• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: બાવળાના રામનગર પાસે તળાવ બન્યું ‘ઝેરી’, અનેક માછલીઓના મોત, ​કેમિકલયુક્ત પાણી છોડાયાનો ગ્રામ…

satyasamachar by satyasamachar
January 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: બાવળાના રામનગર પાસે તળાવ બન્યું ‘ઝેરી’, અનેક માછલીઓના મોત, ​કેમિકલયુક્ત પાણી છોડાયાનો ગ્રામ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

Load More

Mass Fish Death in Bavla: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રામનગર ગામના પાદરે આવેલા તળાવમાં છેલ્લા બે દિવસથી હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. તળાવના કિનારે મૃત માછલીઓના ઢગલા જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

બાવળાના રામનગર પાસે તળાવ બન્યું ‘ઝેરી’, અનેક માછલીઓના મોત

​મળતી માહિતી મુજબ, બાવળાના રામનગર ગામ નજીક આવેલા આ વિશાળ તળાવમાં અચાનક માછલીઓ મરવા લાગી હતી. જોતજોતામાં હજારો માછલીઓ તળાવની સપાટી પર તરતી જોવા મળી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા 48 કલાકથી તળાવમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે અને પાણીનો રંગ પણ બદલાઈ ગયો છે. આ દ્રશ્યો જોઈને ગામમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

​સ્થાનિકના ગંભીર આક્ષેપ

સ્થાનિક રહેવાસીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આસપાસના ઔદ્યોગિક એકમો દ્વારા રાત્રિના અંધકારમાં કેમિકલયુક્ત ઝેરી પાણી તળાવમાં છોડવામાં આવ્યું હોવાની પૂરેપૂરી શક્યતા છે.​ 

વધુમાં સ્થાનિકોએ જણાવ્યું કે;

પાણીનો વપરાશ: આ તળાવ ગામ માટે પીવાના પાણી અને ખેતીની સિંચાઈનો મુખ્ય સ્ત્રોત છે. 

આરોગ્ય પર ખતરો: પ્રદૂષિત પાણી અને મરેલી માછલીઓની દુર્ગંધને કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.​

આર્થિક નુકસાન: માછલીઓના મોતથી જળચર સૃષ્ટિને મોટું નુકસાન થયું છે, જેની અસર પર્યાવરણ પર લાંબે ગાળે જોવા મળશે.

એક સ્થાનિકે કહ્યું કે, “અમે વર્ષોથી આ તળાવના પાણીનો ઉપયોગ કરીએ છીએ, પણ ક્યારેય આવું નથી બન્યું. કોઈ ફેક્ટરીવાળાએ ઝેરી પાણી પધરાવ્યું હોય તેમ લાગે છે. જો તંત્ર જલ્દી તપાસ નહીં કરે તો અમારે પીવાના પાણી માટે વલખાં મારવા પડશે.”

આ પણ વાંચો: VIDEO | અમદાવાદ: બોપલમાં મહિલા પર હુમલાના કેસમાં લેબ્રાડોરની ‘ધરપકડ’, AMCએ કૂતરાને શેલ્ટરમાં પૂર્યો

ઘટનાને પગલે ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB) અને સ્થાનિક વહીવટીતંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. લોકોની માગ છે કે તત્કાલ અસરથી પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે અને જે પણ એકમો જવાબદાર હોય તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવે.

Next Post
અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની હત્યા કેસ, 3 આરોપીની ધરપકડ | youth killed Over PUBG Dispute in…

અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની હત્યા કેસ, 3 આરોપીની ધરપકડ | youth killed Over PUBG Dispute in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …
GUJARAT

ગીરગઢડાના થોરડીની સીમમાં દીપડાની રંજાડ કિસાનો ખેતરમાં કામ કરતા હતા ત્યારે ન્હોર તથા દાંત ભરાવી દીધા, પાંજરા નજીક આવીને નાઠો,...

Read more

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In