• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

Load More

Lioness Attack Incident : અમરેલી, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના ગામડાંઓમાં સિંહ-દીપડા આંટાફેરાની ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણી વખત વન્યપ્રાણી ખેતરમાં રહેતા મજૂરના પરિવાર પર હુમલો કર્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે ગીર અમરેલીના ધારીમાં સિંહણના હુમલામાં 5 વર્ષીય બાળકનું મોત છે. જ્યારે ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના શાણાવાંકિયા ગામે આંબાના બગીચામાં રમતી 8  વર્ષની બાળકી પર સિંહણે હુમલો કર્યો હતો. આ દરમિયાન માતાએ બૂમાબૂમ કરતાં સિંહણ માસૂમને છોડી જતી રહી હતી. આ પછી ગંભીર હાલતમાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ધારીમાં સિંહણના હુમલામાં 5 વર્ષીય બાળકનું મોત

અમરેલીના ધારીમાં ચાર પગના આંતકની ઘટના સામે આવે છે. આજે(10 માર્ચ, 2026) ધારીના માણાવાવ ગામે રામકુભાઈ વલકુભાઈ વાળાની વાડીમાં પરપ્રાંતિય ખેત મજૂરના 5 વર્ષના બાળક પર સિંહણે હુમલો કર્યો હતો. નરભક્ષી બનેલી સિંહણે ફાડી ખાતા ધવલ ઈશ્વરભાઈ કટારા નામના બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક બાળકના મૃતદેહને ચલાલા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. સિંહણ હુમલાની ઘટનાને લઈને વન વિભાગની ટીમ દોડી પહોંચી હતી અને વનવિભાગ દ્વારા સિંહણને પકડી પાડવાની કવાયત શરૂ કરી છે. 

ગીરગઢડાના શાણાવાંકિયામાં સિંહણના હુમલામાં બાળકીને ગંભીર ઈજા 

ગીર સોમનાથ ગીરગઢડા તાલુકાના શાણાવાંકિયામાં ભૂતડાદાદા ધજા વિસ્તારમાં મંગળવારે બપોરના સમયે રીવા મહેશ રામાણી(ઉં.વ.8) નામની બાળકી આંબાના બગીચામાં રમી રહી હતી. એટલાંમાં અચાનક સિંહણ આવી પહોંચીને બાળકીને ઉપાડી લીધી હતી. જો કે, બાળકીની માતાએ સિંહણ પાસે દોટ મૂકી અવાજ કરતાં સિંહણ બાળકીને છોડીને જતી રહી હતી.

આ પણ વાંચો: ધારીમાં લગ્નના ફૂલેકામાં બઘડાટી, અચાનક પાડોશીએ કર્યો હુમલો, વરરાજાના સગાઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું

સિંહણના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રીવાને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રીવાને છાતી અને પીઠના ભાગે ઈજા પહોંચી હતી. ઉનાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે બાળકીને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સિંહણના હુમલાને લઈને વન વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપક…

અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…
GUJARAT

Bayad Land Scam: ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને જમીન કૌભાંડની તમામ હદો વટાવી દેતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડમાંથી સામે...

Read more

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર ‘કાગળના વાઘ’, મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In