• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ પ્લેન ક્રેશ: લગ્નના 5 જ દિવસમાં શરીર વિકૃત થયું, પત્નીએ સાથ છોડ્યો અને સમાજે નોકરી ના આપી | …

satyasamachar by satyasamachar
June 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ પ્લેન ક્રેશ: લગ્નના 5 જ દિવસમાં શરીર વિકૃત થયું, પત્નીએ સાથ છોડ્યો અને સમાજે નોકરી ના આપી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…

રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…

ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર | 1191 students absent in class 10th math paper

Load More

Ahmedabad Plane Crash Survivor: આ ભયાનક અકસ્માતે માત્ર 260 માસૂમ લોકોના જીવ જ નથી લીધા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અજયભાઈ પરમાર જેવા જીવતા બચેલા લોકોની જિંદગીને પણ એક જીવતું જાગતું નરક બનાવી દીધી છે. અચાનક લાગેલી એ ભયાનક આગની લપેટમાં આવી જતાં માત્ર તેમનું વાહન કે મોબાઈલ જ ખાખ નથી થયા, પરંતુ તેમનું આખું શરીર એ હદે દાઝીને વિકૃત થઈ ગયું કે લગ્નના માંડ પાંચ-દસ દિવસમાં જ પત્ની પણ તેમનો સાથ છોડીને ચાલી ગઈ.

આજે અકસ્માત બાદ સરકાર તરફથી વળતરના પૈસા તો મળ્યા છે, પરંતુ આ અકસ્માતમાં વિકૃત થઈ ગયેલા શરીરને કારણે આજે કોઈ તેમને નોકરી આપવા પણ તૈયાર નથી. અજયભાઈ કાળમુખા મોત સામેનો જંગ તો જીતી ગયા, પણ આજે પોતાના જ લોકોની ઉપેક્ષા અને લાચારીની જિંદગી જીવવા મજબૂર બન્યા છે.

પ્લેન ક્રેશ થતાં આગ લાગી એમાં હું દાઝ્યો અને વ્હીકલ પણ સળગી ગયા

અજય પરમારે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાત કરતા તે વખતની ઘટના જણાવતા કહ્યું હતું કે, ‘હું સિવિલમાં નોકરી કરતો હતો. એ દિવસે બપોરે એક વાગ્યે જ્યારે હું મારી મમ્મી સાથે હતો, ત્યારે અચાનક જ એર ઇન્ડિયાના વિમાનની ભયંકર દુર્ઘટના સર્જાઈ અને હું તેની લપેટમાં આવી ગયો. આ અકસ્માતમાં આગને કારણે મારું એક્ટિવા અને મારો મોબાઈલ ફોન બંને બળીને ખાખ થઈ ગયા હતા.’

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ

પત્ની છોડીને જતી રહી, કોઈ નોકરીએ પણ નથી રાખતું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ દુર્ઘટના વખતે મારી આસપાસ જે લોકો હતા, તેઓ બે દિવસ પછી ભગવાન પાસે જતા રહ્યા એટલે કે મૃત્યુ પામ્યા હતા. એર ઇન્ડિયા તરફથી રાકેશ ડોગરા અને મહેશભાઈ સાગવાને મૃતકોના પરિવારોને 25-25 લાખ રૂપિયા વળતર પેટે આપ્યા હતા અને મને પણ 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ આ અકસ્માતને લીધે મારી આખી ચામડી બળી ગઈ છે અને મારા હાથ-પગની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. મારી આ શારીરિક સ્થિતિને કારણે મારી પત્ની, જેની સાથે મેં 5થી 10 તારીખની વચ્ચે જ લગ્ન કર્યા હતા, તે મને છોડીને જતી રહી છે. એટલું જ નહીં, મારું શરીર બળેલું હોવાથી હવે લોકો મને કામ આપવાની ના પાડે છે, કોઈ મને નોકરી પર રાખવા તૈયાર નથી અને હું કામધંધા વગર ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છું.’

Next Post
અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

અમદાવાદ પ્લેન ક્રેશ: 'વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો', માતાનો આક્રંદ | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…

સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…

રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…

રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…

ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર | 1191 students absent in class 10th math paper

ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર | 1191 students absent in class 10th math paper

અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…
GUJARAT

પાણીનાનમૂના સાથે રાખી ઉગ્ર રજૂઆત કરાઈ,ગરમા ગરમી થઈ પાણીપુરવઠા સુપરવાઈઝર પાસે ચીફ ઓફિસરે ખુલાસો માંગ્યો, ફિલ્ટર પ્લાન્ટનો અહેવાલ મંગાવ્યો સિહોર...

Read more

રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…

ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર | 1191 students absent in class 10th math paper

અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનનું પાંખિયું પડ્યું ને મારો દીકરો ઊઠી જ ના શક્યો’, માતાનો આક્રંદ | Ahmeda…

અમદાવાદ પ્લેન ક્રેશ: લગ્નના 5 જ દિવસમાં શરીર વિકૃત થયું, પત્નીએ સાથ છોડ્યો અને સમાજે નોકરી ના આપી | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In