• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: ધોળકામાં મિત્રએ જ મિત્રનું ગળું કાપ્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો | Ahmedabad Po…

satyasamachar by satyasamachar
June 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: ધોળકામાં મિત્રએ જ મિત્રનું ગળું કાપ્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો | Ahmedabad Po…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કાલાવડના કોર્પોરેટરને ફેસબુક સ્ટોરી મુદ્દે અપહરણની ધમકી: 1 શખ્સ સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ | Kalava…

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

Load More

Ahmedabad Dholka Crime News: અમદાવાદ જિલ્લાના ધોળકાથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ધોળકાના દરબાર જીન વિસ્તારમાં માત્ર પૈસાની માથાકૂટમાં એક મિત્રએ જ પોતાના મિત્રનું ગળું કાપીને ઘાતકી હત્યા કરી નાખી હતી. 33 વર્ષીય મૃતકની મૃતદેહ લોહીલુહાણ હાલતમાં ઓરડીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

પૈસાના હિસાબ બાબતે થઈ હતી ઉગ્ર બોલાચાલી

મળતી માહિતી અનુસાર, મૃતક રાજલાલ અને તેનો મિત્ર રોશનકુમાર શાહ બંને બિહારથી સાથે કમાવવા માટે આવ્યા હતા અને અહીં એક જ ઓરડીમાં રહેતા હતા. ઘટનાના દિવસે બંને મિત્રો વચ્ચે પૈસાની લેવડ-દેવડ અને હિસાબ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન મામલો એટલો બિચક્યો હતો કે ઉશ્કેરાઈ ગયેલા રોશનકુમાર શાહે તીક્ષ્ણ છરી વડે રાજલાલ પર હુમલો કરી તેનું ગળું કાપી નાખ્યું હતું અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસે 6 અલગ-અલગ ટીમો બનાવી હત્યારાને ઝડપ્યો

ઘટનાની ગંભીરતાને જોતા ધોળકા ટાઉન પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પી.આઈ. એ.આર. ધવનના માર્ગદર્શન હેઠળ પોલીસની 6 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ અને ટેકનિકલ સોર્સનો સઘન ઉપયોગ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા રોશનકુમાર શાહને ઝડપી પાડી, તેની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
જમીન ખાલી કરો, નહીં તો દંડ થશે: હાઇકોર્ટે પૂર્વ ક્રિકેટર અને MP યુસુફ પઠાણનો ઉધડો લીધો | Yusuf Patha…

જમીન ખાલી કરો, નહીં તો દંડ થશે: હાઇકોર્ટે પૂર્વ ક્રિકેટર અને MP યુસુફ પઠાણનો ઉધડો લીધો | Yusuf Patha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કાલાવડના કોર્પોરેટરને ફેસબુક સ્ટોરી મુદ્દે અપહરણની ધમકી: 1 શખ્સ સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ | Kalava…

કાલાવડના કોર્પોરેટરને ફેસબુક સ્ટોરી મુદ્દે અપહરણની ધમકી: 1 શખ્સ સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ | Kalava…

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કાલાવડના કોર્પોરેટરને ફેસબુક સ્ટોરી મુદ્દે અપહરણની ધમકી: 1 શખ્સ સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ | Kalava…
GUJARAT

જામનગર જિલ્લાના કાલાવડમાં સોશિયલ મીડિયા પર શેર કરાયેલી એક સમાચાર પોસ્ટને લઈને વોર્ડ નં. 3ના કોર્પોરેટર અને વેપારી પરસોતમભાઈ મગનભાઈ...

Read more

જામનગર એસટી બસ સ્ટેશન ખાતે વૃદ્ધ મહિલાને બસની ટક્કર, પગમાં 25 ટાંકા આવ્યા | Elderly woman hit by bus…

સુરત: વાલીઓને સમજાવવા શિક્ષકોના પ્રયાસો છતાં સ્થળાંતર, ગરીબી અને ઘરકંકાસ ડ્રોપ આઉટના મુખ્ય કારણો | S…

અમદાવાદ: વાસણામાં શેરબજારમાં રોકાણની લાલચ આપી નિવૃત્ત ફાર્મા એડવાઇઝર સાથે 1.21 કરોડની છેતરપિંડી | ah…

અમરેલી: જાફરાબાદના કડિયાળી ગામમાં સગીરાની છેડતીના વિવાદમાં યુવકની હત્યા, પિતા સહિત 4 આરોપીઓ ઝડપાયા |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In