલકતોના સ્ત્રોત અને રોકાણની વિગતો મેળવવા માટે ઈડીએ હવે તપાસનો દોર તે દિશામાં પણ આગળ ધપાવ્યો છે.

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ! 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એકતરફ પિતાની ઈચ્છા અને બીજીતરફ પ્રેમ… આત્મહત્યા કરનારા ન્યાયાધીશ અમન શર્માની દર્દનાક કહાની | Alwar…

એર ઈન્ડિયા મુશ્કેલીમાં ! 22000 કરોડની ખોટ બાદ 7 મેએ મોટી બેઠક, મુસાફરોનો ખર્ચ વધવાના સંકેત | Air Ind…

VIDEO | છોટા ઉદેપુર: બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા, ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી …

Load More

Next Post
મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ | ed summons tina…

મની લોન્ડરિંગ કેસમાં ટીના અંબાણીની મુશ્કેલી વધી, પૂછપરછ માટે હાજર ન થતાં ફરી સમન્સ | ed summons tina...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એકતરફ પિતાની ઈચ્છા અને બીજીતરફ પ્રેમ… આત્મહત્યા કરનારા ન્યાયાધીશ અમન શર્માની દર્દનાક કહાની | Alwar…

એકતરફ પિતાની ઈચ્છા અને બીજીતરફ પ્રેમ… આત્મહત્યા કરનારા ન્યાયાધીશ અમન શર્માની દર્દનાક કહાની | Alwar…

એર ઈન્ડિયા મુશ્કેલીમાં ! 22000 કરોડની ખોટ બાદ 7 મેએ મોટી બેઠક, મુસાફરોનો ખર્ચ વધવાના સંકેત | Air Ind…

એર ઈન્ડિયા મુશ્કેલીમાં ! 22000 કરોડની ખોટ બાદ 7 મેએ મોટી બેઠક, મુસાફરોનો ખર્ચ વધવાના સંકેત | Air Ind…

VIDEO | છોટા ઉદેપુર: બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા, ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી …

VIDEO | છોટા ઉદેપુર: બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા, ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી …

વાવ-થરાદ: મીઠાવી ચારણમાં પાણી-જમીનમાં વધતી ખારાશની વિકટ સમસ્યા, તંત્રની નિષ્ક્રિયતાથી રોષ | Mithavi …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
એકતરફ પિતાની ઈચ્છા અને બીજીતરફ પ્રેમ… આત્મહત્યા કરનારા ન્યાયાધીશ અમન શર્માની દર્દનાક કહાની | Alwar…
GUJARAT

Alwar Judge Aman Sharma Suicide Case : રાજસ્થાનના અલવર શહેરમાં 30 વર્ષિય ન્યાયાધીશ અમન શર્માની મોતની ઘટનાએ સૌકોઈને હચમચાવી નાખ્યા...

Read more

એર ઈન્ડિયા મુશ્કેલીમાં ! 22000 કરોડની ખોટ બાદ 7 મેએ મોટી બેઠક, મુસાફરોનો ખર્ચ વધવાના સંકેત | Air Ind…

VIDEO | છોટા ઉદેપુર: બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા, ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી …

વાવ-થરાદ: મીઠાવી ચારણમાં પાણી-જમીનમાં વધતી ખારાશની વિકટ સમસ્યા, તંત્રની નિષ્ક્રિયતાથી રોષ | Mithavi …

અમદાવાદ: સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા | Massive Fire Bre…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In