• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ: AMTS ડ્રાઈવર મોહસીન ખાને ‘મોહિત પટેલ’ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ …

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ: AMTS ડ્રાઈવર મોહસીન ખાને ‘મોહિત પટેલ’ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ …
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

Load More

Love Jihad in Ahmedabad: અમદાવાદમાં ઓળખ છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. AMTSમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિધર્મી યુવક મોહસીન ખાને મોહિત પટેલ નામનું હિન્દુ નામ ધારણ કરી અને તે નામનું નકલી આધાર કાર્ડ બનાવીને એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પોતાની જાતને કુંવારો ગણાવનાર આ આરોપી અગાઉથી જ પરિણીત છે અને તેને ત્રણ બાળકો પણ છે. તે નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને યુવતી સાથે અલગ-અલગ હોટલોમાં રોકાતો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, યુવતીને શંકા જતાં તેણે આરોપીનો ફોન ચેક કર્યો હતો, જેમાં તેની બહેનનો નંબર મળતા ઘટસ્ફોટ થયો હતો. પોતાનું સત્ય સામે આવતા આરોપીએ ભોગ બનનાર યુવતીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ મામલે યુવતીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નકલી આધાર કાર્ડ કબજે કર્યું છે અને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ: AMTS ડ્રાઈવર મોહસીન ખાને 'મોહિત પટેલ' બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ ધરપકડ 2 - image

પોલીસે જણાવ્યું કે, એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે જ્યારે તે એએમટીએસ બસમાં અપડાઉન કરતી હતી ત્યારે એક ડ્રાઇવરના સંપર્કમાં આવી હતી. આ ડ્રાઇવરે પોતાનું નામ મોહિત પટેલ જણાવી અને પોતે અપરણિત હોવાનું કહીને મહિલા સાથે ફોન અને ઇન્સ્ટાગ્રામ પર વાતચીત શરૂ કરી હતી. લગ્નની લાલચ આપીને તે મહિલાને અલગ-અલગ હોટલોમાં લઈ ગયો હતો અને શારીરિક સંબંધો બાંધ્યા હતા, જ્યાં પણ તે મોહિત પટેલ નામનું જ આધાર કાર્ડ વાપરતો હતો. જોકે, મહિલાને શંકા જતાં તેણે આરોપીનો ફોન ચેક કરીને તેની બહેનનો સંપર્ક કર્યો, ત્યારે સત્ય બહાર આવ્યું કે આરોપીનું અસલી નામ મોસીન ખાન અહેમદ ખાન પઠાણ છે, અને તે પરણિત હોવા ઉપરાંત ત્રણ બાળકોનો પિતા છે. જ્યારે મહિલાએ આ બાબતે પૂછ્યું ત્યારે આરોપીએ તેને ધમકીઓ આપી હતી, જેના આધારે અમે ફરિયાદ દાખલ કરી છે.

પોલીસે વધુમાં જણાવ્યું કે, આરોપી મૂળ ગુજરાતનો જ છે અને છેલ્લા ત્રણેક વર્ષથી એએમટીએસમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. હાલમાં અમને તેની પાસેથી મોહિત પટેલ નામવાળા બનાવટી આધાર કાર્ડની ઝેરોક્સ મળી છે. અમે તેની પૂછપરછ કરી રહ્યા છીએ અને વધુ તપાસ માટે રિમાન્ડ પણ લઈશું જેથી જાણી શકાય કે આ ખોટું આધાર કાર્ડ બનાવવામાં તેને કોણે મદદ કરી હતી. આ ઉપરાંત, તેની પાસે અન્ય કોઈ નામના આધાર કાર્ડ છે કે કેમ, અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે કે કેમ અને અગાઉ તેણે કોઈ અન્ય યુવતીઓને આ રીતે ફસાવી છે કે કેમ તે દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીની પૂછપરછ અને ફોન રેકોર્ડ્સ જોતાં માત્ર એક જ મહિલા આ રીતે ભોગ બની હોવાનું સામે આવ્યું છે.

Next Post
GPSC પરીક્ષામાં સાચા જવાબને ખોટા ઠેરવાતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, સરકારનો ખુલાસો માંગ્યો | GPSC exam …

GPSC પરીક્ષામાં સાચા જવાબને ખોટા ઠેરવાતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, સરકારનો ખુલાસો માંગ્યો | GPSC exam ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
GUJARAT

મિહિલાનેજાતિ વિશે અપમાનિત કર્યા ઘરસામેથી કાર આગળ લેવાનું કહેતા બોલાચાલી થઈ હતી ભાવનગર – બોટાદના ખોડિયારનગરમાં ઘર સામે થી કાર આગળ...

Read more

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In