• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…

satyasamachar by satyasamachar
May 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

Load More

Ahmedabad news: અમદાવાદથી બેંગ્લોર જઈ રહેલી ફ્લાઈટમાં અઢી કરોડના દાગીનાનું એક પાર્સલ ગુમ થયું હતું. આ ચોરી કેસમાં પોલીસે અકાશા એર કંપનીના મેનેજર સહિત 5 લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી રૂ. 58 લાખ કબજે કર્યા હતા. પોલીસે તપાસ કરતા જેની પાસે દાગીના વેચ્યા હતા તે રતનપોળનો સોની મહારાષ્ટ્ર ભાગી ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે અમદાવાદથી ફ્લાઇટમાં આરોપી ગયો હતો અને બેંગ્લોરથી પાર્સલની ચોરી કરીને પરત આવી ગયો હતો.

સિક્વલ લોજિસ્ટિક કંપનીમાં સિક્યુરિટી મેનેજર તરીકે કાર્યરત બલવીરસિંગે 2.58 કરોડની કિંમતનું 2,107 ગ્રામ, 562 મિલિગ્રામ સોનાનું પાર્સલ ગુમ થવા અંગે અકાશા એર કંપની સામે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટાઈટન કંપનીના સોના- ચાંદીના પાર્સલ દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલવાનો કોન્ટ્રાક્ટ કંપની પાસે છે. તા. 17-04-2026ના રોજ સાંજે ટાઈટન કંપનીએ આપેલા ઓર્ડર મુજબ કુલ 7 પાર્સલ અમદાવાદ એરપોર્ટથી અકાશા એર કંપનીમાં રવાના કરવામાં આવ્યા હતા. 

7 પાર્સલ પૈકીનું કુલ 13 કિલો વજન ધરાવતું એક પાર્સલ તા. 18ના સવારે બેંગ્લોર ખાતે પહોંચ્યું ન હતું. કુલ 13 કિલો વજનના આ પાર્સલમાં આર.બી.ઝેડ. જ્વેલર્સ લિ. નામની જ્વેલરી કંપનીએ કુલ 2.107 કિલોગ્રામ અને 562 મિલિગ્રામ સોનાના દાગીનાનું પાર્સલ મોકલ્યું હતું. કુલ 2.58 કરોડની કિંમતના દાગીના સાથેનું પાર્સલ બેંગ્લોર ખાતે મળ્યું ન હતું તેવી જાણ થઈ હતી.

આ અંગે સિક્વલ લોજિસ્ટિક કંપનીએ અકાશા એર, અમદાવાદ અને બેંગ્લોર એરપોર્ટ ખાતે તપાસ કરી હતી. પરંતુ, અકાશા એર દ્વારા 6 પાર્સલ જ બેંગ્લોર ખાતે મળ્યા હોવાની જાણ કરવામાં આવી હતી. ગુમ થયેલા પાર્સલ અંગે અકાશા એર દ્વારા કોઈ વિગતો આપવામાં ન આવતાં આખરે 2.58 કરોડના સોનાના દાગીના સાથેના પાર્સલની ચોરીની એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

એરપોર્ટ પી.આઈ.એ જણાવ્યા મુજબ, એર કંપનીના જૂનાગઢના વતની જેત તથા સુલતાન, રોશન તેમજ જેદ સહિત 5 લોકોની ધરપકડ કરીને તેમની પાસેથી રૂ. 58 લાખના દાગીના કબજે કર્યા હતા. તેઓએ બીજા દાગીના રતનપોળના સોનીને વેચ્યા હતા, તે સોની મહારાષ્ટ્ર ભાગી ગયો હતો.

Next Post
નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદમાં 149 મી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ઝોન2 પોલીસ દ્વારા હિન્દૂ મુસ્લિમની એકતાના એક રક્તદાન...

Read more

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In