• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: જસ્ટિસ વિક્રમ નાથે ‘ડિજિટલ રિપબ્લિક’માં ‘ઓપન જસ્ટિસ’ની હિમાયત કરી, પી.ડી. દેસાઈ મેમોરિયલ લે…

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: જસ્ટિસ વિક્રમ નાથે ‘ડિજિટલ રિપબ્લિક’માં ‘ઓપન જસ્ટિસ’ની હિમાયત કરી, પી.ડી. દેસાઈ મેમોરિયલ લે…
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

Load More

Ahmedabad News : અમદાવાદમાં પ્રતિષ્ઠિત 21મા જસ્ટિસ પી.ડી. દેસાઈ મેમોરિયલ લેક્ચરમાં સંબોધન કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથે “ડિજિટલ રિપબ્લિકમાં ઓપન જસ્ટિસ” વિષય હેઠળ ભારતીય ન્યાયિક પ્રણાલીના ઉત્ક્રાંતિ પર એક વિઝનરી દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે “ઓપન જસ્ટિસ”નો ખ્યાલ હવે માત્ર લોકો માટે કોર્ટરૂમની સુવિધા હોવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ન્યાયિક પ્રક્રિયાને પારદર્શક, સમાવેશી અને સાચા અર્થમાં લોકશાહી બનાવવા માટે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરવા વિશે છે.

જસ્ટિસ વિક્રમ નાથે ‘ડિજિટલ રિપબ્લિક’માં ‘ઓપન જસ્ટિસ’ની હિમાયત કરી

જસ્ટિસ નાથે સ્વર્ગસ્થ જસ્ટિસ પી.ડી. દેસાઈની ન્યાયિક પ્રામાણિકતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ડિજિટલ યુગ વિશે વાત કરતા જસ્ટિસ નાથે નોંધ્યું હતું કે, “ડિજિટલ રિપબ્લિક” એ કોઈ દૂરનું ભવિષ્ય નથી પરંતુ વર્તમાન વાસ્તવિકતા છે જે ન્યાય કેવી રીતે આપવામાં આવે છે તેમાં મૂળભૂત ફેરફારની માગ કરે છે. તેમણે દલીલ કરી હતી કે ટેકનોલોજીનું સંકલન એ માત્ર સગવડતાની બાબત નથી પરંતુ માહિતીના અધિકારને જાળવી રાખવા અને “ન્યાય માત્ર થવો જોઈએ નહીં, પણ થતો દેખાવો પણ જોઈએ” તેવા સિદ્ધાંતને સાકાર કરવા માટે એક બંધારણીય આવશ્યકતા છે.

પી.ડી. દેસાઈ મેમોરિયલ લેક્ચરમાં રજૂ કર્યું વિઝન

તેમના વ્યાખ્યાનનો મુખ્ય વિષય ન્યાયિક કાર્યવાહીના લોકશાહીકરણમાં લાઈવ-સ્ટ્રીમિંગ અને વર્ચ્યુઅલ સુનાવણીની ભૂમિકા હતી. જસ્ટિસ નાથે હાઈલાઈટ કર્યું હતું કે ડિજિટલ એક્સેસ ભૌગોલિક અને આર્થિક અવરોધોને તોડે છે, જે દૂરના ગામડાના નાગરિકને પણ ન્યાયિક વિમર્શના ઉચ્ચતમ સ્તરો જોવાની મંજૂરી આપે છે. તેમણે નોંધ્યું કે આ “કાચની દીવાલ” (ગ્લાસ-વોલ્ડ) જેવો અભિગમ જનતાનો વિશ્વાસ વધારે છે અને સિસ્ટમમાં કોઈપણ પ્રકારની અપારદર્શકતા સામે એક ચેક તરીકે કામ કરે છે.

જસ્ટિસ નાથે ડિજિટલ પારદર્શિતા સાથે આવતા પડકારો અને જવાબદારીઓ વિશે પણ વાત કરી હતી. ઓપન એક્સેસની હિમાયત કરતી વખતે તેમણે મજબૂત ડેટા પ્રોટેક્શન અને પક્ષકારોની ગોપનીયતાની જરૂરિયાત વિશે સાવધ કર્યા હતા, ખાસ કરીને સંવેદનશીલ બાબતોમાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યાયિક જગત ‘જેમાં જજ અને વકીલો સામેલ છે’ તેમણે ઉચ્ચ નૈતિક ધોરણો જાળવીને આ નવા વાતાવરણને અનુરૂપ થવું જોઈએ, કારણ કે તેમના કાર્યો હવે ડિજિટલી જોડાયેલા લોકોની સતત અને રીઅલ-ટાઇમ દેખરેખ હેઠળ છે.

પોતાના સંબોધનના અંતે જસ્ટિસ નાથે ન્યાયતંત્રમાં “માનસિકતામાં પરિવર્તન” (માઈન્ડસેટ શિફ્ટ) લાવવા આહવાન કર્યું હતું. તેમણે ન્યાયિક પડતર કેસોના વર્ષો જૂના પ્રશ્નને ઉકેલવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને અદ્યતન કેસ મેનેજમેન્ટ સિસ્ટમ્સ અપનાવવા હિતધારકોને અનુરોધ કર્યો હતો. જોકે, તેમણે આ બાબતે સંતુલન જાળવતા જણાવ્યું હતું કે ટેકનોલોજીએ માનવીય શાણપણ અને સહાનુભૂતિના વિકલ્પ તરીકે નહીં, પરંતુ તેના “ફોર્સ મલ્ટિપ્લાયર” તરીકે કામ કરવું જોઈએ. તેમનું વ્યાખ્યાન આધુનિક, સુલભ અને ડિજિટલ-ફર્સ્ટ નેશનના લોકશાહી મૂલ્યોમાં ઊંડે ઉતરેલા ભારતીય ન્યાયતંત્ર માટે રોડમેપ સમાન હતું.

આ પણ વાંચો: GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન

આ વ્યાખ્યાનનું સંયુક્ત આયોજન પ્રલીન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને જસ્ટિસ પી. ડી. દેસાઈ મેમોરિયલ લેક્ચર કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ જસ્ટિસ દેસાઈ દ્વારા સ્થાપિત આ ટ્રસ્ટનું સંચાલન હાલમાં મેનેજિંગ ટ્રસ્ટી જસ્ટિસ (નિવૃત્ત) કે. એસ. ઝવેરીના નેતૃત્વમાં એક બોર્ડ દ્વારા કરવામાં આવે છે, જેમાં ટ્રસ્ટીઓ તરીકે સ્મિતા કે. શાહ, નીના કે. શાહ, દર્શિની આર. પાઠક અને અમર એન. ભટ્ટનો સમાવેશ થાય છે. આયોજક સમિતિના અધ્યક્ષ ગુજરાતના એડવોકેટ જનરલ કમલ બી. ત્રિવેદી છે અને તેમાં વરિષ્ઠ એડવોકેટ્સ નિરુપમ નાણાવટી, મેહુલ રાઠોડ, મિતુલ શેલત અને હૃદય બુચનો સમાવેશ થાય છે.

Next Post
હવામાન વિભાગનું નાઉકાસ્ટ: અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ, 19માં યલો ઍલર્ટ | Gujarat Weat…

હવામાન વિભાગનું નાઉકાસ્ટ: અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ, 19માં યલો ઍલર્ટ | Gujarat Weat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …
GUJARAT

Vadodara News : વડોદરા શહેરના બગીખાના રોડ વિસ્તારમાં રહેતી પરણીતા 47 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે તેના પતિ અમિત...

Read more

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh…

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In