• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘અમેરિકા-ઈઝરાયલને કોણે અધિકાર આપ્યો’ ખામેનેઈની હત્યા મુદ્દે ભડક્યા ઓમર અબ્દુલ્લા | Omar Abdullah Con…

satyasamachar by satyasamachar
March 3, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘અમેરિકા-ઈઝરાયલને કોણે અધિકાર આપ્યો’ ખામેનેઈની હત્યા મુદ્દે ભડક્યા ઓમર અબ્દુલ્લા | Omar Abdullah Con…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા…

આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં | price hike…

Load More

Omar Abdullah on Ali Hosseini Khamenei Death : જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈ અને તેમની પત્ની મંસૂરેહ ખોજસ્તેહની હત્યાની કડક શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, અમેરિકા-ઈઝરાયલને ખામેનેઈની હત્યા કરવાનો કે ઘર્ષણ કરાવનો કોને અધિકાર આપ્યો છે? બહારના કોઈપણ દેશના હસ્તક્ષેપ વગર માત્ર ઈરાનના લોકોને જ પોતાનું નેતૃત્વ પસંદ કરવાનો અધિકાર છે. આ હત્યા દુર્ભાગ્યપૂર્ણ છે અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કોઈપણ દેશને અન્ય દેશ પર હુમલો કરવાનો કે અન્ય દેશોનું નેતૃત્વ બદલી નાખવાનો અધિકાર નથી.

ભાવનાઓને નિયંત્રણમાં રાખો : પ્રદર્શનકારીઓને CMની અપીલ

તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને અપીલ કરી છે કે, તેઓ પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખે અને ગુસ્સા તેમજ દુઃખને શાંતિપૂર્ણ અને કાયદાને ધ્યાને રાખીને વ્યક્ત કરે. ઉલ્લેખનીય છે કે, ખામેનેઈના મોત બાત જમ્મુ-કાશ્મીરમાં ઉગ્ર દેખાવો અને પ્રદર્શનો થયા હતા. અહીં બે દિવસનું બંધ પણ પાડવામાં આવ્યું હતું. કેટલાક ઠેકાણાઓ પર દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયાના અહેવાલો સામે આવ્યા હતા. પ્રદર્શનકારીઓ બેનરો સાથે બેરીકેડ તોડીને આગળ વધી રહ્યા હતા, ત્યારે પોલીસે પહેલા તેમને અટકાવવાનો અને પછી લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન ટિયર ગેસના સેલ પણ છોડીને ભીડને વિખેરવામાં આવી હતી.

‘ભાવનાઓમાં આવી સ્થિતિ બગાડવી યોગ્ય નહીં’

ઓમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, તેઓ લોકોની ભાવનાઓને સમજે છે, કારણ કે ખામેનેઈની હત્યાથી અનેક લોકો રોષે ભરાયા છે. જોકે ભાવનાઓમાં આવીને સ્થિતિ બગાડવાની બાબત યોગ્ય નથી. તેમણે પોલીસ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને અપીલ કરી છે કે, કોઈપણ વ્યક્તિ ઈજાગ્રસ્ત ન થાય તે માટે તેઓ બળ પ્રયોગ કરતી વખતે સંયમ જાળવે.

આ પણ વાંચો : ‘શું તમે કોઈ દેશના પ્રમુખની હત્યાના સમર્થનમાં છો?’ ઈરાન યુદ્ધ મુદ્દે રાહુલ ગાંધીનો PM મોદીને સવાલ

ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈ CM ચિંતિત

મુખ્યમંત્રીએ જમ્મુ-કાશ્મીરના દેખાવો મુદ્દે ધાર્મિક નેતાઓ અને સમાજને અપીલ કરી છે કે, તેઓ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અને માર્ગદર્શન આપે. તેમણે કહ્યું કે, વિરોધ કરવાનો તમામને અધિકાર છે, પરંતુ વ્યક્તિએ સંવેદનશીલ બનીને અને અન્ય નાગરિકોને નુકસાન ન થાય તે રીતે કરવો જોઈએ. વર્તમાન સ્થિતિ મુજબ કેટલાક સ્થળો પર દેખાવો કરવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે કેટલાક સ્થળે ઈન્કાર કરી દેવાયો છે. અબ્દુલ્લાએ ઈરાનમાં ફસાયેલા ભારતીય, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે અને મોટાભાગના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે.

આ પણ વાંચો : જવાબદારીથી છટકી રહી છે સરકાર: ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર

Next Post
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ કરતાં આરોપીની ધરપકડ | Ahmed…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ કરતાં આરોપીની ધરપકડ | Ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા…

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા…

આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં | price hike…

આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં | price hike…

કેવી રીતે ભણશે ગુજરાત..મહંમદપુરા પ્રાથમિક સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં મદ્રેસામાં બેસી અભ્યાસ કરતા …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…
GUJARAT

ઓર્પોપેડિકવોર્ડના હેડના નનૈયા બાદ આસિસ્ટન્ટ પ્રોફેસર ફરિયાદી બન્યા ૧૩ તબીબોસાથે તાલિબાની અત્યાચાર કરનારા સિનિયરો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ, પોલીસ...

Read more

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા…

આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં | price hike…

કેવી રીતે ભણશે ગુજરાત..મહંમદપુરા પ્રાથમિક સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં મદ્રેસામાં બેસી અભ્યાસ કરતા …

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In