• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

અંબાજી ખાતે વિખુટા/ખોવાયેલા પદયાત્રીઓનું સરનામું એટલે મુખ્ય કંટ્રોલ રૂમ

અંબાજી ખાતે વિખુટા/ખોવાયેલા પદયાત્રીઓનું સરનામું એટલે મુખ્ય કંટ્રોલ રૂમ

Load More

Ayodhya Ram Mandir VIP Darshan controversy: અયોધ્યામાં બનેલું ભવ્ય રામ મંદિર વિશ્વભરના હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર છે. દેશ-વિદેશમાંથી આવેલા લાખો ભક્તો રામ લલ્લાના દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. પરંતુ, તાજેતરમાં જ રામ મંદિરના સંચાલન અને દર્શન વ્યવસ્થાને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેણે ભક્તો અને પ્રશાસનમાં ખળભળાટ મચાવી દીધો છે. મંદિરમાં VIP દર્શનના નામે ચાલતી કથિત ગેરરીતિઓ અને રસીદ વિના લેવાતા દાનના આરોપોએ મોટો વિવાદ જગાવ્યો છે.

VIP દર્શનની સુવિધા જ નથી

નિયમો અનુસાર, અયોધ્યા રામ મંદિરમાં સત્તાવાર રીતે કોઈ પેઇડ (પૈસા આપીને) VIP દર્શનની સુવિધા નથી. જોકે, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ, મંદિર ટ્રસ્ટ કે વિશિષ્ટ મહેમાનો માટે ‘પ્રોટોકોલ દર્શન’ની વ્યવસ્થા જરૂર છે, જેના માટે દર્શનના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં એક ખાસ ફોર્મ ભરીને સત્તાવાર નોંધણી કરાવવી ફરજિયાત છે. પરંતુ આરોપ છે કે, રામ મંદિરના સંચાલનમાં સામેલ ટ્રસ્ટના નજીકના લોકો અને ટીનુ યાદવ જેવા ખાનગી કર્મચારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આ નિયમોને હવામાં ઉડાવી દીધા હતા. તેઓ કોઈપણ સત્તાવાર ફોર્મ કે રસીદ વિના જ પોતાના પરિચિતોને VIP દર્શન કરાવી રહ્યા હતા.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રામ મંદિર પરિસરમાં સ્થાનિક પોલીસ, PAC, SSF, CRPF અને NSG કમાન્ડો સહિત બે ખાનગી કંપનીઓના સુરક્ષા ગાર્ડ તૈનાત છે. સુરક્ષાની આવી અભેદ વ્યવસ્થા હોવા છતાં, ટ્રસ્ટના વગદાર લોકોના માત્ર એક ઇશારે કોઈપણ સામાન્ય વ્યક્તિ ખાસ મહેમાન બનીને અંદર પ્રવેશી શકતો હતો. સુરક્ષા કર્મચારીઓ પણ દબાણમાં હોવાથી માત્ર શારીરિક તપાસ કરીને આવા લોકોને એન્ટ્રી આપી દેતા હતા. આના કારણે મંદિરમાં એક આખી અલગ પ્રકારની ‘દર્શન ઈકોસિસ્ટમ’ ઊભી થઈ ગઈ હતી, જ્યાં નિયમો માત્ર સામાન્ય ભક્તો માટે જ રહી ગયા હતા.

આ પણ વાંચો : 1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત

લોકો પાસેથી VIP દર્શનના નામે પૈસા પડાવાતા હતા

આ વિવાદ માત્ર વીઆઇપી એન્ટ્રી પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં દાન અને પ્રસાદની કથિત ચોરીના ગંભીર આરોપો પણ જોડાયા છે. એવું સામે આવ્યું છે કે, જે લોકોને ગેરકાયદેસર રીતે VIP તરીકે દર્શન કરાવવામાં આવતા હતા, તેમની પાસેથી મોટા પાયે દાન લેવામાં આવતું હતું, અને એની રસીદ પણ આપવામાં નહોતી આવતી. ઘણા ભક્તોએ ખુલાસો કર્યો છે કે તેમણે રામ લલ્લાના ચરણોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા અર્પણ કર્યા હતા, પરંતુ તેમને ‘રસીદ પછીથી મોકલી આપીશું’ તેમ કહીને રવાના કરી દેવાયા હતા.

રસીદ વગર જ વીઆઇપી ટ્રીટમેન્ટ

દેશના મોટાભાગના મોટા મંદિરોમાં ખાસ દર્શનની વ્યવસ્થા સામાન્ય બાબત ગણાય છે, પરંતુ રામ મંદિર જેવા સંવેદનશીલ અને પવિત્ર સ્થાન પર રસીદ વગરના દાન અને સુરક્ષા નિયમોના ભંગના આરોપો લાગતાં આ મામલો વધુ ગંભીર બન્યો છે. હાલમાં આ વિવાદ જેમ-જેમ વકરી રહ્યો છે તેમ-તેમ મંદિર ટ્રસ્ટની પારદર્શિતા અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

Next Post
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

અંબાજી ખાતે વિખુટા/ખોવાયેલા પદયાત્રીઓનું સરનામું એટલે મુખ્ય કંટ્રોલ રૂમ

અંબાજી ખાતે વિખુટા/ખોવાયેલા પદયાત્રીઓનું સરનામું એટલે મુખ્ય કંટ્રોલ રૂમ

राम कमल मुखर्जी बने अरित्रा दास की फिल्म ‘कॉमन आदमी’ के क्रिएटिव प्रोड्यूसर, प्री-टीजर रिलीज

राम कमल मुखर्जी बने अरित्रा दास की फिल्म ‘कॉमन आदमी’ के क्रिएटिव प्रोड्यूसर, प्री-टीजर रिलीज

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ
GUJARAT

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬ અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન લાખો માઈભક્તો...

Read more

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

અંબાજી ખાતે વિખુટા/ખોવાયેલા પદયાત્રીઓનું સરનામું એટલે મુખ્ય કંટ્રોલ રૂમ

राम कमल मुखर्जी बने अरित्रा दास की फिल्म ‘कॉमन आदमी’ के क्रिएटिव प्रोड्यूसर, प्री-टीजर रिलीज

વિખુટા પડેલા/ગુમ થયેલા ૬૧ જેટલાં બાળકોનું પુનઃમિલન કરાવતું બાળ સહાયતા કેન્દ્ર

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In