• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આકાશમાં વાદળો છવાયાં, વરસાદી માહોલ વચ્ચે પવન ફૂંકાતાં ગરમીમાં આંશિક રાહત | Clouds covered the sky wi…

satyasamachar by satyasamachar
May 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આકાશમાં વાદળો છવાયાં, વરસાદી માહોલ વચ્ચે પવન ફૂંકાતાં ગરમીમાં આંશિક રાહત | Clouds covered the sky wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

સૌરાષ્ટ્રના હવામાનમાં ‘પ્રિ-મોન્સુન’ જેવો પલટો : અરબી સમુદ્રનાં પાણીમાં જબરદસ્ત કરન્ટ, : દ્વારકાના ગોમતી ઘાટ અને ભડકેશ્વર ચોપાટીએ 10થી 15 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણાં દિવસોથી પડી રહેલી આકરા તાપ અને અસહ્ય ઉકળાટ વચ્ચે આજે પ્રી-મોન્સુન એક્ટિવીટી ચાલુ થઈ હોય એમ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાઈ જતાં વરસાદી માહોલ સર્જાયો હતો. વળી, આગામી 2-3 દિવસ સુધી વરસાદી વાતાવરણ અને પવનની તીવ્ર ગતિને લીધે અરબી સમુદ્રના પાણીમાં પણ કરન્ટ જોવા મળશે. આ સાથે આજથી તેજ પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

રાજકોટ, જામનગર, મોરબી, જુનાગઢ, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ સૂર્યનારાયણ વાદળોની પાછળ આંટાફેરા કરતા જોવા મળ્યા હતા, અને દિવસ દરમિયાન પવન પણ ફૂંકાતો રહ્યો હતો, જેના કારણે ગરમીના પ્રમાણમાં થોડી રાહત અનુભવાઈ હતી. જો કે બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઊંચું રહેતાં ઉકળાટમાં ખાસ ઘટાડો નોંધાયો નહોતો. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્ર વિસ્તારમાં સર્જાયેલી ટ્રફ સિસ્ટમ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગળ વધવાની ગતિને કારણે સૌરાષ્ટ્રના હવામાનમાં ધીમે ધીમે પરિવર્તન જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે રાજકોટ, મોરબી, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સહિતના કેટલાક વિસ્તારોમાં ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ આજે યાત્રાધામ દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અરબી સમુદ્રના પાણીમાં જબરદસ્ત કરન્ટ જોવા મળ્યો હતો. ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં દ્વારકાના ગોમતી ઘાટ તેમજ સંગમ નારાયણ મંદિર, લાઈટ હાઉસ અને ભડકેશ્વર બીચ સહિતના કાંઠાળા વિસ્તારમાં 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. બપોરના સમયે અસહ્ય ગરમી અને બફારાના માહોલમાં પણ અહીં પહોંચેલા યાત્રીકો દરિયાના ઉછળતા મોજામાં ન્હાવાનો તેમજ પરિવારો સાથે સેલ્ફી લેવાનો લુત્ફ ઉઠાવતા જોવા મળ્યા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે

Next Post
મિત્રો સાથે ફરવા નીકળેલા યુવક અને તેના મિત્રો પર હુમલો | Attack on a young man and his friends who w…

મિત્રો સાથે ફરવા નીકળેલા યુવક અને તેના મિત્રો પર હુમલો | Attack on a young man and his friends who w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In