• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આધેડ મહિલા પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીને આજીવન કેદ | Accused of raping and murdering middl…

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
આધેડ મહિલા પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીને આજીવન કેદ | Accused of raping and murdering middl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

Load More

વડોદરા : વડોદરા નજીક આવેલા વખતપુરા ગામે મીની નદીના કોતરમાં પશુઓ ચરાવવા
ગયેલી ૫૫ વર્ષીય આધેડ મહિલા પર દુષ્કર્મ ગુજારી તેમની ઘાતકી હત્યા કરવાના બનાવમાં
સંડોવાયેલા આરોપીને  અદાલતે દુષ્કર્મના
ગુનામાં ૨૦ વર્ષની અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. ન્યાયાધીશે
ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આરોપીએ મહિલાની લાચારીનો લાભ લઈ બર્બરતાપૂર્વક
હત્યા કરી છે.

કેસની વિગત એવી છે કે, તા. ૧૪ મે ૨૦૨૦ના રોજ મહિલા સવારે સાડા આઠ
વાગ્યાના સુમારે નદીના કોતરમાં ભેંસો ચરાવવા ગયા હતા. બપોરે ભેંસો એકલી ઘરે પરત
ફરતા મહિલાની ચિંતાતુર દીકરી અને પરિવારજનો તેમને શોધવા નીકળ્યા હતા
, જ્યાં કોતરની ઝાડીઓમાં નિર્વસ્ત્ર હાલતમાં મહિલાની લોહીલુહાણ લાશ મળી આવી
હતી.  બનાવની જાણ પોલીસને કરવામાં આવતા
જવાહરનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો.

પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા ખુલવા પામ્યું હતું
કે
, આરોપી છુટકુ દીનદયાળ યાદવ (રહે.અનગઢ, મુળ રહે.બિહાર)
નામના શખ્સે પશુ ચરાવતી આધેડ મહિલાને એકલી જોઈ તેણે દુષ્કર્મ આચર્યું હતું અને
ત્યાર બાદ તેની ઓળખ છતી ન થાય તે માટે છરીના ઘા મારી મહિલાની હત્યા કરી હતી.
ઘટનાસ્થળેથી પોલીસને આરોપીનો મોબાઈલ ફોન અને ચપ્પુ મળી આવ્યું હતું
, જે આ કેસમાં મહત્વના પુરાવા સાબિત થયા હતા.

આ કેસ અદાલતમાં ચાલી જતા તેમાં સરકારી વકીલ એચ.આર. જોષીએ દલીલ
કરી હતી કે આ ગુનો અત્યંત ક્રુર અને જધન્ય છે. આ કેસમાં ફરિયાદી પક્ષે કુલ ૧૪
સાક્ષીઓ તપાસ્યા હતા અને ૩૨ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જોકે પંચ
સાક્ષીઓ ફરી ગયા હોવા છતાં
, એફ.એસ.એલ રિપોર્ટ, ડીએનએ
ટેસ્ટ અને સ્થળ પરથી મળેલા આરોપીના મોબાઈલ ફોનના વૈજ્ઞાાનિક પુરાવાઓએ આરોપીની
હાજરી સાબિત કરી હતી. ન્યાયાધીશ શ્રીમતી પ્રિયંકા અગ્રવાલે આરોપી છુટકુ યાદવને
હત્યા તેમજ દુષ્કર્મના ગુનામાં કસુરદાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી
હતી.

ક્રૂરતાની પરાકાષ્ઠા : છાતી પર કુદકા મારી મહિલાની પાંસળીઓ તોડી
નાખી

આ કેસમાં આરોપીની ક્રુરતા જોઇને જોઈને કોર્ટ પણ સ્તબ્ધ થઈ ગઈ
હતી. આરોપીએ તેની ઓળખ છતી ન થાય તે માટે મહિલાની આંખ પર છરીના ઘા માર્યા હતા.
મેડિકલ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ નોટ મુજબ
, આરોપીએ વૃદ્ધાની છાતી પર ચઢીને એટલા જોરથી
કુદકા માર્યા હતા કે તેમની પાંસળીઓમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ બર્બરતા માત્ર
શરીરને નુકસાન પહોંચાડવા માટે નહીં
, પણ જીવ લેવાના ઈરાદાથી
કરવામાં આવી હતી. રક્ષણ માગતી વૃદ્ધાના માંેઢા અને ગળા પર છરીના ઘા મારીને આરોપીએ
માનવતા નેવે મૂકી હતી.

સ્થળ પરથી મળેલા મોબાઈલે નરાધમને પકડાવ્યો

આ કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી નહોતા, પરંતુ
સાંયોગિક પુરાવાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બનાવના સ્થળેથી પોલીસને એક મોબાઈલ ફોન
મળ્યો હતો
, જેની કોલ ડિટેઇલ્સ અને સીડીઆર રિપોર્ટ પરથી સાબિત
થયું કે તે મોબાઇલ ફોન આરોપી છુટકુ યાદવનો જ હતો. ઉપરાંત
, આરોપીના
કબજામાંથી મળેલા રૃમાલ પર મરણ જનાર વૃદ્ધાના લોહીના નિશાન મળી આવ્યા હતા
, જે એફ.એસ.એલ તપાસમાં પોઝિટિવ આવ્યા હતા.

Next Post
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 'સ્ટાર પ્રચારકો'ની યાદી કરી જાહેર | Gujarat Local Body ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
લોહીનો નશો! યુવાનોમાં વધી રહેલું અજબ અને જીવલેણ વ્યસન ‘બ્લડ કિક’, જાણો આ ખતરનાક ટ્રેન્ડ વિશે | What …
GUJARAT

Blood Kick Trend : સામાન્ય રીતે વ્યસન એટલે દારૂ, ડ્રગ્સ કે તમાકુ જેવી વસ્તુઓ. પરંતુ હવે એક એવું અજીબ અને...

Read more

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

લવ જેહાદનો કેસ દાખલ નહી કરવા પાદરાના PI બે લાખની લાંચના સાણસામાં PI વતી લાંચ લેતા ચાણસદનો સાજીદઅલી ઝ…

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In