• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…
14
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

Load More

Robert kiyosaki: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેલ અને ગેસનું સંકટ ઘેરું બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ આવતા સપ્લાય ચેઈન પર માઠી અસર પડી છે, જેના પગલે અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવથી લઈને જીવનજરૂરી ચીજવસ્તુઓ પર મોંઘવારી વધી ગઈ છે. બીજી તરફ શેરબજારોમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હવે આ વચ્ચે Rich Dad Poor Dad)ના લેખક રોબર્ટ કિયોસાકીએ નવી ભવિષ્યવાણી કરી છે. 

આ ગ્લોબલ સંકટ વચ્ચે લોકપ્રિય પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પોસ્ટ કરી છે અને આ સંકટમાં પણ ધનવાન બનવાનું સીક્રેટ જણાવ્યું છે. તેમની આ પોસ્ટ હવે ઝડપથી વાઈરલ થઈ રહી છે.

રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ પોતાની પોસ્ટમાં રોકાણકારોના સીક્રેટનો ઉલ્લેખ કરીને મોટી સલાહ આપી છે. આ સાથે જ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે ચેતવણી પણ આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જો તમે ધનવાન રોકાણકાર બનવા માગો છો, તો તમારે ભવિષ્ય જોવું પડશે અને બે કારણોસર હાલમાં તેને જોવું ખૂબ જ સરળ બની ગયું છે.’

– પ્રથમ: રાષ્ટ્રીય દેવું વધતું જ જશે, કારણ કે સરકારો ફક્ત નકલી નોટ છાપતી રહેશે. આનો અર્થ એ છે કે ફુગાવો સતત વધતો રહેશે અને અમેરિકન ડોલર બચાવી રાખનારાને નુકસાન થતું રહેશે.

– બીજું: ઈરાનમાં ચાલી રહેલ યુદ્ધ ક્યારેય સમાપ્ત નહીં થશે અને તેનાથી એ સ્પષ્ટ  થાય છે કે જો આવું થશે તો તેલના ભાવ ફક્ત વધશે જેનાથી મોંઘવારીનો વધુ માર પડશે. 

 કિયોસાકી આને ગણાવ્યું સૌથી મોટું જૂઠાણું

કિયોસાકીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘જેમ હું વર્ષોથી કહી રહ્યો છું કે સૌથી વધુ નુકસાન તે લોકોને થશે, જેઓ આ મીઠી ગોળી પર વિશ્વાસ કરે છે કે, સ્કૂલ જાઓ, સારા ગ્રેડ મેળવો, નોકરી કરો, ટેક્સ ચૂકવો, પૈસા બચાવો અને લાંબા ગાળા માટે સ્ટોક્સ, બોન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને ETFમાં રોકાણ કરો. એક સારો અને અલગ-અલગ પ્રકારનો પોર્ટફોલિયો બનાવો. સૌથી મોટું જૂઠાણું એ જ છે કે US Bonds સુરક્ષિત હોય છે.’

તેમણે આગળ કહ્યું કે, ‘આ ગ્લોબલ ઓઈલ, દેવું, બોન્ડ, રોકડ, બેન્કિંગ અને ફુગાવાના સંકટમાં ફક્ત એક જ વસ્તુ તમને સુરક્ષિત રાખી શકે છે અને તે તમે ખુદ અને તમારી આર્થિક શિક્ષા છે. મારા જીવનના મોટાભાગના હિસ્સામાં હું એ માનતો આવ્યો છું કે જો કોઈ વસ્તુ છાપી શકાય છે, તો તે નકલી છે.’

મુશ્કેલીમાં માત્ર સોનું-ચાંદી જ સહારો

પોતાની લાંબી પોસ્ટમાં ફુગાવા અને ક્રેશની ચેતવણી આપવાની સાથે રોબર્ટ કિયોસાકીએ લોકોને ક્રેશમાં પણ ધનવાન બનવાનું સીક્રેટ જણાવ્યું અને રોકાણ કરવાની સલાહ આપી. તેમણે લખ્યું કે, ‘મારા મતે 2026 માટે અસલી સોનું, અસલી ચાંદી, તેલ, બિટકોઈન અને ઈથેરિયમ સૌથી સુરક્ષિત રોકાણ છે. પરંતુ તમે મારી વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો, તમે જાતે જ નક્કી કરો કે તમારા માટે અસલી શું છે. Take Care.’

LIVE : ઈરાને હાઈફાની ઓઈલ રિફાઈનરી પર કર્યો હુમલો, ઇઝરાયલના હુમલામાં IRGCના નેવી કમાન્ડર તંગસીરીનું મોત

સોમવારે કરવામાં આવેલી કિયોસાકીની આ પોસ્ટ વાયુ વેગે વાઈરલ થઈ રહી છે અને શેર થયા પછી તેને 8 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. તમને જણાવી દઈએ કે, રિચ ડેડ પુઅર ડેડના લેખક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને વારંવાર પોતાની પોસ્ટ દ્વારા રોકાણની સલાહ આપતા રહે છે. 

Next Post

મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો | Smartphone Addiction Linked to Eating Disorders New Research Study

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની  કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું...

Read more

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In