• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

Load More

વડોદરા : નર્સરીમાં અભ્યાસ કરતી માત્ર સાડા ત્રણ વર્ષની બાળકીના ગુપ્તાંગ
સાથે અડપલા કરનારા સ્કૂલ વાન (ઈકો ગાડી) ચાકલને પોક્સો એક્ટ હેઠળ કસુરદાર ઠેરવી
અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૃા.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે
ચૂકાદામાં નોંધ્યું હતું કે
, કુમળી વયની બાળકીઓ સાથે થતા આવા અત્યાચારો સમાજ
માટે કેન્સર સમાન છે.

કેસની વિગત એવી છે કે, જુલાઇ ૨૦૨૩માં બાળકીની માતાએ ફરિયાદ નોંધાવી
હતી કે
, સ્કૂલ વાન (ઈકો ગાડી)ના ડ્રાઈવર સાદીક  જોરુભાઈ રાઠોડે શાળાએથી ઘરે લાવવા-લઈ જવા
દરમિયાન તેમની માસૂમ બાળકીના ગુપ્તાંગો સાથે અડપલાં કરી ગંભીર જાતીય હુમલો કર્યો
હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી પી.આઇ. આર.ડી.ચૌહાણે જે તે સમયે આરોપીની ધરપકડ
કરી હતી. અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન પક્ષે કુલ ૧૬ મૌખિક સાક્ષીઓ
તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત
, ૩૯ જેટલા દસ્તાવેજી પુરાવાઓ
જેવા કે મેડિકલ રિપોર્ટ
, એફ.એસ.એલ. રિપોર્ટ રજૂ કરવામાં
આવ્યા હતા.

બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો
છે અને તે પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય છે
, તેથી સજામાં રહેમ રાખવી જોઈએ.આ કેસની
સુનાવણીમાં સરકારી વકીલ પી.સી.પટેલ હાજર રહ્યાં હતા અને તેમણે રજૂઆત કરી હતી કે
,
આવા ગંભીર ગુનાથી બાળકીના માનસિક પટલ પર આજીવન ડાઘ રહી જાય છે અને
સમાજમાં સ્ત્રીની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઉભો થાય છે એટલે આરોપીને કડકમાં કડક
સજા કરવી જોઇએ.

ન્યાયાધીશે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને લેતા
અવલોકન કર્યું હતું કે
, આરોપી સામેના ગુનો  નિઃશંકપણે સાબિત થાય છે.આરોપીની ઉંમર કે આથક
સ્થિતિ કરતા ભોગ બનનારની પીડા વધુ મહત્વની છે. આથી
, અદાલતે
આરોપી સાદીક રાઠોડને ૨૦ વર્ષની સખ્ત કેદની સજાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે
પીડિતાના પુનઃવસન માટે રૃા.૩ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

(બોક્સ)

માસૂમની કાલીઘેલી ભાષામાં આપેલી કેફિયતે આરોપીને જેલ ભેગો કર્યો

આ કેસમાં સૌથી હૃદયદ્રાવક અને વળાંક લાવનારી બાબત બાળકીની હિંમત
હતી. જ્યારે બાળકીની માતા તેને નવડાવી રહી હતી
, ત્યારે માતાએ દિકરીને
કેટલીક બાબતો પુછતા તેણે પોતાની કાલીઘેલી ભાષામાં ે નિર્દોષતાથી કહ્યું હતું કે
,
વાનવાળા અંકલ મને અંદર આંગળી નાખીને અડપલાં કરે છે.માતાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
બાળકીના આ શબ્દો અને તેની શારીરિક સ્થિતિ જ આ કેસમાં સૌથી મોટો મૌખિક પુરાવો સાબિત
થયો હતો
, જેના આધારે કોર્ટે આરોપી સાદીકને કોઈ પણ પ્રકારની
રહેમ વગર જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Next Post
બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…

બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …
GUJARAT

કાળઝાળગરમીમાં ૯૦ ગામના અરજદાર પરેશાન બેઠકવ્યવસ્થાના અભાવે વૃદ્ધો અને મહિલાઓ જમીન પર બેસવા મજબૂર તંત્રનીબેદરકારી સામે રોષ પાટડી–  સુરેન્દ્રનગર જિલ્લાના...

Read more

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

મહાદેવ એપ : બુર્જ ખલીફાનાં એપાર્ટમેન્ટ સહિત રૂ. 1700 કરોડની મિલકતો ટાંચમાં | Mahadev App: Properties…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In