• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમ…

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમ…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

Load More

Non-Agricultural Use in Ahmedabad and Gandhinagar: અમદાવાદ અને ગાંધીનગરને ચારેય તરફથી વિસ્તૃત કરી વિવિધ પ્રોજેક્ટના આયોજનો કરાઈ રહ્યા છે. ત્યારે બંને જિલ્લામાં જમીનોના ભાવ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. બીજી બાજુ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ અને યોગ્ય સહાય ન મળતા ખેતીની જમીનો વેચવા માંડ્યા છે. તેવામાં અમદાવાદ અને ગાંધીનગરમાં જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ખેતીની 13,127 જમીન બિન ખેતીમાં ફેરવવામાં આવી હતી.

શહેરી અને ઔદ્યોગિકીકરણ તરફની આંધળી દોટ

દર વર્ષે રહેણાંક, ઔદ્યોગિક સહિતના બાંધકામો માટે મોટા પાયે ખેતીની જમીન બિન ખેતીમાં ફેરવી દેવાય છે. ત્યારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર, છેલ્લાં બે વર્ષમાં ખેતીની જમીન બિન ખેતી કરવા માટે અમદાવાદ જિલ્લામાંથી 17,341 અને ગાંધીનગરમાંથી 9450 અરજીઓ આવી હતી. જે પૈકી અમદાવાદમાં 9070, જ્યારે ગાંધીનગરમાં 4097 અરજી મંજૂર કરી કુલ 13,127 જમીન બિન ખેતીમાં ફેરવી દેવાઈ હતી. 

અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમારતો દેખાશે! 2 - image

સેમિકોન હબ સહિત સાણંદમાં ચાલતા વિવિધ ઔદ્યોગિક પ્રોજેક્ટના લીધે સૌથી વધુ 2409 જમીન સાણંદમાં બિન ખેતી કરાઈ હતી. સ્માર્ટ સિટી ધોલેરા જેવા વિવિધ આયોજનોના પગલે ધોલેરામાં 1220 જમીન બિન ખેતીમાં ફેરવી દેવાઈ હતી. જ્યારે ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ ગાંધીનગર શહેરમાંથી આવેલી બિન ખેતીની 2274 અરજી મંજૂર કરાઈ હતી.

Next Post
ગેસની અછત વચ્ચે શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ-ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ | Gas Shortage in …

ગેસની અછત વચ્ચે શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ-ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ | Gas Shortage in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર | Gujarat Weather…
GUJARAT

Gujarat Weather Update: ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. આ દરમિયાન બુધવારે(29 એપ્રિલ, 2026) બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો...

Read more

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

બેંગલુરુમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ: 4 વિદેશી સહિત 16 શખસોની ધરપકડ, રૂ.36 કરોડનું ડ્રગ્સ જપ્ત | Be…

હવે 100% ઈથેનોલથી ચાલશે તમારી ગાડી ! સરકાર લાવી રહી છે નવા નિયમો | Government Proposes E100 Fuel Sta…

Explainer: પ્રચંડ ગરમીથી બચવા વિકસિત દેશો શું કરે છે? કુદરતને સમજીને અત્યાધુનિક ટૅક્નોલૉજીના અદ્ભુત …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In