• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

Load More

Trading Scam In Ahmedabad: અમદાવાદ શહેરમાં સાયબર ઠગોએ હવે ભણેલા-ગણેલા વર્ગને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના એક આસિસ્ટન્ટ પ્રોફેસરને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ઠગ ટોળકીએ  70.65 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નફો આપી બાદમાં મોટી રકમનું રોકાણ કરાવી વેબસાઈટ અને આઈડી બદલી નાખી ઠગાઈ કરવામાં આવી હતી.

જાહેરાત જોઈને સંપર્ક થયો અને જાળમાં ફસાયા

મલતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતા 39 વર્ષીય પિયુષ કૃષ્ણમુરારી માલવે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જૂન 2025માં ટેલિગ્રામ પર શેરબજારની એક જાહેરાત જોતી વખતે પિયુષભાઈનો સંપર્ક ‘સંજના’ નામની વ્યક્તિ સાથે થયો હતો. પિયુષભાઈને ટ્રેડિંગમાં રસ હોવાથી ઠગે તેમને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની લાલચ આપી જાળમાં ફસાવ્યા હતા.

ઠગોએ પહેલા એક લિંક મોકલી આધાર અને પાન કાર્ડ દ્વારા વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું. ત્યારબાદ શરૂઆતમાં પિયુષભાઈનો વિશ્વાસ જીતવા માટે ઠગોએ 27,285 અને 85,000 રૂપિયાનો નફો તેમના ખાતામાં જમા કરાવ્યો હતો. રોકાણ કરવા માટે પ્રોફેસરને ટેલીગ્રામ ચેટ દ્વારા અલગ-અલગ બેન્ક ખાતાની વિગતો મોકલવામાં આવતી હતી. 27-6-2025થી 16-7-2025 સુધીમાં તેમની પાસે 17,65,000 અને ત્યારબાદ 17-7-2025થી 1-8-2025 દરમિયાન બીજા 53,00,000 એમ કુલ 70,65,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. વેબસાઈટ પર તેમને 2,35,664 યુએસ ડૉલરનો નફો થયો હોવાનું આભાસી ચિત્ર બતાવવામાં આવતું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: વાડજમાં અકસ્માતના બહાને વૃદ્ધને ધમકાવી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ, ગણતરીના કલાકોમાં મુદ્દામાલ રિકવર

પૈસા ઉપાડવા જતાં ફૂટ્યો ભાંડો

જ્યારે પિયુષભાઈએ પોતાનો નફો અને મુદલ રકમ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઠગોએ ઈન્કમ ટેક્સ ભરવાના બહાને વધુ નાણાંની માંગણી કરી હતી. આ સમયે તેમને શંકા ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે જે ટેલિગ્રામ આઈડી (Darwinex Global CS) અને વેબસાઈટ દ્વારા તેઓ રોકાણ કરતા હતા તે બદલાઈ ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

Next Post
યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો... હવે એ જ સહારો', રોબર્ડ કિયોસાકીની નવી 'ભવિષ્યવાણી' | Rober...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…

વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા: ગટરો પરથી લોખંડના ઢાંકણ ચોરીનું ચાલતું વ્યવસ્થિત કૌભાંડ | Vadodara: Scam of stealing iron co…
GUJARAT

વડોદરા શહેરની ગટરો પરથી લોખંડના ઢાંકણ વ્યવસ્થિત રીતે ચોરી કરાવવાનું કૌભાંડ શરૂ થયું હતું. ત્યારબાદ આવી ખુલ્લી ગટરો પર સિમેન્ટના...

Read more

ગુજરાત પંચાયત વિભાગમાં વહીવટી ફેરફાર: 35 TDOની બદલી, જ્યારે વર્ગ-3ના 118 કર્મીઓને TDO તરીકે બઢતી | G…

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In