• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજી ચોક પાસે માત્ર 3 ઓરડીઓને હટાવતા 21.11 કરોડની જમીન ખુલ્લી | Land worth Rs 21 11 crores opened up …

satyasamachar by satyasamachar
May 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજી ચોક પાસે માત્ર 3 ઓરડીઓને હટાવતા 21.11 કરોડની જમીન ખુલ્લી | Land worth Rs 21 11 crores opened up …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

Load More

મહાપાલિકાની TP શાખા દ્વારા સ્માર્ટ ડિમોલીશન : પ્રશ્નો સર્જતું તંત્રઃ રૈયાગામથી સ્માર્ટ સિટી જતા રસ્તાનું કામ ચાલુ ત્યારે હવે રહી રહીને TPને ડિમોલીશન યાદ આવ્યું! 

 રાજકોટ, : રાજકોટ મહાપાલિકાના મ્યુનિ.કમિશનર, ટી.પી.ઓ. વગેરેના માર્ગદર્શનમાં પૂર્વ ઝોન ટી.પી.વિભાગ, સોલીડ વેસ્ટ, બાંધકામ, ફાયર, વિજીલન્સ, રોશની, દબાણ હટાવ એમ અર્ધો ડઝન ખાતાના સ્ટાફ દ્વારા આજે આજી ડેમ ચોક પાસે માત્ર 3 આરડીનું દબાણ હટાવ્યું હતું અને રૂ. 21.11 કરોડની જમીન ખુલ્લી કર્યાનું જાહેર કરી દીધું છે. 

આજી ડેમ ચોકડી પાસે ટ્રાફિક પોલીસ સ્ટેશનની બાજુમાં વોર્ડ નં. 15માં મનપાના 3518.67 ચો.મી.ના પ્લોટમાં આ 3 ઓરડી ખડકાઈ ગઈ હતી પરંતુ, તેને જે તે સમયે યથાવત્ રહેવા દઈને આજે દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં. 18માં સીતારામ સોસાયટીના કૂલ 6 રોડ ઉપર થાંભલાઓ ખોડીને આડશ ઉભી કરાઈ હતી જે પણ દૂર કરાયેલ છે. 

બીજી તરફ, લાંબા સમય પહેલા રૈયા સીમેન્ટ રોડ જ્યાં પૂરો થાય છે ત્યાંથી સ્માર્ટ સિટી એરિયા સુધીના અત્યંત જર્જરિત રોડનું કામ મંજુર કરાયેલું છે અને હાલ બાંધકામ વિભાગ દ્વારા આ રોડનું કામ ચાલે છે. આ રોડમાં 100 મીટરનો ભાગ 36 મીટર પહોળો છે, 750 મીટરમાં 45 મીટર (દોઢસો ફૂટ) એમ અલગ અલગ સાઈઝનો છે. હવે બાંધકામ વિભાગ આ રોડને 45 મીટર પહોળો કરીને ડેવલપ કરવા રસ્તાનું કામ ચાલે છે ત્યારે વેસ્ટઝોન ટી.પી.વિભાગે અહીં રસ્તા પરના ડીમોલીશન કરવાનું યાદ આવ્યું છે અને નોટિસો અપાતા લોકોમાં વિરોધ જાગ્યો છે. ખરેખર તો રોડની જમીન અગાઉ ખુલ્લી કરાવવાની જરૂર હતી.

Next Post
પ્રમુખ પર હુમલો થતાં ન.પા.એ પોતાના જ થડા તોડી નાખ્યા ! | The NCP broke its own foundations after the…

પ્રમુખ પર હુમલો થતાં ન.પા.એ પોતાના જ થડા તોડી નાખ્યા ! | The NCP broke its own foundations after the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

એક મજાનો શેર છે જે અર્ચના ભટ્ટ પટેલને બખૂબી લાગુ પડે છે. “જલાવી જાતને જે અન્યને અજવાસ આપે છે,ખરેખર એ...

Read more

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In