• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra…

satyasamachar by satyasamachar
June 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar’s Yajurvi Joshi’s achievemen…

Load More

ગોંડલ પાસે વૃક્ષ સાથે કાર ધડાકાભેર અથડાઇ

સાસણ ગીર ખાતે ફરીને રાજકોટ પરત ફરતી વખતે શ્રીનાથગઢ-મોવિયા રોડ પર થયેલા અકસ્માતમાં અન્ય ચારને ગંભીર ઇજા

ગોંડલ: ગોંડલ નજીક શ્રીનાથગઢ -મોવિયા રોડ ઉપર આજે  બપોરનાં સુમારે  કાર રસ્તાની સાઇડમાં આવેલા લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ગોંડલ નજીક શ્રીનાથગઢ -મોવિયા રોડ ઉપર કાર લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા આ અકસ્માતમાં મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટ રહેતા પૂજાબેન જીતેનભાઈ રાજગોર (ઉ.વ.૨૮)નું મોત નીપજ્યું છે. મૃતક પુજાબેન રાજગોર ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત કેસમાં આરોપી હતા. અકસ્માતમાં નિરાલીબેન મોહિતભાઈ ગોહિલ (ઉ.વ.૩૦), લાલો સંજયભાઈ વધીયા (ઉ.વ.૪૨), સંજય રાજુભાઈ જાખલિયા (ઉ.વ.૩૨) અને ત્રિશા મહેશભાઈ દાઢીયા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ લોકો રાજકોટ શહેરના માધાપર ચોકડી આસપાસના વિસ્તારમાં રહે છે. તમામ લોકો સાસણગીર ખાતે ફરવા માટે ગયા હતા, અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે શ્રીનાથગઢ અને મોવિયા વચ્ચે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી જ રોડની સાઇડમાં રહેલા લીમડાના ઝાડ સાથે ભટકાઈ હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તત્કાળ તમામ લોકોને ગોંડલની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પૂજાબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય ચાર લોકોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તેમના પરિવારજનોનો સંપર્ક કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ અકસ્માતનો ભોગ બનનાર તમામ પાંચ વ્યક્તિઓ એકબીજાના મિત્રો હતા કે પછી સગા-સંબંધીઓ તે અંગે પણ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

– પૂર્વ પતિએ બનાવમાં ફરિયાદી ન થવાની શરતે મૃતદેહ સંભાળ્યો

પૂજા રાજગોરનાં માતા પિતાએ મૃતદેહને સંભાળવા નનૈયો ભણી દેતા પોલીસ મુંઝવણમાં મુકાઈ હતી. આખરે રાજકોટ રહેતા તેના પૂર્વ પતિ યશ ડોડીયાને જાણ કરાઇ હતી. અકસ્માતની ઘટનાનાં છ કલાક બાદ આખરે પૂજાનાં પૂર્વ પતિએ મૃતદેહ સંભાળવાની જવાબદારી લેતા પોલીસે પીએમ માટે તજવીજ હાથ ધરી હતી. રાજકોટનાં આહીર ચોકમાં રહેતા યશ ડોડીયા સાથે પૂજાએ વર્ષ-૨૦૨૫માં પ્રેમ લગ્ન કર્યા હતા, અને ફબુ્રઆરી-૨૦૨૬માં છુટાછેડા થઈ ગયા હતા. યશ ડોડીયાએ જણાવ્યું કે, છુટાછેડા બાદ પુજા સાથે કોઈ સંપર્ક ન હતો. અકસ્માતના બનાવ અંગે મને વકીલ દિનેશ પાતરે જાણ કરતા માનવતા ખાતર આવ્યો છું. જો પોલીસ મને બનાવ અંગે ફરીયાદી બનાવશે તો હું પરત ફરી જઇશ. પૂજા રાજગોર મૂળ જૂનાગઢની છે. બે બહેનો અને એક ભાઇનાં પરિવારમાં વચેટ હતી. તેનાં પિતા નિવૃત જીવન ગાળે છે. માતા-પિતાએ ત્રણ વર્ષથી પૂજા સાથે સબંધ તોડી નાખ્યા હોવાથી પૂજા રાજગોર રાજકોટ ખાતે હાલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત નિરાલી ગોહીલ સાથે રહેતી હતી. પૂજા ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુકમાં ૯૨૦૦૦ જેટલા ફોલોઅર્સ ધરાવતી હતી પરંતુ તેનાં અકસ્માતે થયેલા મૃત્યુ બાદ કોઇએ સંભાળ લેવાની દરકાર લીધી ન હતી.

Next Post
સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs …

સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar’s Yajurvi Joshi’s achievemen…

ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar’s Yajurvi Joshi’s achievemen…

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…
GUJARAT

Balaram Bridge Accident: બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારમાંથી એક મોટા અને કાળજું કંપાવનારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અમીરગઢ નજીક આવેલા બાલારામ...

Read more

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

ભાવનગરની યજુર્વી જોષીની વિશ્વ યોગાસન ચેમ્પિયન શિપમાં સિદ્ધિ | Bhavnagar’s Yajurvi Joshi’s achievemen…

પેટ્રોલ ભૂલી જાઓ! ભારતમાં 100% ઇથેનોલવાળા ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત | India Approve…

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In