• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India’s economy falls from fou…

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India’s economy falls from fou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

Load More

– જાપાન અને બ્રિટન ચોથા અને પાંચમા સ્થાને આવ્યા

– ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર 2026માં 6.5 ટકા રહેવાની સંભાવના: યુદ્ધ ચાલુ રહે તો વૃદ્ધિદર ઘટશે

નવી દિલ્હી : અમેરિકા-ઇરાન યુદ્ધની ભારતીય અર્થતંત્ર પર વિપરીત અસર થઈ છે. તેના કારણે એક સમયે વિશ્વનું ચોથા નંબરનું ભારતીય અર્થતંત્ર હવે છઠ્ઠા નંબરનું ઇકોનોમી બની ગયું છે. આમ તે બે સ્થાન નીચે ઉતરી ગયું છે. ભારતે એક સમયે બ્રિટન અને જાપાનને પાછળ છોડી દીધા હતા અને જર્મનીને પણ ત્રીજા સ્થાનેથી હટાવી દેવાની તૈયારીમાં હતુ, પરંતુ અમેરિકા-ઇરાન યુદ્ધે પાણી ફેરવી દીધું. 

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના છઠ્ઠા વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક મુજબ ભારતના જીડીપીના આંકડામાં થયેલા ઘટાડાના લીધે તે બે સ્થાન નીચે ઉતરી ગયું છે. આ બતાવે છે કે ભારતીય અર્થતંત્ર આટલું સંકોચાયું છે. 

આઇએમએફના અંદાજ મુજબ એપ્રિલ ૨૦૨૬માં ભારતનો જીડીપી ૪.૧૫ લાખ કરોડ અમેરિકન ડોલર હતો. જ્યારે યુકેનો ૪.૨૬ લાખ કરોડ ડોલર સાથે પાંચમાં અને અને જાપાનનું અર્થતંત્ર ૪.૩૮ લાખ કરોડ ડોલર સાથે ચોથા સ્થાને છે. 

અમેરિકા ૩૨.૩૮ લાખ કરોડ ડોલરના જીડીપી સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. ચીન ૨૧ લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે વિશ્વનું બીજા નંબરનું અર્થતંત્ર છે. જ્યારે ત્રીજા નંબરે આવતું જર્મની ૫.૪૫ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર છે. દોઢ મહિનાના યુદ્ધમાં જ ભારતના આ હાલ થઈ ગયા છે. હવે જો આ યુદ્ધ લાંબુ ચાલે તો ભારતનું અર્થતંત્ર હજી પણ નીચે ઉતરી શકે છે. 

જો કે આઇએમએફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતનું અર્થતંત્ર ૨૦૨૬માં ૬.૫ ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. તેમા હાલમાં ચાલતા યુદ્ધને પણ ગણતરીમાં લઈ લેવાયું છે. આ બતાવે છે કે ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત છે. તેની સાથે તેણે ઉમેર્યુ હતું કે હાલમાં યુદ્ધની જે સ્થિતિ છે તે જળવાયેલી રહે અને ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૩૦ ડોલરની આસપાસ રહે તો ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ઘટીને ૬.૩ ટકા થઈ જશે. 

ભારત પછી ફ્રાન્સ સાતમાં સ્થાને ૩.૬ લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે આવે છે. ફ્રાન્સ પછી ઇટાલી ૨.૭૪ લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે આઠમાં સ્થાને આવે છે. યુક્રેન સાથે ચાર વર્ષથી ચાલતા યુદ્ધ છતાં પણ રશિયા ૨.૬૬ લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે નવમાં સ્થાને આવે છે. જ્યારે બ્રાઝિલ ૨.૬૬ લાખ કરોડ ડોલરના ઇકોનોમી સાથે દસમાં ક્રમે આવે છે. આમ અહીં મહત્ત્વની વાત એ છે કે ટોચના દસ દેશમાં બ્રિક્સના ત્રણ દેશો છે. 

જો કે આ ઘટાડા છતાં પણ વૈશ્વિક વૃદ્ધિનું પ્રેરકબળ તો એશિયા જ રહેશે અને એશિયાની વૃદ્ધિનો ૭૦ ટકા હિસ્સો ભારત અને ચીનનો રહેશે. અમેરિકાના ેટરિફની અનિશ્ચિતતા છતાં પણ ૨૦૨૫માં પાંચ ટકા વૃદ્ધિ નોંધાવનારુ એશિયા ૨૦૨૬માં ૪.૪ ટકાના દરે વૃદ્ધિ નોંધાવી શકે છે. 

એશિયા ક્રૂડ ઓઇલના કુલ વપરાશમાં ૩૮ ટકા અને ગેસમાં ૨૪ ટકા હિસ્સો ધરાવે છે ત્યારે તેના ઊંચા ભાવ એશિયાઈ અર્થતંત્રોને ફટકો મારી શકે છે. આ ઉપરાંત એશિયા કુલ વૈશ્વિક રિફાઇનિંગ ક્ષમતાની ૩૫ ટકા ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતા મુખ્યત્વે ભારત, ચીન, સાઉથ કોરીયા અને સિંગાપોરમાં આવેલી છે. 

આઇએમએફ એશિયા પેસિફિકના ડિરેક્ટર ક્રિષ્ના શ્રીનિવાસને જણાવ્યું હતું કે ૨૦૨૫ના અંતમાં એશિયાઈ અર્થતંત્રો મજબૂત થયા હતા. તેમની મજબૂતાઈ અપેક્ષા કરતાં સારી વપરાશી માંગ અને સાનુકૂળ નીતિઓ તથા નાણા સંસ્થાઓને આભારી હતી. 

Next Post
વકીલ સાથે કૌટુંબિક મામાના પુત્ર દ્વારા રૂા. 62 લાખની છેતરપિંડી | Lawyer cheated of Rs 62 lakh by fam…

વકીલ સાથે કૌટુંબિક મામાના પુત્ર દ્વારા રૂા. 62 લાખની છેતરપિંડી | Lawyer cheated of Rs 62 lakh by fam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…
GUJARAT

Silver and Gold Price : આજે કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે એક ચિંતાજનક દિવસ રહ્યો છે, જેમાં કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર...

Read more

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In