• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકા-ઇરાન યુદ્ધની આડઅસર હેઠળ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ કાચા માલના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વ…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
અમેરિકા-ઇરાન યુદ્ધની આડઅસર હેઠળ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ કાચા માલના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ, સોમવાર

અમેરિકા
અને ઇરાન વચ્ચેના યુદ્ધને પરિણામે સિમેન્ટ
, સ્ટીલ, ટાઈલ્સ,
ડીઝલ, ગેસ, લ્યુબ્રિકન્ટ્સ,
સ્લાઈડિંગ વિન્ડો બનાવવામાં વપરાતા એલ્યુમિનિયમ, પેઈન્ટ્સ, પીવીસી પાઈપ્સ, વૉટર
પ્રુફિંગ મટિરિયલ્સ
, સિમેન્ટના બ્લોક્સ સહિતની બાંધકામમાં
વપરાતી સામગ્રીના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વધી રહી છે. તેમના
પ્રોજેક્ટ્સના ખર્ચમાં ૧૦થી ૨૦ ટકાનો વધારો થઈ ગયો છે. પરંતુ રેરાના નિયમોને કારણે
તેઓ ભાવ વધારો કરી શકતા નથી. પીવીસી પાઈપ્સ
, એલ્યુમિનિયમની
પેનલ અને મોરબીની ટાઈલ્સનો સપ્લાય જ વચગાળામાં સાવ અટકી ગયો હતો. તેનાથી
પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે.

મોરબીનો
ટાઈલ્સ ઉદ્યોગ ઠપ થઈ જતાં ટાઈલ્સનો સપ્લાય પણ અટકી ગયો હતો. તેમ જ તેનો સપ્લાય પણ
વિલંબથી મળી રહ્યો છે. પરિણામે પ્રોજેક્ટના કામકાજ સમયસર પૂરા કરવામાં કઠણાઈ નડી
રહી છે. યુદ્ધ લંબાઈ જાય તો રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીને આપેલી ખાતરી મુજબ
પ્રોજેક્ટ પૂરા કરવા પણ મુશ્કેલ બની જશે. પરિણામે કોરોના કાળમાં કોઈના પણ અંકુશ
બહારની સ્થિતિ નિર્માણ થઈ હતી તેવી જ સ્થિતિ અત્યારે નિર્માણ થઈ હોવાથી ફોર્સ
મેજ્યોર હેઠળ ચાલુ પ્રોજેક્ટ્સને તેમની ડેડલાઈન લંબાવી આપવાની માગણી પણ કરવામાં
આવી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

Load More

ક્રેડાઈ
અમદાવાદ ગાહેડના સૂત્રોનું કહેવું છે કે પ્રોજેક્ટના કામકાજ ઠપ થયા હોવાથી મજૂર
વર્ગ પણ તેમના વતન જવા નીકળી ગયો હોવાથી સપ્લાય સમયસર ચાલુ થયા પછીય કામકાજ સમયસર
પૂરું કરવામાં તકલીફ પડી શકે છે. તેથી ચાલી રહેલા બાંધકામના દરેક પ્રોજેક્ટને
ઓછામાં ઓછું છ માસનું એક્સટેન્શન આપવામાં આવે તેવી માગણી કરતો પત્ર પણ મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવ્યો છે.

તેની
સાથે જ બાંધકામના પ્રોજેક્ટ માટે જરૃરી કાચા માલનો કૃત્રિમ ભાવ વધારાને નિયંત્રિત
કરીને તર્કસંગત બનાવવા માટે પણ યોગ્ય પગલાં સરકાર તરફથી લેવામાં આવે તેવી માગણી
કરવામાં આવી છે. સિમેન્ટ
,
સ્ટીલ, ટાઈલ્સ, એલ્યુમિનિયમ
પેનલ
, પેઈન્ટ્સ, પીવીસી પાઈપ્સ,
વાટરપ્રુફિંગ મટિરિયલ, સિમેન્ટ બ્લોક્સ વાજબી
ભાવથી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા નિર્માણ કરવાની માગણી પણ બાંધકામ
ઉદ્યોગ દ્વારા કરવામાં આવી રહી છે.

કાચા માલના ભાવમાં
થયેલો વધારો અને સપ્લાયમાં થતા વિલંબથી દંડ થવાની ધાસ્તી

બાંધકામનો સપ્લાયર્સને બલ્ક ઓર્ડર આપવામાં આવે તો ભાવ વધી
જવાની દહેશતને કારણે સપ્લાયર્સ સપ્લાય આપવાના ભાવથી બંધાવા તૈયાર જ નથી. પહેલા
બેચાર ટકાનો ભાવ વધારો આવતો હતો. હવે ૧૦થી ૧૫ ટકાનો ભાવ વધારો આવી જાય છે.
બિલ્ડિંગ મટિરિયલ્સના સપ્લાયના ઓર્ડર સામાન્ય રીતે નવથી બાર મહિના સુધીના હોય છે.
તેથી તેઓ સપ્લાયના નિશ્ચિત ભાવથી બંધાવા તૈયાર જ નથી. પરિણામે પ્રોજેક્ટ વિલંબમાં
મૂકાય છે. પ્રોજેક્ટના વિલંબ માટે દંડ કરવામાં આવે છે. પ્રોજેક્ટમાં વિલંબ કરે તો
એમસીએલઆર વત્તા પ્રવર્તમાન રેટ પ્રમાણે બિલ્ડરને પેનલ્ટી કરવામાં આવે છે
.

*  ટીએમટી બારના ટનદીઠ ભાવમાં ૫ ટકાનો એટલે કે રૃ. ૨૯૦૦નો વધારો થયો છે.

*  સિમેન્ટની ૫૦ કિલોની થેલીના ભાવમાં ૧૧.૮૬ ટકાનો એટલે કે રૃ. ૩૫નો વધારો
થયો છે.

*  એએસી બ્લોકના ક્યુબિક મીટરદીઠ ભાવમાં ૮.૩૩ ટકા એટલે કે રૃ. ૨૮૦નો વધારો
થયો છે.

*  એલ્યુમિનિયમ વિન્ડોની પેનલના ભાવમાં કિલોએ રૃ. ૫૯નો એટલે કે ૧૩.૧૭ ટકાનો
વધારો થયો છે.

*  એલ્યુમિનિયમની પાઈપના કિલોદીઠ ભાવમાં રૃ. ૧૩૭ એટલે કે ૪૪.૩૪ ટકાનો વધારો
થયો છે.

*  એમ.એસ. પાઈપના ભાવમાં ૬.૬૪ ટકાનો એટલે કે રૃ. ૪નો વધારો થયો છે.

*  જીઆઈપાઈપ્સના કિલોદીઠ ભાવમાં રૃ. ૧૭નો એટલે કે ૨૧.૭૯ ટકાનો વધારો થયો છે.

*  સ્ટેઈનલેસ સ્ટીલના મટિરિયલના કિલોદીઠ ભાવમાં રૃ. ૫૯નો એટલે કે ૧૪.૭૧ ટકાનો
વધારો થયો છે.

*  ગ્લાસના ચોરસમીટરદીઠ ભાવમાં રૃ.૮થી ૧૨નો વધારો થયો છે. તેમાં સરેરાશ ૭.૪૦
ટકાનો વધારો થયો છે.

*  ટાઈલ્સના ચોરસફૂટ દીઠ ભાવમાં રૃ.૧૦નો એટલે કે ૨૨.૭૩ ટકાનો વધારો થયો છે.

*  પ્લમ્બિંગ પાઈપ્સના ભાવમાં કિલોદીઠ રૃ. ૨૦૮નો એટલે કે ૩૮.૩૬ ટકાનો વધારો
થયો છે.

*             

Next Post
ચોકલેટ, ડ્રાયફ્રૂટ લખેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો પકડયો | Ekkewe polis non Vatwa ra fen makkei ew cas…

ચોકલેટ, ડ્રાયફ્રૂટ લખેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો પકડયો | Ekkewe polis non Vatwa ra fen makkei ew cas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…
GUJARAT

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

भारतीय सिनेमा एक ऐतिहासिक सहयोग का गवाह बनने जा रहा है, जहां तमिल सुपरस्टार धनुष और मलयालम सिनेमा के दिग्गज...

Read more

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

પાર્ટી પ્લોટને ટક્કર મારતા શિવ શક્તિ એપાર્ટમેન્ટના સફેદ પરિનદોએ બોલાવી ગરબાની રમઝટ

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In