• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ ભુલાભાઈ પાર્ક ખાતે શ્રી બહુચર માતા ચોકનું નવીનીકરણ કરાયું

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ ભુલાભાઈ પાર્ક ખાતે શ્રી બહુચર માતા ચોકનું નવીનીકરણ કરાયું
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s…

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

Load More

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ માં આવેલ ભુલાભાઈ પાર્ક ખાતે શ્રી બહુચર માતા ચોકનું નવીનીકરણ કરાયું. 2 હજાર કિલો વેસ્ટ મેટલથી બનાવાયેલા કૂકડાના સ્કલ્પચરનું ઉદ્ઘાટન કરાયું.

અમદાવાદ શહેરના નવાપુરા વિસ્તાર, ભુલાભાઈ પાર્ક પાસે આવેલ નવાપુરા બહુચરાજી મંદિર સામેના શ્રી બહુચર માતા ચોકનું સુંદર નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણ કાર્ય ભુલાભાઈ પાર્ક સ્થિત પાર્થ આંખની હોસ્પિટલના આંખના સર્જન ડો. જગદીશ રાણાના સહયોગથી કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન (મેયર, અમદાવાદ), દેવાંગ દાણી (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી), દિનેશભાઈ મકવાણા (સંસદ સભ્ય), ધર્મેન્દ્ર શાહ (પૂર્વ પ્રમુખ, ઔડા) તેમજ ભૂષણભાઈ ભટ્ટ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

નવીનકરણના ભાગરૂપે ચોકને સૌંદર્યપૂર્ણ બનાવવામાં આવ્યો છે અને તેની વચ્ચે સ્થાપિત કરવામાં આવેલ કૂકડાનું આકર્ષક સ્કલ્પચર ખાસ ધ્યાન ખેંચે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કૂકડો શ્રી બહુચરાજી માતાજીનું પ્રિય વાહન માનવામાં આવે છે, જેના કારણે આ સ્કલ્પચર માત્ર કલાત્મક જ નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે. ખાસ વાત એ છે કે આ 2000 કિલો વેસ્ટ મેટલના પુનઃઉપયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાર્થ આંખની હોસ્પિટલના ડો. જગદીશ રાણાએ વધુ માહિતી આપી હતી.

Next Post
સૌરાષ્ટ્ર પંથકમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવી ભાણવડનું નામ રોશન કરતી દીકરી હરિતા ચાવડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s…

વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s…

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s…
GUJARAT

Vadodara : વડોદરા શહેરમાં પીએમ ઇ-બસનું આગમન થતાં ખુશીનો માહોલ વ્યાપ્યો હતો. આ સેવા આગામી દિવસોમાં શરૂ થતા પ્રદૂષણ ચોક્કસપણે...

Read more

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

રણોલીથી જીએસીએલ જવાના બ્રિજ નીચે મોડી રાત્રે ધડાકાભેર આગ ભભૂકતા ગભરાટ | Panic as fire erupts under b…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In