• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપક…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા… પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર…

Load More

Ahmedabad News : અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં માનવતા અને પવિત્ર કૌટુંબિક સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. ઘરમાં એકલતાનો લાભ ઉઠાવી 26 વર્ષીય દિયરે પોતાના જ નાના ભાઈની પત્ની (ભાભી) પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પરિણીતાએ ફરિયાદ કરતાં ઈસનપુર પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પ્રેમ લગ્ન બાદ ભાભી પર બગડી દાનત

પોલીસ વિગતો અનુસાર, 22 વર્ષીય પીડિત પરિણીતાએ બે વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા અને તે પતિ સાથે ઈસનપુર વિસ્તારમાં રહેતી હતી. મહિલાનો પતિ લાટી બજારમાં એક દુકાનમાં કામ કરીને ગુજરાન ચલાવે છે, જ્યારે તેનો મોટો ભાઈ (આરોપી દિયર) અગાઉ રિક્ષા ચલાવતો હતો. પરંતુ હાલમાં બેરોજગાર હોવાથી મોટાભાગનો સમય ઘરે જ રહેતો હતો.

શારીરિક સંબંધ બાંધવા અવારનવાર દબાણ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, થોડા દિવસો અગાઉ જ્યારે મહિલા ઘરે એકલી હતી ત્યારે આરોપી દિયરે ભાભી પાસે જઈ અશોભનીય દરખાસ્ત મૂકી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મહિલાએ આ સાંભળી આઘાત અનુભવ્યો હતો અને મચક આપી નહોતી. ઘરમાં કંકાસ ન થાય તે હેતુથી મહિલાએ શરૂઆતમાં આ વાત પતિ કે સાસુને જણાવી નહોતી, જેનો ગેરલાભ આરોપીએ ઉઠાવ્યો હતો.

કપડાં ફાડી નાખ્યા, બૂમાબૂમ થતા પડોશીઓ દોડી આવ્યા

ગત 8 માર્ચના રોજ જ્યારે મહિલા ફરી ઘરે એકલી હતી, ત્યારે આરોપી દિયરે બળજબરી શરૂ કરી હતી. દિયરે ભાભી સાથે ઝપાઝપી કરી કપડાં ફાડી નાખ્યા હતા. ગભરાયેલી મહિલાએ હિંમત દાખવી બૂમાબૂમ કરતા આસપાસના પડોશીઓ ભેગા થઈ ગયા હતા. આ દરમિયાન મહિલાનો પતિ પણ ઘરે આવી પહોંચતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત ATSનો મુંબઈમાં સપાટો! 22 કિલો એટોમિડેટ સાથે 2 આરોપી ઝડપાયા, ઈન્ટરનેશનલ ડ્રગ નેટવર્કનો ભંડાફોડ

પોલીસે આરોપીને દબોચ્યો

પોલીસે જણાવ્યું હતું કે, મહિલાની ફરિયાદના આધારે છેડતી અને દુષ્કર્મના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અગાઉ પણ આરોપીએ મહિલાને કેટલી વાર હેરાન કરી હતી. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપક…

અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપક…

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા… પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર…

ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા… પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપક…
GUJARAT

Ahmedabad News : અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં માનવતા અને પવિત્ર કૌટુંબિક સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. ઘરમાં એકલતાનો...

Read more

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા… પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર…

ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો | West…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In