• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘આત્મનિર્ભર ભારત’ની મોટી તૈયારી : સમુદ્રમાં MARCOS દુશ્મનોનો ખાતમો કરશે, નૌસેના ખરીદશે સબમરીન | Indi…

satyasamachar by satyasamachar
June 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘આત્મનિર્ભર ભારત’ની મોટી તૈયારી : સમુદ્રમાં MARCOS દુશ્મનોનો ખાતમો કરશે, નૌસેના ખરીદશે સબમરીન | Indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Load More

Indian Navy To Buy Midget Submarines : ભારતીય નૌસેનાએ પોતાની વિશેષ દરિયાઈ ઓપરેશન ક્ષમતાઓને મજબૂત કરવા માટે 2 મિની સબમરીનની ખરીદીની દિશામાં આગળ વધી રહી છે. આ માટે નૌસેનાએ યુરોપની ઘણી સંરક્ષણ કંપનીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. હવે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ નૌસેના એકવાર ફરી મિની સબમરીનને લઈને આગળ વધી રહી છે. આ મિની સબમરીન ભારતીય નૌસેનાને દરિયાકાંઠાના વિસ્તારો, ટાપુઓ અને સંવેદનશીલ દરિયાઈ ક્ષેત્રોમાં વિશેષ ઓપરેશન્સ માટે મોટી વ્યૂહાત્મક લીડ આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતના તબક્કામાં 2 સબમરીન ખરીદવાની યોજના છે, પરંતુ ભવિષ્યમાં ભારતીય નૌસેના આવી 5 કે તેથી વધુ મિની સબમરીન સામેલ કરી શકે છે.

આ સબમરીનનો ઉપયોગ નૌસેનાના વિશેષ દળ MARCOS (મરીન કમાન્ડો) ગુપ્ત ઓપરેશન્સ, જાસૂસી મિશન અને દુશ્મનના વિસ્તારમાં વિશેષ કાર્યવાહી માટે કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ મિની સબમરીન ‘સ્વિમર ડિલિવરી વ્હીકલ’ (SDV) અથવા ‘સ્પેશિયલ ઓપરેશન્સ વેસલ’ (SOV) ના રૂપમાં કામ કરશે. આની મદદથી MARCOS કમાન્ડો સમુદ્રની અંદરથી ચૂપચાપ લક્ષ્યની નજીક પહોંચી શકશે અને મિશનને અંજામ આપીને કોઈને પણ ભનક લાગ્યા વગર પાછા ફરી શકશે.

બે અગ્રણી શિપબિલ્ડિંગ કંપનીઓ સાથે વાતચીત શરૂ

ભારતીય નૌસેનાએ આ પ્રોજેક્ટ માટે દેશની બે અગ્રણી શિપબિલ્ડિંગ કંપનીઓ – Mazagon Dock Shipbuilders Limited (MDL) અને Larsen & Toubro (L&T) સાથે પણ વાતચીત શરૂ કરી છે. MDL એ ‘અરોવાના’ (Arowana) નામનો પ્રોટોટાઈપ વિકસાવ્યો છે, જ્યારે L&T એ SOV-400 ડિઝાઇન તૈયાર કરી છે. આ ઉપરાંત ઇટાલીની ડિફેન્સ કંપની Fincantieri અને Drass સહિત ઘણી યુરોપિયન કંપનીઓની ડિઝાઇન પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. નૌસેના આ વિદેશી અને સ્વદેશી વિકલ્પોનું મૂલ્યાંકન તેમની તકનીકી ક્ષમતા, છીછરા દરિયાઈ વિસ્તારોમાં ઓપરેશન અને સ્પેશિયલ ફોર્સની જરૂરિયાતોને આધારે કરી રહી છે.

'આત્મનિર્ભર ભારત'ની મોટી તૈયારી : સમુદ્રમાં MARCOS દુશ્મનોનો ખાતમો કરશે, નૌસેના ખરીદશે સબમરીન 2 - image

કેવી હોય છે મિની સબમરીન?

મિની સબમરીન સામાન્ય યુદ્ધક સબમરીનની સરખામણીમાં ઘણી નાની હોય છે. તેમનું વજન લગભગ 150 થી 550 ટન સુધી હોઈ શકે છે, અને તે 8 થી 20 કમાન્ડોને લઈ જવા માટે સક્ષમ હોય છે. તેમાં ઓછો અવાજ પેદા કરતી ટેકનોલોજી, આધુનિક સેન્સર્સ અને છીછરા દરિયાઈ વિસ્તારોમાં સરળતાથી ઓપરેટ કરવાની ક્ષમતા હોય છે. ભારતમાં આવી સબમરીનની જરૂરિયાત પહેલીવાર 2008 ના મુંબઈ આતંકવાદી હુમલા (26/11) પછી અનુભવાઈ હતી. જોકે 2009 માં શરૂ થયેલી ખરીદી પ્રક્રિયા ઘણી તકનીકી અને ભાગીદારી સંબંધિત પડકારોને કારણે આગળ વધી શકી નહોતી.

Next Post
ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા CM, બંધારણ હાથમાં રાખીને લીધા શપથ: 13 ધારાસભ્યો પણ બન્યા મંત્રી! | DK …

ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા CM, બંધારણ હાથમાં રાખીને લીધા શપથ: 13 ધારાસભ્યો પણ બન્યા મંત્રી! | DK ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય સૈન્યએ ગુજરાતના કેટલાક ભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં નિરંતર વરસાદને કારણે સર્જાયેલી...

Read more

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In