• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આખરે લોકશાહી ઢબે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી પૂર્ણ, કોંગ્રેસે મારી બાજી | Deod…

satyasamachar by satyasamachar
May 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આખરે લોકશાહી ઢબે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી પૂર્ણ, કોંગ્રેસે મારી બાજી | Deod…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

Load More

Deodar Taluka Panchayat Election: આજે શનિવારે વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ થઈ, અગાઉ બે વખત ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ ભાજપ અને પ્રાંત અધિકારીઓનો જોરશોર વિરોધ કર્યો હતો. પક્ષપલટાની ભીતિ વચ્ચે યોજાઇલી આ પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીમાં આખરે કોંગ્રેસે બાજી મારી છે. 

પ્રમુખ તરીકે પ્રભાતબાઇ વાઘેલાની વરણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી માટે પ્રાંત અધિકારીની હાજરીમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિવાદે ચડેલી આ ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભાતબાઇ વાઘેલા પ્રમુખ તરીકે તો ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડાને ચૂંટી કાઢવામાં આવ્યા હતા. પરિણામ જાહેર થતાં જ કોંગ્રેસના સભ્યો અને કાર્યકરોએ ઉજવણી કરી હતી. તેમજ સભ્યોનું હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અગાઉ બે વખત ચૂંટણી રદ કરવામાં આવી હતી

મહત્વનું છે કે ગત 25 મેના રોજ ભાજપના બે સભ્યો વચ્ચેની આંતરિક માથાકૂટને કારણે માત્ર 20 મિનિટમાં સભા રદ કરી દેવાયા બાદ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, જે પછી 27 મેના રોજ પણ ચૂંટણી અધિકારી કથિત માંદગીનું કારણ આપી પાલનપુરની હૉસ્પિટલમાં દાખલ થઈ જતાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. 

ભાજપ અને પોલીસ તંત્ર પર તડજોડનો આરોપ લગાવ્યો હતો

જેનો કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર સહિત સ્થાનિક નેતાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. કારણ કે કુલ 22 સભ્યોમાંથી કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 સભ્યો હતા. સ્પષ્ટ બહુમતી હોવા છતાં પણ ચૂંટણી પ્રક્રિયા બે વખત રદ કરવામાં આવતા ગેનીબેને રોષ ઠાલવ્યો હતો. ભાજપ અને પોલીસ તંત્ર પર તડજોડનો આરોપ લગાવ્યો હતો. ખુલ્લેઆમ લોકશાહીના ધજાગરા ઉડતા સમાચાર પ્રકાશિત થતાં જ આજે શનિવારે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પતાવી દેવામાં આવી હતી. જેમાં ભાજપની હાર અને કોંગ્રેસની જીત થઈ હતી.

આ પણ વાંચો: દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પરેશાન

સગર્ભા મહિલા સભ્યનું વિશેષ સન્માન

બીજી તરફ કોગ્રેસની સગર્ભા મહિલા સભ્ય માટે કોંગ્રેસ નેતા નરસિંહ દેસાઇએ જાહેરાત કરી છે કે, સભ્ય કિંજલબેન ઠાકોર પ્રસૂતિ પીડા વેઠીને ત્રણ ત્રણ વાર સાધારણ સભામાં ભાગ લેવા આવ્યા, તેમની ઈમાનદારી અને પક્ષ પ્રત્યેની વફાદારીને ધ્યાને રાખી સંતાનનો અભ્યાસનો ખર્ચ તેઓ ઉઠાવશે. તેમજ હોળી પર્વના ઠુંઠ ઉત્સાહનો તમામ ખર્ચ ડીસા તાલુકા કોગ્રેસ સમિતિ કરશે.

Next Post
અમદાવાદના ખોખરામાં શિવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રમતોત્સવનું આયોજન: બાળકો અને યુવાનોમાં અદભુ…

અમદાવાદના ખોખરામાં શિવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રમતોત્સવનું આયોજન: બાળકો અને યુવાનોમાં અદભુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

Pidilite Industriesના ચેરમેન આદરણીય શ્રી મધુકરભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા “સ્વચ્છ મહુવા અભિયાન” અંતર્ગત આજે ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ...

Read more

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In